Homeજોક્સઅમે નિયમિત 👩‍❤️‍👨કપલ્સ ક્લબમાં...

અમે નિયમિત 👩‍❤️‍👨કપલ્સ ક્લબમાં જઈએ છીએ 😅😝😂😜🤣🤪

પતિ-પત્ની👫 વચ્ચે જોરદાર 👊🏻ઝઘડો ચાલતો હતો
ત્યાં બાજુમાં થી 👱🏻‍♀️પડોસણે એક ગીત વગાડ્યું🎵
“કોઈ જબ તુમ્હારા 🫀હદય તોડ દે તડપતા હુવા તુમ્હે છોડ દે તબ તુમ મેરે પાસ આના પ્રિયે🥰 મેરા ઘર🏡 ખુલ્લા હૈ ખુલ્લા હી રહેગા 😍તુમ્હારે લીયે…”
આ 👂🏻સાંભળી ને ઘર માં સન્નાટો છવાઇ ગયો પત્ની🤵🏻‍♀️ આદુવાળી ☕️ચા બનાવવા ચાલી ગઈ આ તાકાત છે જુના 🎶ગીત સંગીત ની..😜🤪

😁😆😅😂🤣
અમે નિયમિત 👩‍❤️‍👨કપલ્સ ક્લબમાં જઈએ છીએ. ત્યાં 20 માર્કની 📜નિબંધ સ્પર્ધા હતી કે “મેં લગ્ન શા માટે કર્યા.”
🤵‍♂️મે 📝લખ્યું “મારુ 🧠મગજ ઠેકાણે ન હતુ એટલે.. ”
મને 20 માંથી 18 માર્ક મળ્યા.
🤵‍♂️હું ખુશ હતો કે પહેલો નંબર મારો આવશે પણ
મારી 🤵🏻‍♀️પત્ની 20 માર્ક પૂરા લઈ ગઈ બોલો..
એણે 📝લખ્યું કે… “કોઈનુ 🧠મગજ ઠેકાણે લાવવાનુ હતુ એટલે…”

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Most Popular

More from Author

તે ચૂકવી દીધા.😜🤣🤪

છગન પોતાની પત્ની પીન્કી અને નવજાત બાળકનેહોસ્પિટલમાં લઈને આવ્યો.પીન્કી : બાળકે...

આજનું આ જ્ઞાન ફક્ત પુરુષો માટે. 😅😝😂😜🤣🤪

દુઃખ શું છે?સવારે સાત વાગ્યે ઊંઘ ઉડે અને ખબર પડે કેહવે...

ટીના (શરમાઈને) : મારો બોયફ્રેન્ડ બધાને કહે છે કે,…😅😝😂😜😅😝😂😜

પત્ની : સાંભળો,મારે એક નવી સાડી લેવી છે.પતિ : પણ,તારું કબાટ...

ટીના : પપ્પા હજુ કાંઈ બોલ્યા નથી અને મમ્મી પપ્પાનો વિરોધ કરવા તૈયાર છે…😅😝😂😜😅😝😂😜

ટીના તેમના પડોશીને :ટીના : તમે તમારા દીકરાને મારા ચાળાપાડતો બંધ...

Read Now

તે ચૂકવી દીધા.😜🤣🤪

છગન પોતાની પત્ની પીન્કી અને નવજાત બાળકનેહોસ્પિટલમાં લઈને આવ્યો.પીન્કી : બાળકે પેશાબ કરી છે તેનું ડાયપર બદલી દો.છગન : અત્યારે હું વ્યસ્ત છું,બીજી વખત પાક્કું બદલી દઈશ.થોડી વાર પછી બાળકે સંડાસ કર્યું તોપીન્કીએ છગનને બાળકનું ડાયપર બદલવા કહ્યું.છગને પીન્કી તરફ જોઇને કહ્યું : મારો કહેવાનો અર્થ હતો...

મિથુન રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે વ્યવસાયમાં સફળતા મળશે, આવકમાં વધારો થશે

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકકોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્‍મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે...

સાવધાન શુક્રએ કર્યો ગુરૂની રાશિમાં પ્રવેશ, આ રાશિનો મુશ્કેલ સમય શરૂ

શુક્રને વૃષભ અને તુલા રાશિનો સ્વામી માનવામાં આવે છે બિનજરૂરી વાતો ટાળવાનો પ્રયાસ કરો, કારણ કે તેનાથી તમને નુકસાન જ થઈ શકે છે આ સમય દરમિયાન તમારે અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે દાનવોનો સ્વામી શુક્ર સુખ, સમૃદ્ધિ અને ધનનો કારક માનવામાં આવે છે. શુક્ર રાશિ પરિવર્તન કરે ત્યારે...