Homeરસોઈટેસ્ટી અને ચટાકેદાર લારી...

ટેસ્ટી અને ચટાકેદાર લારી જેવું મંચુરિયન બનાવો ઘરે, આ રહી રેસિપી

મંચુરિયન
નું નામ આવે એટલે નાનાથી લઈ મોટા બધાના મોઢામાં પાણી આવી જાય. લારી પર મળતા મંચુરિયન ખાવાની મજા જ અલગ હોય છે. લારી જેવું જ ટેસ્ટી અને ચટાકેદાર
મંચુરિયન
ઘરે કઈ રીતે બનાવવું તે મોટી ચેલેન્જ હોય છે. આજે ગુજરાતી જાગરણ તમને જણાવશે કે લારી જેવું જ મંચુરિયન ઘરે કઈ રીતે બનાવવું.

ડ્રાય મંચુરિયન બનાવવાની સામગ્રી

એક મોટી કોબી
લીલી અને સુકી ડુંગળી
આદુ
મરચા
મીઠું
સોયાસોસ
ટમેટા સોસ
ચીલી સોસ,
મકાઈનો લોટ
મેંદો
લસણ
તેલ
સ્વાદના રસિકો માટે આજે બનાવીએ આખી ડુંગળીનું શાક, જાણો સરળ રેસિપી

ડ્રાય મંચુરિયન બનાવવાની રીત

કોબીના મીડિયમ ટૂકડા કરી લો.
તમે કોબીને ખમણી પણ શકો.
કોબીના મીડિયમ ટૂકડાને ચોપરમાં નાખીને જીણી કાપી લીશું.
પછી જીણી સમારેલી કોબીમાં મીઠું ઉમરો.
વધાર માટે થોડી કોબી અલગ કરી લો.
હવે મોટી સમારેલી ડુંગળી, આદુ-મરચાની પેસ્ટ ઉમેરો, થોડું લસણ ઉમેરો.
સોયાસોસ, ચીલી સોસ, ટમેટા સોસ, મરીનો પાવડર, થોડો મકાઈનોટોલ અને એક કપ મેંદો ઉમેરી બરાબર મિક્સ કરો.
ઢોલી લોટ બાંધલો, જરૂર લાગે તો મેંદો ઉમેરી શકો.
પછી તેમાથી નાના બોલ બનાવી લો.
પછી બ્રાઉન થઈ જાય ત્યાં સુધી તેલમાં તળી લો.
ખાવાના 25 પ્રકારની ખીચડી તમે ખાધી હશે, પરંતુ આજે બનાવીએ પીવાની ખીચડી

વધાર માટે કઢાઈમાં તેલ મૂકો. પછી તેલમાં લીલી અને સુકી સમારેલી ડુંગળી ઉમેરવી. પછી સાતળો. તેમા પીસેલું લસણ, આદુ મરચાની પેસ્ટ ઉમેરો. કેપ્સીકમ ઉમેરો સમારેસું. પછી સમારેલી કોબી ઉમેરો. પછી સાતળો. થોડું મીઠું ઉમેરવું. પછી સોયાસોસ, ચીલી સોસ, ટમેટા સોસ, વિનેગર ઉમેરો. 1 મિનિટ માટે સાતળો. તેમા થોડુ પાણી ઉમેરો. મકાઈનો લોટ અને પાણી ઉમેરી મિક્સ કરીશું. પછી મંચુરિયન બોલ ઉમેરવા પછી થોડીવાર પાકવા દો. પછી તેના પર સમારેલી કોથમરી ઉમેરો. હવે ખાવા માટે તૈયાર છે તમારું ટેસ્ટી અને ચટાકેદાર લારી જેવું મંચુરિયન.

Most Popular

More from Author

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા. 😅😝😂😜🤣🤪

પત્ની ગુસ્સામાં પતિને કહે છે, પત્ની : તમે ઘરમાં આ ચોર નોકર...

મારા 👨🏼પતિને ભેટ આપવા માટે કંઈક વસ્તુ જોઈએ છે 😅😝😂😜🤣🤪

છગન : હું જન્મ્યો મુંબઈમાં પણ ભણ્યો અમદાવાદમાં. 😎મગન : તો...

કાતિલ તો તારી નજર છે…!! 😅😝😂😜🤣🤪

🙋🏻‍♀️પત્ની:- તમારી માટે 🍲દૂધીનું શાક બનાવ્યું છે,શેની સાથે ખાશો? 🤦🏻પતિ:- મજબુરી સાથે!!...

પછી એનાથી ખિસ્સું જ બગડે ને!😅😝😂😜🤣🤪

છગનલાલ : રમેશ,તો તું દાકતર પાસે કાલે ગયો હતો?રમેશ : હા,...

Read Now

કર્ક રાશિના જાતકોને એટકેલા કામ થશે, સિંહ રાશના જાતકોની સમસ્યા વધશે

મેષ આજનો દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. ખરાબ સ્વાસ્થ્ય મુશ્કેલીનું કારણ બની શકે છે. તમને પરિવારમાં કોઈ પ્રિય વ્યક્તિ વિશે દુઃખદ સમાચાર પ્રાપ્ત થશે. ધીરજ જાળવી રાખો. વેપારમાં ઘટાડો થવાની સંભાવના છે. કોઈને મોટી રકમ ઉધાર ન આપો. પરિવાર સાથે પ્રવાસ પર જઈ શકો છો. વૃષભ આજનો દિવસ સારો રહેશે. છેલ્લા...

મારાથી શરૂઆતથી જ ટાઇપ કરવામાં ભૂલો થતી. 😅😝😂😜🤣🤪

બાળકે શાળાનું એડમિશન ફોર્મ ભરતી વખતેપૂછ્યું… પાપા Mother Tongue માં શું લખવું? પપ્પા : લખી દે દીકરા,બહુ લાંબી અને લીમીટ બહારની હોય.😅😝😂😜🤣🤪 મારાથી શરૂઆતથી જટાઇપ કરવામાં ભૂલો થતી.પણ આજે મારાથીસૌથી મોટી ભૂલ થઈ ગઈ.પત્નીને મેસેજમાં પ્રિયતમાની જગ્યાએપ્રેતાત્મા લખીને મોકલી દીધું.સવારથી ભૂખ્યો છું…ચા પીવા પણ નથી મળી…😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ...

મોસાળ પક્ષે લાભ, દામ્પત્ય જીવનમાં શાંતિ…, આજનો દિવસ આ રાશિના જાતકો માટે નીવડશે લાભદાયી

આજનું પંચાંગ 04 03 2024 સોમવારમાસ મહાપક્ષ સુદતિથિ બીજનક્ષત્ર શતતારાયોગ પરિઘ સવારે 10:37 પછી શિવકરણ બાલવ સવારે 10:56 કૌલવરાશિ કુંભ (ગ.સ.શ.ષ.) મેષ (અ.લ.ઈ) આ રાશિના જાતકોને કામકાજમાં પરિસ્થિતિ સુધરતી જણાશે તેમજ નોકરી-ધંધામાં સારી તકો મળશે અને કોઈપણ જાતના વ્યસનોથી દૂર રહેવું તેમજ સંતાનો બાબતે સામાન્ય ચિંતા રહેશે વૃષભ-(બ.વ.ઉ) મકાન-વાહનને લગતા સુખમાં વધારો થશે...