Homeજોક્સગુપ્તાજી👱🏼‍♂️એ ભૂલમાં “🌹રોઝ ડે”...

ગુપ્તાજી👱🏼‍♂️એ ભૂલમાં “🌹રોઝ ડે” પર પોતાની 🧔🏻‍♂️પાડોશીની 👩🏼‍🦰પત્નીને ભારતીય જનતા પાર્ટીનું ચૂંટણી 🌷ચિહ્ન આપી દિધું. 😅😝😂😜🤣🤪

દીકરો🧒🏼 : મમ્મી👩🏻‍🦳, બોલ! તું મારી સાથે આમ ખોટું કેમ બોલી?
મમ્મી👩🏻‍🦳 : બેટા🧒🏼, હું ક્યાં ખોટું બોલી છું?
દીકરો🧒🏼 : મમ્મી👩🏻‍🦳, તે મને કહ્યું હતું કે નાની 👧🏻બહેન 🧚‍♀️પરી છે, પણ મેં બાલ્કનીમાંથી તેને ફેંકી તો તે ઊડી નહીં, તે ક્યાં 🧚‍♀️પરી છે?
😜🤪😝😂😅🤣
🧚‍♀️પરી હોય તો તે તરત ઊડવા મંડેને?

ગુપ્તાજી👱🏼‍♂️એ ભૂલમાં “🌹રોઝ ડે” પર પોતાની 🧔🏻‍♂️પાડોશીની 👩🏼‍🦰પત્નીને ભારતીય જનતા પાર્ટીનું ચૂંટણી 🌷ચિહ્ન આપી દિધું.
🧔🏻‍♂️પાડોશીની 👩🏼‍🦰પત્ની એ ગુસ્સામાં 👱🏼‍♂️ગુપ્તાજીનાં ગાલ પર કોંગ્રેસનું ચૂંટણી 🤚🏻ચિહ્ન આપી દિધું.
હવે 👱🏼‍♂️ગુપ્તાજીની 👱🏻‍♀️પત્ની આપનું ચૂંટણી 🧹ચિહ્ન લઈને 👱🏼‍♂️ગુપ્તાજીને શોધી રહી છે.😝🤪😜🤣😂😅
અને 👱🏼‍♂️ગુપ્તાજી સમાજ વાદી પાર્ટીનું ચૂંટણી 🚲ચિહ્ન લ્ઈન ફરાર થઈ ગયા છે.

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Most Popular

More from Author

તે ચૂકવી દીધા.😜🤣🤪

છગન પોતાની પત્ની પીન્કી અને નવજાત બાળકનેહોસ્પિટલમાં લઈને આવ્યો.પીન્કી : બાળકે...

અમે નિયમિત 👩‍❤️‍👨કપલ્સ ક્લબમાં જઈએ છીએ 😅😝😂😜🤣🤪

પતિ-પત્ની👫 વચ્ચે જોરદાર 👊🏻ઝઘડો ચાલતો હતોત્યાં બાજુમાં થી 👱🏻‍♀️પડોસણે એક ગીત...

આજનું આ જ્ઞાન ફક્ત પુરુષો માટે. 😅😝😂😜🤣🤪

દુઃખ શું છે?સવારે સાત વાગ્યે ઊંઘ ઉડે અને ખબર પડે કેહવે...

ટીના (શરમાઈને) : મારો બોયફ્રેન્ડ બધાને કહે છે કે,…😅😝😂😜😅😝😂😜

પત્ની : સાંભળો,મારે એક નવી સાડી લેવી છે.પતિ : પણ,તારું કબાટ...

Read Now

તે ચૂકવી દીધા.😜🤣🤪

છગન પોતાની પત્ની પીન્કી અને નવજાત બાળકનેહોસ્પિટલમાં લઈને આવ્યો.પીન્કી : બાળકે પેશાબ કરી છે તેનું ડાયપર બદલી દો.છગન : અત્યારે હું વ્યસ્ત છું,બીજી વખત પાક્કું બદલી દઈશ.થોડી વાર પછી બાળકે સંડાસ કર્યું તોપીન્કીએ છગનને બાળકનું ડાયપર બદલવા કહ્યું.છગને પીન્કી તરફ જોઇને કહ્યું : મારો કહેવાનો અર્થ હતો...

મિથુન રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે વ્યવસાયમાં સફળતા મળશે, આવકમાં વધારો થશે

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકકોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્‍મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે...

અમે નિયમિત 👩‍❤️‍👨કપલ્સ ક્લબમાં જઈએ છીએ 😅😝😂😜🤣🤪

પતિ-પત્ની👫 વચ્ચે જોરદાર 👊🏻ઝઘડો ચાલતો હતોત્યાં બાજુમાં થી 👱🏻‍♀️પડોસણે એક ગીત વગાડ્યું🎵“કોઈ જબ તુમ્હારા 🫀હદય તોડ દે તડપતા હુવા તુમ્હે છોડ દે તબ તુમ મેરે પાસ આના પ્રિયે🥰 મેરા ઘર🏡 ખુલ્લા હૈ ખુલ્લા હી રહેગા 😍તુમ્હારે લીયે…”આ 👂🏻સાંભળી ને ઘર માં સન્નાટો છવાઇ ગયો પત્ની🤵🏻‍♀️ આદુવાળી ☕️ચા...