એક દિવસ પિંકી પોતાના મમ્મી-પપ્પા સાથે
લગ્ન માટે છોકરો જોવા ગઈ.
પિંકી (ઘરમાં ઘુસતા જ હાથ જોડીને પોતાની માં ને) : માં,
અહીંયા સાસુ મળશે કે પછી
તેનો ફોટો લટકેલ હશે.
(પિંકીના મમ્મી-પપ્પા આજુ સુધી તેના માટે
છોકરો શોધી રહ્યા છે.)
😅😝😂😜🤣🤪

એન્જિનિયરિંગનું ફોર્મ ભરતી વખતે
વિદ્યાર્થીએ નજીકમાં ઉભેલા ચોકીદારને પૂછ્યું,
આ કોલેજ કેવી છે?
ચોકીદાર : બહુ સરસ છે,
મેં પણ અહીંથી જ એન્જિનિયરિંગ કર્યું છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)