છગન પોતાની પત્ની પીન્કી અને નવજાત બાળકનેહોસ્પિટલમાં લઈને આવ્યો.પીન્કી : બાળકે પેશાબ કરી છે તેનું ડાયપર બદલી દો.છગન : અત્યારે હું વ્યસ્ત છું,બીજી વખત...
મેષ રાશિ
આજનો દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. કેટલાક સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહી શકે છે. વેપારમાં તમારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. વિરોધી વર્ગ સક્રિય...
છગન પોતાની પત્ની પીન્કી અને નવજાત બાળકનેહોસ્પિટલમાં લઈને આવ્યો.પીન્કી : બાળકે પેશાબ કરી છે તેનું ડાયપર બદલી દો.છગન : અત્યારે હું વ્યસ્ત છું,બીજી વખત પાક્કું બદલી દઈશ.થોડી વાર પછી બાળકે સંડાસ કર્યું તોપીન્કીએ છગનને બાળકનું ડાયપર બદલવા કહ્યું.છગને પીન્કી તરફ જોઇને કહ્યું : મારો કહેવાનો અર્થ હતો...
શુક્રને વૃષભ અને તુલા રાશિનો સ્વામી માનવામાં આવે છે
બિનજરૂરી વાતો ટાળવાનો પ્રયાસ કરો, કારણ કે તેનાથી તમને નુકસાન જ થઈ શકે છે
આ સમય દરમિયાન તમારે અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે
દાનવોનો સ્વામી શુક્ર સુખ, સમૃદ્ધિ અને ધનનો કારક માનવામાં આવે છે. શુક્ર રાશિ પરિવર્તન કરે ત્યારે...
પંચાગ અનુસાર 6 એપ્રિલ શનિવારે 3.55 વાગ્યે શનિદેવ પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરશે. શનિ આ નક્ષત્રમાં 3 ઓક્ટોબર સુધી રહેશે. જેનો પ્રભાવ બધી રાશિઓના જાતકો પર જોવા મળશે. શનિ ગ્રહનું નામ લેતા જ મોટાભાગના લોકો ડરી જાય છે.
પરંતુ શનિ ડરના નહીં પરંતુ ન્યાયના દેવતા છે. ત્યાં જ શનિ...
પત્ની : સાંભળો,મારે એક નવી સાડી લેવી છે.પતિ : પણ,તારું કબાટ તો સાડીઓથી ભરેલું છે.પત્ની : અરે… એ સાડીઓ તોઆખી સોસાયટીએ જોઈ લીધી છે.પતિ : તો પછી સાડી શું કામ લેવી,આપણે સોસાયટી જ બદલી દઈએ.😅😝😂😜😅😝😂😜
ટીના (શરમાઈને) : મારો બોયફ્રેન્ડ બધાનેકહે છે કે,તે દુનિયાની સૌથી સુંદર છોકરી સાથેલગ્ન...
મેષ રાશિ
આજનો દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. કેટલાક સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહી શકે છે. વેપારમાં તમારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. વિરોધી વર્ગ સક્રિય રહેશે. પરિવારમાં પરસ્પર મતભેદ વધી શકે છે. જો તમે ગુજરાતી જાગરણની વેબસાઈટની મુલાકત ન લીધી હોય તો આજે જ લેજો ત્યાં સમાચાર સાથે...
આજે મેં માળીયા ઉપર 5 હજાર રૂપિયામુકીને કહ્યું :જે ઘરની સફાઈ કરે આ પૈસા એના.એ સવારથી મંડાણી છે.જોકે એ પૈસા માર સાળાએ જ આપ્યા હતાકે આ મારી બહેનને આપી દેજો,રક્ષાબંધનમાં નહોતા આપ્યા.😅😝😂😜😅😝😂😜
ચિન્ટુ (પિન્ટુને) : દારૂની દુકાનનું વાસ્તુકોણ બનાવે છે તે સમજાતું નથી.ભલે તે ગટર પાસે હોય,દક્ષિણ દિશામાં...
મેષ:
આજનો દિવસ તમારા માટે ખર્ચથી ભરેલો રહેશે. તમે તમારા માટે કપડાં, મોબાઈલ અને લેપટોપ વગેરે જેવી મોંઘી વસ્તુઓ ખરીદી શકો છો. તમે વૈભવી જીવન જીવશો, પરંતુ આ માટે તમારે તમારી આવક વધારવા માટેના પ્રયત્નો પણ તેજ કરવા પડશે. વૈવાહિક જીવન ખુશહાલ રહેશે અને કાર્યસ્થળમાં કોઈપણ ફેરફાર તમને...