ભુલકણા 👨🏻🏫પ્રોફેસરે ખિસ્સામાં હાથ નાખ્યો ને જોયું તો પાકીટ ગુમ હતું.
ઘરે આવીને 👩🏻🦱પત્નીને વાત કરી તો 👩🏻🦱પત્ની કહે, શું કોઈએ તમારા ગજવામાં હાથ નાખ્યો ત્યારે તમને ખબર ન પડી ?
👨🏻🏫પ્રોફેસર કહે, પડી તો ખરી, પણ મને એમ કે મારો હાથ જ છે.🤪🤣🤪🤣
છગન : મારી પ્રેમિકા છેલ્લા બે મહિનાથી દર રવિવારે સો રૃપિયા માંગે છે.
મગન : એમ ? પણ એ રૃપિયાનું એ શું કરે છે ?
છગન : એ વાતની તો મને પણ ખબર નથી, કારણકે મેં હજુ સુધી એને ક્યારેય પૈસા આપ્યા જ નથી.🤣🤣🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)