રમેશ (ફોટો દેખાડતા) : આ છે
તે છોકરી જેની સાથે મારા લગ્ન થવાના છે.
શુરેશ : અરે આને તો હું સારી રીતે ઓળખું છું.
રમેશ : નાલાયક તું તેને કેવી રીતે ઓળખે છે?
શુરેશ : તે અને હું એક સાથે
સુતા સુતા પકડાઈ ગયા હતા.
રમેશ (આશ્ચર્ય થી) : ક્યારે?
શુરેશ : અરે ગણિતના ક્લાસમાં..
તે મારા ક્લાસમાં ભણતી હતી.
😅😝😂😜🤣🤪

પત્ની એ ખાવામાં રીંગણનું શાક બનાવ્યું
તે જોઇને
પતિ ગુસ્સાથી લાલ થઇ ગયો અને કહ્યું:
પતિ : ફરી રીંગણ? તને ખબર નથી,
વધુ રીંગણ ખાવાથી
માણસ બીજા જન્મમાં ગધેડો બને છે
પત્ની : તે વાત તમારે
આગળના જન્મમાં વિચારવાની જરૂર હતી.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)