Homeધાર્મિકઆજનું રાશિફળ: આ રાશિના...

આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ આજે ખર્ચો કરવામાં ખાસ સાચવવું

મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકોને નવા રોકાણોમાં લાભની સંભાવના તેમજ પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાય અને આર્થિક બાબતે સંભાળીને કામ કરવું, લેવડ-દેવડમાં છેતરાવાથી સાચવવું

વૃષભ (બ.વ.ઉ.)
ધનલાભની ઉત્તમ સંભાવના અને સંતાનો બાબતે સાધારણ પરેશાની જણાશે તેમજ અધિકારી વર્ગના આશીર્વાદ મળશે, ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો

મિથુન (ક.છ.ઘ.)
પ્રોપર્ટીમાં કરેલ રોકાણ લાભ કરાવશે અને પારિવારિક જીવન આનંદમય રહેશે તેમજ ખોટા માણસો સાથે સમય વેડફવો નહીં, અનુભવી પાસેથી શીખેલું કામ લાગશે

કર્ક (ડ.હ.)
સ્વતંત્ર જીવનમાં શાંતિ અનુભવશો અને પરિવારના સભ્યોથી પરેશાની જણાશે તેમજ લાઈફ પાર્ટનર સાથે વિવાદની સંભાવના, આર્થિક સંકડામણનો અનુભવ થશે

સિંહ (મ.ટ.)
સિંહ રાશિના જાતકોને ઘરેલું જીવનમાં શાંતિ જણાશે અને કરેલા રોકાણો લાભદાયી નીવડશે તેમજ કામકાજ માટે યાત્રા થવાની સંભાવના, ધંધામાં ધનલાભ અને પ્રગતિ જણાશે

કન્યા (પ.ઠ.ણ.)
કન્યા રાશિના જાતકોને સુખ સુવિધાના સાધનોમાં ખર્ચ થવાની સંભાવના તેમજ જીવનસાથીના પ્રકોપથી બચવું જરૂરી બનશે, ધર્મ આદ્યાત્મિકતામાં રૂચી વધશે અને નોકરીયાતને સારો સહયોગ મળશે

તુલા (ર.ત.)
શેર સટ્ટામાં ધનહાનિની સંભાવના અને પારિવારીક બાબતોમાં શાંતિ જણાશે તેમજ નોકરીયાતને ઉપરી વર્ગથી પરેશાની રહેશે, વિદ્યાર્થીઓ માટે સારો સમય છે

વૃશ્ચિક (ન.ય.)
રાજકીય મહત્વકાંક્ષા પૂરી થશે અને કૌટુંબિક બાબતના પ્રશ્નો હળવા બનશે તેમજ ધંધામાં કરેલા આયોજનો સફળ થશે, વાહન ચલાવવામાં સાવધાની રાખવી

ધન (ભ.ધ.ફ.ઢ.)
આર્થિક બાબતે મજબૂત બનશો અને વ્યવસાયિક-પારિવારીક સમસ્યા રહેશે તેમજ માન-સન્માન-પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે, આવક-જાવક સમાંતરે જળવાઈ રહેશે

મકર (ખ.જ.)
પારિવારીક પ્રસંગોમાં ઉત્સાહ જળવાઈ રહેશે અને તબિયત બાબતે કાળજી રાખવી તેમજ મનપસંદ વસ્તુની પ્રાપ્તિ થશે
નજીકના સુખનું જ ધ્યાન કરો

કુંભ (ગ.સ.ષ.શ.)
વ્યવસાય ક્ષેત્રમાં તકલીફ જણાશે અને વાણી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે તેમજ રોજગાર ક્ષેત્રમાં પ્રગતિ થશે, નવા સંબંધોમાં વૃદ્ધિ થશે

મીન (દ.ચ.ઝ.થ.)
જીવનસાથી અને ભાગીદારોનો પૂર્ણ સહયોગ મળશે અને પારિવારિક વૈચારિક મતભેદ રહેશે તેમજ ધન,પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે, નવા કામકાજ માટે ઉત્તમ દિવસ છે

Most Popular

More from Author

તે ચૂકવી દીધા.😜🤣🤪

છગન પોતાની પત્ની પીન્કી અને નવજાત બાળકનેહોસ્પિટલમાં લઈને આવ્યો.પીન્કી : બાળકે...

અમે નિયમિત 👩‍❤️‍👨કપલ્સ ક્લબમાં જઈએ છીએ 😅😝😂😜🤣🤪

પતિ-પત્ની👫 વચ્ચે જોરદાર 👊🏻ઝઘડો ચાલતો હતોત્યાં બાજુમાં થી 👱🏻‍♀️પડોસણે એક ગીત...

આજનું આ જ્ઞાન ફક્ત પુરુષો માટે. 😅😝😂😜🤣🤪

દુઃખ શું છે?સવારે સાત વાગ્યે ઊંઘ ઉડે અને ખબર પડે કેહવે...

ટીના (શરમાઈને) : મારો બોયફ્રેન્ડ બધાને કહે છે કે,…😅😝😂😜😅😝😂😜

પત્ની : સાંભળો,મારે એક નવી સાડી લેવી છે.પતિ : પણ,તારું કબાટ...

Read Now

તે ચૂકવી દીધા.😜🤣🤪

છગન પોતાની પત્ની પીન્કી અને નવજાત બાળકનેહોસ્પિટલમાં લઈને આવ્યો.પીન્કી : બાળકે પેશાબ કરી છે તેનું ડાયપર બદલી દો.છગન : અત્યારે હું વ્યસ્ત છું,બીજી વખત પાક્કું બદલી દઈશ.થોડી વાર પછી બાળકે સંડાસ કર્યું તોપીન્કીએ છગનને બાળકનું ડાયપર બદલવા કહ્યું.છગને પીન્કી તરફ જોઇને કહ્યું : મારો કહેવાનો અર્થ હતો...

મિથુન રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે વ્યવસાયમાં સફળતા મળશે, આવકમાં વધારો થશે

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકકોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્‍મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે...

અમે નિયમિત 👩‍❤️‍👨કપલ્સ ક્લબમાં જઈએ છીએ 😅😝😂😜🤣🤪

પતિ-પત્ની👫 વચ્ચે જોરદાર 👊🏻ઝઘડો ચાલતો હતોત્યાં બાજુમાં થી 👱🏻‍♀️પડોસણે એક ગીત વગાડ્યું🎵“કોઈ જબ તુમ્હારા 🫀હદય તોડ દે તડપતા હુવા તુમ્હે છોડ દે તબ તુમ મેરે પાસ આના પ્રિયે🥰 મેરા ઘર🏡 ખુલ્લા હૈ ખુલ્લા હી રહેગા 😍તુમ્હારે લીયે…”આ 👂🏻સાંભળી ને ઘર માં સન્નાટો છવાઇ ગયો પત્ની🤵🏻‍♀️ આદુવાળી ☕️ચા...