પપ્પુને એક છોકરીએ ચ-પ્પલ-મા-ર્યું.
પપ્પુ : એ,
તે મને ચપ્પલ ગુસ્સામાં મા-ર્યું-કે મજાકમાં?
છોકરી : ગુસ્સા માં.
પપ્પુ : તો ઠીક છે.
નહીતો મજાક મને જરાપણ પસંદ નથી.
😅😝😂😜🤣🤪
પતિ આખીરાત ગુમ રહ્યા પછી
સવારે જયારે ઘરે આવ્યો.
પત્ની (ગુસ્સામાં ) : આખી રાત તો ગુમ હતો,
સવારે શું કરવા આવ્યો છે?
પતિ : વ્હાલી નાસ્તો કરવા માટે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)