Homeજોક્સહું સવારે બ્રશ કર્યા...

હું સવારે બ્રશ કર્યા પછી ટુથપેસ્ટનું ઢાંકણું બંધ કેમ કરતો નથી 😅😝😂😜🤣🤪

રાષ્ટ્રીય પ્રાણી : 🐅વાઘ
રાષ્ટ્રીય પક્ષી : 🦚મોર
રાષ્ટ્રીય દવા : 💊Dolo 650
રાષ્ટ્રીય સુરક્ષા : 😷માસ્ક
રાષ્ટ્રીય Z+ સુરક્ષા : 🥼પી.પી.ઇ. કીટ
રાષ્ટ્રીય પીણું : 🥛હળદર વાળું દુધ
રાષ્ટ્રીય દેશી પીણું : 🍵ઉકાળો
રાષ્ટ્રીય બંધારણ : SOP
રાષ્ટ્રીય સર્ટિફિકેટ : 📝RTPCR Report
રાષ્ટ્રીય તહેવાર : 🚷લોકડાઉન
🤣🤣🤣🤣

છેલ્લા 25 વર્ષથી મારી વાઈફની એક ફરિયાદ રહેતી હતી કે હું સવારે બ્રશ કર્યા પછી ટુથપેસ્ટનું ઢાંકણું બંધ કેમ કરતો નથી, ખુલ્લું જ મુકી દઉં છું. આવતા અઠવાડિયે એનો જન્મદિવસ હતો, એટલે તેને રાજી કરવા માટે મેં મારી આ કુટેવ છોડવાનું નક્કી કર્યું.

એટલે દરરોજ સવારે બ્રશ કરીને ટુથપેસ્ટનું ઢાંકણું ભુલ્યા વગર બંધ કરી દેતો હતો, એવી આશા સાથે કે પત્નિએ મારા સુધર્યાની નોંધ લીધી હશે.

હું એના સિમ્પલ થેન્ક્સની રાહ જોતો હતો. ત્યાં જ એણે રસોડામાંથી બુમ પાડી અને પુછ્યું હમણાં ચાર-પાંચ દિવસથી તમે ઉઠીને સવારે બ્રશ કેમ નથી કરતા?

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Most Popular

More from Author

પછી એનાથી ખિસ્સું જ બગડે ને!😅😝😂😜🤣🤪

છગનલાલ : રમેશ,તો તું દાકતર પાસે કાલે ગયો હતો?રમેશ : હા,...

આ બધામાં કાંઇ નથી લેવાનુ😅😝😂😜🤣🤪

પ્યાર, ઈશ્ક, ઓર મોહબ્બતબધું શેરબજાર જેવું છે ફાવી ગયા તો હર્ષદ મેહતાપરણી...

મારી ઈચ્છા છે કે પલંગની બીજી બાજુ પર પણ શાંતિથી સૂઈ શકું😅😝😂😜🤣🤪

એકવાર કોઈએ પૂછ્યું કે,લગ્ન ક્યારે થાય છે?મેં કહ્યું ,જ્યારે તમારો સમય...

બોસ : તમે તમારી પાછલી નોકરી કેમ છોડી દીધી? 😅😝😂😜🤣🤪

પપ્પુ તેની ઓફિસની સૌથી સુંદર છોકરી મીનાનેપ્રેમની વાતોથી પટાવી રહ્યો હતો.પપ્પુ...

Read Now

પછી એનાથી ખિસ્સું જ બગડે ને!😅😝😂😜🤣🤪

છગનલાલ : રમેશ,તો તું દાકતર પાસે કાલે ગયો હતો?રમેશ : હા, પિતાજી!છગનલાલ : દાક્તરે તને બરાબરતપાસ્યો?રમેશ : બરાબર તો નહીં,પણ લગભગ ઠીક ઠીક તો તપાસ્યો.મારા ખિસ્સામાં ૧૩ રૂપિયા હતા અનેતેમણે ૧૨ રૂપિયાનું બિલ બનાવ્યું.😅😝😂😜🤣🤪 વિજય અને રમેશ હોટલમાં ગયા.આઈસક્રીમ ખાધા પછીરમેશ ચમચો પાણીથી ધોવા માંડ્યો.એ જોઈને વિજયે કહ્યું...

વૃશ્ચિક રાશિના લોકો લક્ષ્ય હાંસલ કરવા નવી યોજનાઓ બનાવશે, જાણો અન્ય રાશિઓનો દિવસ કેવો રહેશે

મેષ રાશિ- આજનો દિવસ કાર્યસ્થળમાં પ્રગતિ લાવવાનો રહેશે. માતા-પિતા સાથે તમારા સંબંધો સુધરશે. લોકો તમારો સાથ આપશે. તેનાથી તમારા મનમાં ખુશી જળવાઈ રહેશે. તમે દરેક પગલે સત્યનો સાથ આપશો. આજે તમને કોઈ ધાર્મિક પુસ્તક વાંચવામાં રસ હોઈ શકે છે. વૃષભ રાશિ- આજનો દિવસ મધ્યમ રહેશે. આજે તમે કાર્ય સંબંધિત પ્રવાસ પર...

આ બધામાં કાંઇ નથી લેવાનુ😅😝😂😜🤣🤪

પ્યાર, ઈશ્ક, ઓર મોહબ્બતબધું શેરબજાર જેવું છે ફાવી ગયા તો હર્ષદ મેહતાપરણી ગયા તો તારક મેહતા નહિતર નરસિંહ મેહતા😅😝😂😜🤣🤪 જેને ગર્લફ્રેન્ડ મલવાની ઉમ્મીદ જખતમ થઇ જાય એ પછી એમ જ કહેશે કેઆ બધામાં કાંઇ નથી લેવાનુ😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે....