Homeધાર્મિકવેપારમાં અનુકૂળતા, આવકમાં વધારો…...

વેપારમાં અનુકૂળતા, આવકમાં વધારો… આ રાશિના જાતકો માટે આજનો રવિવાર ખૂબ જ ફળદાયી રહેશે.

મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકોને નોકરીના સ્થળે સામાન્ય જવાબદારી વધશે તેમજ મોસાળપક્ષે સાચવીને વ્યવહાર કરવો અને ભાઈ-બહેનો તરફથી સારું સુખ જણાય છે, આર્થિક લાભની સારી તકો મળશે

વૃષભ (બ.વ.ઉ.)
ધનપ્રાપ્તિના સારા અવસરો મળશે અને રોજગારીની ઉત્તમ તકો મળશે તેમજ ધાર્મિક કાર્યોમાં મન લાગશે અને નવી વસ્તુઓ ખરીદવા કે વેચવામાં લાભ જણાશે

મિથુન (ક.છ.ઘ.)
સ્થાન પરિવર્તનના યોગો જણાય છે અને લેવડ-દેવડમાં અનુકૂળતા જણાશે તેમજ રાજ્યપક્ષે સાધારણ તકલીફ જણાશે, જીવનસાથીના સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી

કર્ક (ડ.હ.)
આ રાશિના જાતકોને વડીલ વર્ગ દ્વારા સારા લાભની સંભાવના તેમજ શેરબજાર અને સટ્ટાકીય પ્રવૃત્તિઓમાં સાચવવું અને ખાનપાનમાં કાળજી રાખવી, પસંદગીના કાર્ય કરવાથી લાભ જણાશે

સિંહ (મ.ટ.)
મહત્વના નિર્ણયો લેવામાં કાળજી રાખવી અને પગ અને કમરના દર્દમાં સંભાળવું તેમજ વ્યવસાયમાં ધીમી ગતિએ સફળતા જણાશે, પ્રેમસંબંધોમાં તકલીફ જણાશે

કન્યા (પ.ઠ.ણ.)
કન્યા રાશિના જાતકોને માનસિક શાંતિમાં વૃદ્ધિ થશે તેમજ દામ્પત્ય સુખમાં સહયોગ મળશે, તણાવયુક્ત જીવનશૈલીથી દૂર રહેવું અને કામકાજમાં વિરોધીઓથી સાચવવું

તુલા (ર.ત.)
આ રાશિના જાતકોને કામકાજમાં સાધારણ થાક અનુભવશો તેમજ ભૂમિ, વાહન-મકાન સંબંધી લે-વેચમાં સાચવવું અને ધંધામાં સારી અનુકૂળતા જણાશે, ઈષ્ટમિત્રોનો સારો સહકાર મળશે

વૃશ્ચિક (ન.ય.)
આર્થિક બાબતમાં લાભ થશે અને નોકરી-ધંધામાં સારો લાભ જણાશે તેમજ જૂની વસ્તુ વેચી નવું લેવાના યોગ બનશે, વાહન ચલાવવામાં કાળજી રાખવી

ધન (ભ.ધ.ફ.ઢ.)
ધન રાશિના જાતકોને આર્થિક રોકાણ માટે સમય ઉત્તમ છે તેમજ માનસિક તણાવથી પરેશાની વધશે અને સહકર્મચારીનો સારો સહયોગ મળશે, લોભ લાલચમાં આવી કોઈ કામ કરવું નહીં

મકર (ખ.જ.)
જીવનસાથીનો ઉત્તમ સહયોગ મળશે અને આવકમાં વધારો થશે તેમજ સંતાનોના પ્રશ્નોમાં રાહત અનુભવશો અને નાની-નાની મુશ્કેલીમાંથી માર્ગ મળશે

કુંભ (ગ.શ.સ.ષ.)
આર્થિક બાબતે ચઢાવ-ઉતાર જોવા મળશે અને પ્રેમસંબંધોમાં મન પ્રસન્ન રહેશે તેમજ સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે અને લેવડ-દેવડમાં સાવધાની રાખવી

મીન (દ.ચ.ઝ.થ.)
મીન રાશિના જાતકોને ધંધાકીય બાબતોમાં થોડી ચિંતા રહેશે તેમજ ધંધાને અને પરિવારને સાથે ના રાખો, યાત્રા-પ્રવાસના યોગ બનશે તેમજ પરિવારમાં સાધારણ અશાંતિ જણાશે

Most Popular

More from Author

તે ચૂકવી દીધા.😜🤣🤪

છગન પોતાની પત્ની પીન્કી અને નવજાત બાળકનેહોસ્પિટલમાં લઈને આવ્યો.પીન્કી : બાળકે...

અમે નિયમિત 👩‍❤️‍👨કપલ્સ ક્લબમાં જઈએ છીએ 😅😝😂😜🤣🤪

પતિ-પત્ની👫 વચ્ચે જોરદાર 👊🏻ઝઘડો ચાલતો હતોત્યાં બાજુમાં થી 👱🏻‍♀️પડોસણે એક ગીત...

આજનું આ જ્ઞાન ફક્ત પુરુષો માટે. 😅😝😂😜🤣🤪

દુઃખ શું છે?સવારે સાત વાગ્યે ઊંઘ ઉડે અને ખબર પડે કેહવે...

ટીના (શરમાઈને) : મારો બોયફ્રેન્ડ બધાને કહે છે કે,…😅😝😂😜😅😝😂😜

પત્ની : સાંભળો,મારે એક નવી સાડી લેવી છે.પતિ : પણ,તારું કબાટ...

Read Now

તે ચૂકવી દીધા.😜🤣🤪

છગન પોતાની પત્ની પીન્કી અને નવજાત બાળકનેહોસ્પિટલમાં લઈને આવ્યો.પીન્કી : બાળકે પેશાબ કરી છે તેનું ડાયપર બદલી દો.છગન : અત્યારે હું વ્યસ્ત છું,બીજી વખત પાક્કું બદલી દઈશ.થોડી વાર પછી બાળકે સંડાસ કર્યું તોપીન્કીએ છગનને બાળકનું ડાયપર બદલવા કહ્યું.છગને પીન્કી તરફ જોઇને કહ્યું : મારો કહેવાનો અર્થ હતો...

મિથુન રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે વ્યવસાયમાં સફળતા મળશે, આવકમાં વધારો થશે

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકકોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્‍મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે...

અમે નિયમિત 👩‍❤️‍👨કપલ્સ ક્લબમાં જઈએ છીએ 😅😝😂😜🤣🤪

પતિ-પત્ની👫 વચ્ચે જોરદાર 👊🏻ઝઘડો ચાલતો હતોત્યાં બાજુમાં થી 👱🏻‍♀️પડોસણે એક ગીત વગાડ્યું🎵“કોઈ જબ તુમ્હારા 🫀હદય તોડ દે તડપતા હુવા તુમ્હે છોડ દે તબ તુમ મેરે પાસ આના પ્રિયે🥰 મેરા ઘર🏡 ખુલ્લા હૈ ખુલ્લા હી રહેગા 😍તુમ્હારે લીયે…”આ 👂🏻સાંભળી ને ઘર માં સન્નાટો છવાઇ ગયો પત્ની🤵🏻‍♀️ આદુવાળી ☕️ચા...