Homeજોક્સતે ચૂકવી દીધા.😜🤣🤪

તે ચૂકવી દીધા.😜🤣🤪

છગન પોતાની પત્ની પીન્કી અને નવજાત બાળકને
હોસ્પિટલમાં લઈને આવ્યો.
પીન્કી : બાળકે પેશાબ કરી છે તેનું ડાયપર બદલી દો.
છગન : અત્યારે હું વ્યસ્ત છું,
બીજી વખત પાક્કું બદલી દઈશ.
થોડી વાર પછી બાળકે સંડાસ કર્યું તો
પીન્કીએ છગનને બાળકનું ડાયપર બદલવા કહ્યું.
છગને પીન્કી તરફ જોઇને કહ્યું : મારો કહેવાનો અર્થ હતો કે,
બીજું બાળક થશે ત્યારે હું તેનું ડાયપર બદલીશ.
પછી હોસ્પિટલ વાળાએ છગનને
માથા પર પાટાપીંડી કરીને ઘરે મોકલવો પડ્યો.
😅😝😂😜🤣🤪

છગન અને મગન એક બેંકમાં નોકરી કરતા હતા,
એક દિવસ બેંકમાં ચોર ઘુસી ગયા.
તેમણે બેંકના બધા રૂપિયા લઇ લીધા અને
કર્મચારીઓને લાઈનમાં ઉભા રાખીને તેમના પાકીટ,
ઘડિયાળ અને કિંમતી વસ્તુઓ લેવા લાગ્યા.
ત્યારે છગને ચુપચાપ
મગનના હાથમાં ૨૦૦૦ ની નોટ મૂકી લીધી.
મગને પૂછ્યું : આ શું છે?
છગન : મેં તારી પાસેથી ૪ મહિના પહેલા
૨૦૦૦ ઉધાર લીધા હતાને,
તે ચૂકવી દીધા.
😅😝😂😜🤣🤪

( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

Most Popular

More from Author

અમે નિયમિત 👩‍❤️‍👨કપલ્સ ક્લબમાં જઈએ છીએ 😅😝😂😜🤣🤪

પતિ-પત્ની👫 વચ્ચે જોરદાર 👊🏻ઝઘડો ચાલતો હતોત્યાં બાજુમાં થી 👱🏻‍♀️પડોસણે એક ગીત...

આજનું આ જ્ઞાન ફક્ત પુરુષો માટે. 😅😝😂😜🤣🤪

દુઃખ શું છે?સવારે સાત વાગ્યે ઊંઘ ઉડે અને ખબર પડે કેહવે...

ટીના (શરમાઈને) : મારો બોયફ્રેન્ડ બધાને કહે છે કે,…😅😝😂😜😅😝😂😜

પત્ની : સાંભળો,મારે એક નવી સાડી લેવી છે.પતિ : પણ,તારું કબાટ...

ટીના : પપ્પા હજુ કાંઈ બોલ્યા નથી અને મમ્મી પપ્પાનો વિરોધ કરવા તૈયાર છે…😅😝😂😜😅😝😂😜

ટીના તેમના પડોશીને :ટીના : તમે તમારા દીકરાને મારા ચાળાપાડતો બંધ...

Read Now

મિથુન રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે વ્યવસાયમાં સફળતા મળશે, આવકમાં વધારો થશે

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકકોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્‍મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે...

અમે નિયમિત 👩‍❤️‍👨કપલ્સ ક્લબમાં જઈએ છીએ 😅😝😂😜🤣🤪

પતિ-પત્ની👫 વચ્ચે જોરદાર 👊🏻ઝઘડો ચાલતો હતોત્યાં બાજુમાં થી 👱🏻‍♀️પડોસણે એક ગીત વગાડ્યું🎵“કોઈ જબ તુમ્હારા 🫀હદય તોડ દે તડપતા હુવા તુમ્હે છોડ દે તબ તુમ મેરે પાસ આના પ્રિયે🥰 મેરા ઘર🏡 ખુલ્લા હૈ ખુલ્લા હી રહેગા 😍તુમ્હારે લીયે…”આ 👂🏻સાંભળી ને ઘર માં સન્નાટો છવાઇ ગયો પત્ની🤵🏻‍♀️ આદુવાળી ☕️ચા...

સાવધાન શુક્રએ કર્યો ગુરૂની રાશિમાં પ્રવેશ, આ રાશિનો મુશ્કેલ સમય શરૂ

શુક્રને વૃષભ અને તુલા રાશિનો સ્વામી માનવામાં આવે છે બિનજરૂરી વાતો ટાળવાનો પ્રયાસ કરો, કારણ કે તેનાથી તમને નુકસાન જ થઈ શકે છે આ સમય દરમિયાન તમારે અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે દાનવોનો સ્વામી શુક્ર સુખ, સમૃદ્ધિ અને ધનનો કારક માનવામાં આવે છે. શુક્ર રાશિ પરિવર્તન કરે ત્યારે...