Homeરસોઈઆ રીતે ઘરે બનાવો...

આ રીતે ઘરે બનાવો કોરિયન કોર્ન ચીઝ, ખાઈને રાજી રાજી થઈ જશે બાળકો

કોરિયન વાનગીઓએ પોતાના સ્વાદ, વિવિધ સામગ્રીઓ અને તેને બનવવાની ટેકનિકને કારણે સમગ્ર વિશ્વભરમાં વ્યાપક લોકપ્રિયતા હાંસલ કરી છે. ભારતમાં પણ કોરિયન વાનગીઓ ટ્રેન્ડમાં છે. લોકો અલગ-અલગ રીતે કોરિયન વાનગીને ઘરે બનાવીને ટ્રાય કરી રહ્યા છે. આજે અમે આપના માટે કોરિયન કોર્ન ચીઝની રેસિપી લઈને આવ્યા છીએ. જેને ખાધા પછી બાળકો વારંવાર તેને બનાવવાની જીદ કરશે.

ચાલો જાણીએ કોરિયન કોર્ન ચીઝ બનાવવાની રેસિપી વિશે વિગતવાર….

કોરિયન કોર્ન ચીઝ બનાવવા માટે સામગ્રી

 • તાજી મકાઈ
 • મેયોનેઝ
 • મોઝરેલા ચીઝ
 • ખાંડ
 • લીલી ડુંગળી
 • મીઠું અને મરી

બનાવવાની રીત

 • કોરિયન કોર્ન ચીઝ બનાવવા માટે સૌથી પહેલા ઓવનને 400 ફેરનહીટ પર પહેલેથી ગરમ કરો.
 • જ્યાં સુધી ઓવન ગરમ થાય, ત્યાં સુધીમાં એક બાઉલમાં મકાઈની સાથે મેયોનેઝ, લીલી ડુંગળી, ખાંડ અને મોઝરેલા ચીઝને સારી રીતે મિક્સ કરો.
 • હવે એક મિક્સિંગ બાઉલમાં આ બધી વસ્તુઓને સારે રીતે મિક્સ કરો. પછી તેમાં મીઠું અને મરી ઉમેરીને સારી રીતે મિક્સ કરો.
 • ત્યારબાદ આ મિશ્રણને ગ્રીસ કરેલી બેકિંગ ટ્રેમાં નાખો. પછી ચીઝ કોર્નને 10 મિનિટ સુધી બેક કરો જેથી ચીઝ બરાબર ઓગળી જાય.
 • હવે તેને બ્રાઉલરમાં નાખીને બ્રાઉન થવા દો. તે બે મિનિટની અંદર બ્રાઉન થઈ જશે. કોરિયન ચીઝ કોર્ન તૈયાર છે, તેને સર્વ કરો.

Most Popular

More from Author

ટીના : પુરુષો ઘણા જલ્દી બદલાઈ જાય છે. 😅😝😂😜🤣🤪

પપ્પુ નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા ગયો.ત્યાં એક સાહેબે તેને પૂછ્યું,સર :...

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા. 😅😝😂😜🤣🤪

પત્ની ગુસ્સામાં પતિને કહે છે, પત્ની : તમે ઘરમાં આ ચોર નોકર...

મારા 👨🏼પતિને ભેટ આપવા માટે કંઈક વસ્તુ જોઈએ છે 😅😝😂😜🤣🤪

છગન : હું જન્મ્યો મુંબઈમાં પણ ભણ્યો અમદાવાદમાં. 😎મગન : તો...

કાતિલ તો તારી નજર છે…!! 😅😝😂😜🤣🤪

🙋🏻‍♀️પત્ની:- તમારી માટે 🍲દૂધીનું શાક બનાવ્યું છે,શેની સાથે ખાશો? 🤦🏻પતિ:- મજબુરી સાથે!!...

Read Now

ટીના : પુરુષો ઘણા જલ્દી બદલાઈ જાય છે. 😅😝😂😜🤣🤪

પપ્પુ નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા ગયો.ત્યાં એક સાહેબે તેને પૂછ્યું,સર : માણસે એની પત્નીને એના વિચાર અનેવર્તનથી વાકેફ રાખવી જોઈએ?પપ્પુ : એ સમયની બરબાદી છે સર,પત્નીને એના પતિના વિચારો વિશે તો ખબર જહોય છે. અને વાત રહી વર્તનની તોતેને એના પાડોશી પતિના વર્તનનીરજેરજ ખબર પહોંચાડતા જ હોય...

કર્ક રાશિના જાતકોને એટકેલા કામ થશે, સિંહ રાશના જાતકોની સમસ્યા વધશે

મેષ આજનો દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. ખરાબ સ્વાસ્થ્ય મુશ્કેલીનું કારણ બની શકે છે. તમને પરિવારમાં કોઈ પ્રિય વ્યક્તિ વિશે દુઃખદ સમાચાર પ્રાપ્ત થશે. ધીરજ જાળવી રાખો. વેપારમાં ઘટાડો થવાની સંભાવના છે. કોઈને મોટી રકમ ઉધાર ન આપો. પરિવાર સાથે પ્રવાસ પર જઈ શકો છો. વૃષભ આજનો દિવસ સારો રહેશે. છેલ્લા...

મારાથી શરૂઆતથી જ ટાઇપ કરવામાં ભૂલો થતી. 😅😝😂😜🤣🤪

બાળકે શાળાનું એડમિશન ફોર્મ ભરતી વખતેપૂછ્યું… પાપા Mother Tongue માં શું લખવું? પપ્પા : લખી દે દીકરા,બહુ લાંબી અને લીમીટ બહારની હોય.😅😝😂😜🤣🤪 મારાથી શરૂઆતથી જટાઇપ કરવામાં ભૂલો થતી.પણ આજે મારાથીસૌથી મોટી ભૂલ થઈ ગઈ.પત્નીને મેસેજમાં પ્રિયતમાની જગ્યાએપ્રેતાત્મા લખીને મોકલી દીધું.સવારથી ભૂખ્યો છું…ચા પીવા પણ નથી મળી…😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ...