Homeરસોઈઆંખો અને ત્વચા બંને...

આંખો અને ત્વચા બંને માટે ખૂબ જ ફાયદાકારક છે આ શિયાળુ શાક, અન્ય ફાયદાઓ પણ જાણીને ખુશ થઇ જશો

  • મેજિકલ ગાજર ખાવાનાં અનેક ફાયદાઓ છે
  • આંખોથી લઈને સ્કિનની રક્ષા કરે છે ગાજર
  • વજન ઘટાડવું અને બિમારી દૂર રાખવાનાં ગુણ ગાજરમાં છે

શિયાળાની ઋતુમાં ફળ-શાકભાજીનું જેટલું થાય તેટલું વધારે સેવન કરવું જોઈએ. આ સીઝનમાં એવા શાક સૌથી વધારે જમવા જોઈએ જેનાથી શરીરને ભરપૂર પોષણ મળે. પોષકતત્વોનો ભંડાર માનવામાં આવતું ગાજર શરીર માટે અત્યંત લાભદાયી છે.

વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર ગાજર આંખો અને સ્કીન માટે અસરકારક માનવામાં આવે છે. જો તમે ઓબેસિટી એટલે કે મેદસ્વીતાનો સામનો કરી રહ્યાં છો તો પણ ગાજર તમારી વજન ઊતારવામાં મદદ કરી શકે છે. ગાજર એવા શાકભાજીમાંની એક છે કે જેને કાચી અને પાકી બંને રીતે ખાઈ શકાય છે.

ગાજર ખાવાનાં ફાયદાઓ:

  • હેલ્થ એક્સપર્ટસ અનુસાર ગાજરમાં ઓછી કેલેરી હોય છે .જેમાં મિરલ્સ, ફાઈબર સિવાય કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફાસ્ફોરસ, આયરન, સોડિયમ, પોટેશિયમ, કોપર વગેરે હોય છે. વિટામિન એ અને સી પણ ગાજરમાં હોય છે જેના લીધે આંખો ડ્રાય થતી નથી. ગાજરનાં નિયમિત સેવનથી લાંબી ઉંમર સુધી આંખો સ્વસ્થ રહે છે.
  • ગાજરમાં રહેલ તત્વો સ્કિન માટે લાભદાયી હોય છે. સ્કિનમાં રહેલા નાના-મોટાં દાગને પણ ગાજર ઠીક કરી શકે છે. ગાજરમાં રહેલ કેરોટીન ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરે છે. પરિણામે સ્કિન ગ્લો થાય છે.
  • ગાજરનું નિયમિત સેવન કરવાથી વજન પણ ઘટે છે. તેમાં કેલેરી ઘણી ઓછી હોય છે અને ફાયબર ઘણું વધારે હોય છે. જેથી ગાજર ખાવાથી પેટ ભરેલૂં લાગે છે.
  • એવું પણ માનવામાં આવે છે કે ગાજરનું સેવન બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. જે લોકોમાં વિટામિન એની ઊણપ હોય છે ગાજર તેમનામાં આ વિટામિન સપ્લાય કરે છે. વધુ ફાયબર હોવાને લીધે ગાજર ગ્લૂકોઝને કંટ્રોલમાં રાખે છે. તેથી ડાયાબિટીક વ્યક્તિઓ માટે આ ઘણું લાભદાયી છે.
  • ગાજરનો જ્યૂસ નિયમિત પીવાથી બીપી કંટ્રોલમાં રહે છે. તેમાં રહેલ ફાયબર, પોટેશિયમ, નાઈટ્રેટ અને વિટામિન સી બીપી કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

Most Popular

More from Author

પછી એનાથી ખિસ્સું જ બગડે ને!😅😝😂😜🤣🤪

છગનલાલ : રમેશ,તો તું દાકતર પાસે કાલે ગયો હતો?રમેશ : હા,...

આ બધામાં કાંઇ નથી લેવાનુ😅😝😂😜🤣🤪

પ્યાર, ઈશ્ક, ઓર મોહબ્બતબધું શેરબજાર જેવું છે ફાવી ગયા તો હર્ષદ મેહતાપરણી...

મારી ઈચ્છા છે કે પલંગની બીજી બાજુ પર પણ શાંતિથી સૂઈ શકું😅😝😂😜🤣🤪

એકવાર કોઈએ પૂછ્યું કે,લગ્ન ક્યારે થાય છે?મેં કહ્યું ,જ્યારે તમારો સમય...

બોસ : તમે તમારી પાછલી નોકરી કેમ છોડી દીધી? 😅😝😂😜🤣🤪

પપ્પુ તેની ઓફિસની સૌથી સુંદર છોકરી મીનાનેપ્રેમની વાતોથી પટાવી રહ્યો હતો.પપ્પુ...

Read Now

પછી એનાથી ખિસ્સું જ બગડે ને!😅😝😂😜🤣🤪

છગનલાલ : રમેશ,તો તું દાકતર પાસે કાલે ગયો હતો?રમેશ : હા, પિતાજી!છગનલાલ : દાક્તરે તને બરાબરતપાસ્યો?રમેશ : બરાબર તો નહીં,પણ લગભગ ઠીક ઠીક તો તપાસ્યો.મારા ખિસ્સામાં ૧૩ રૂપિયા હતા અનેતેમણે ૧૨ રૂપિયાનું બિલ બનાવ્યું.😅😝😂😜🤣🤪 વિજય અને રમેશ હોટલમાં ગયા.આઈસક્રીમ ખાધા પછીરમેશ ચમચો પાણીથી ધોવા માંડ્યો.એ જોઈને વિજયે કહ્યું...

વૃશ્ચિક રાશિના લોકો લક્ષ્ય હાંસલ કરવા નવી યોજનાઓ બનાવશે, જાણો અન્ય રાશિઓનો દિવસ કેવો રહેશે

મેષ રાશિ- આજનો દિવસ કાર્યસ્થળમાં પ્રગતિ લાવવાનો રહેશે. માતા-પિતા સાથે તમારા સંબંધો સુધરશે. લોકો તમારો સાથ આપશે. તેનાથી તમારા મનમાં ખુશી જળવાઈ રહેશે. તમે દરેક પગલે સત્યનો સાથ આપશો. આજે તમને કોઈ ધાર્મિક પુસ્તક વાંચવામાં રસ હોઈ શકે છે. વૃષભ રાશિ- આજનો દિવસ મધ્યમ રહેશે. આજે તમે કાર્ય સંબંધિત પ્રવાસ પર...

આ બધામાં કાંઇ નથી લેવાનુ😅😝😂😜🤣🤪

પ્યાર, ઈશ્ક, ઓર મોહબ્બતબધું શેરબજાર જેવું છે ફાવી ગયા તો હર્ષદ મેહતાપરણી ગયા તો તારક મેહતા નહિતર નરસિંહ મેહતા😅😝😂😜🤣🤪 જેને ગર્લફ્રેન્ડ મલવાની ઉમ્મીદ જખતમ થઇ જાય એ પછી એમ જ કહેશે કેઆ બધામાં કાંઇ નથી લેવાનુ😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે....