Homeધાર્મિકઆ રાશિના જાતકોએ આજે...

આ રાશિના જાતકોએ આજે સાચવવું જોઈએ, નહીં તો મંદી આવશે, જુઓ ભવિષ્યનું રાશિફળ

આજનું પંચાંગ 09 03 2024 શનિવાર
માસ મહા
પક્ષ વદ
તિથિ ચૌદસ
નક્ષત્ર શતતારા
યોગ સિદ્ધ
કરણ શકુની
રાશિ કુંભ (ગ.સ.શ.ષ.)

મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં સુધારો જોવા મળશે તેમજ પરિવારજનો સાથે થોડી ખેંચતાણ રહેશે અને આત્મિય સ્નેહીજનો ઉપર ક્રોધ ના કરો, કારણ વગરના ફાલતું ખર્ચથી બચવું

વૃષભ (બ.વ.ઉ.)
ધનપ્રાપ્તિ માટેના ઉત્તમ યોગો બનશે અને પરિવારમાં પરમ શાંતિ જળવાશે તેમજ અચાનક તબિયત ના બગડે તેનું ધ્યાન રાખવું, કામના બોજામાંથી મુક્ત થશો

મિથુન (ક.છ.ઘ.)
મિથુન રાશિના જાતકોને માનસિક અશાંતિનો અનુભવ થશે તેમજ કામકાજમાં સાધારણ તકલીફો રહેશે, મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે અને સંપત્તિને લગતા પ્રશ્નો હળવા થશે

કર્ક (ડ.હ.)
કર્ક રાશિના જાતકોને નાના-મોટા રોકાણોમાં લાભ જણાશે તેમજ નજીકના સંબંધીઓથી સહયોગ મળશે,ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે અને કરેલા કાર્યોમાં સફળતા મળશે

સિંહ (મ.ટ.)
શેરબજારમાં સારો લાભ મેળવશો અને શત્રુઓ ઉપર વિજય મેળવશો તેમજ ધંધાના કામમાં સારો લાભ થશે અને પ્રેમસંબંધોમાં તકલીફ જણાશે

કન્યા (પ.ઠ.ણ.)
અજાણ્યા સાથેનો વ્યવહાર નુકસાન કરાવશે અને આવકમાં સાધારણ વધારો થશે તેમજ પરિવારજનોનો ભરપૂર સહયોગ મળશે, અકારણ ચિંતાથી કામ બગડશે

તુલા (ર.ત.)
સમજદારીથી કરેલા કામનો લાભ થશે અને જૂના મિત્રોથી મુલાકાત થશે તેમજ તબિયત માટે સારો સમય નથી, કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું

વૃશ્ચિક (ન.ય.)
કામકાજના સ્થળે મન પ્રસન્ન રહેશે અને શેરબજારમાં સારો લાભ થશે તેમજ વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે અને પરિવારમાં તનાવ અને માનસિક અશાંતિ રહેશે

ધન (ભ.ધ.ફ.ઢ.)
વ્યવસાયમાં ઉત્તમ અવસર મળશે અને ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો તેમજ કામકાજમાં મહેનતનું પ્રમાણ વધશે, શત્રુપક્ષથી સાવધાની રાખવી

મકર (ખ.જ.)
સંપત્તિને લગતા કામકાજમાં લાભ થશે અને રોજગાર માટે નવા અવસરો પ્રાપ્ત થશે તેમજ રાજકીય કામ ધ્યાનથી કરવું, સંતાનની પ્રગતિથી મન પ્રસન્ન જણાશે

કુંભ (ગ.સ.શ.ષ.)
વેપાર-વાણિજ્યમાં નવા વિચારો લાભ કરાવશે અને આપના આત્મબળમાં વધારો થશે તેમજ જૂની પરેશાનીમાંથી રાહત મળશે અને આવકના નવા સ્ત્રોત ઉભા થશે

મીન (દ.ચ.ઝ.થ.)
પરિવારમાં કોઈની તબિયતની ચિંતા રહેશે અને કર્મક્ષેત્રમાં વિરોધીઓ પરેશાન કરશે તેમજ પારિવારિક શાંતિ જણાશે, જમીન-વાહન વગેરે કાર્યોમાં સફળતા મળશે

શુભાંક – આજનો શુભ અંક છે 6
શુભ રંગ – આજનો શુભ રંગ રહેશે આછો લીલો અને મોરપીંછ
શુભ સમય – આજે શુભ સમય સવારે 10:49 થી બપોરે 12:29 સુધી રહેશે
રાહુ કાળ – આજે રાહુકાળ રહેશે બપોરે 12:00 થી 1:30 સુધી
શુભ દિશા : બુધવારે છે મુસાફરી વર્જ્ય
અશુભ દિશા : આજે અશુભ દિશા નૈઋત્ય અને ઈશાન દિશા
રાશિ ઘાત : કર્ક (ડ.હ.)

Most Popular

More from Author

તે ચૂકવી દીધા.😜🤣🤪

છગન પોતાની પત્ની પીન્કી અને નવજાત બાળકનેહોસ્પિટલમાં લઈને આવ્યો.પીન્કી : બાળકે...

અમે નિયમિત 👩‍❤️‍👨કપલ્સ ક્લબમાં જઈએ છીએ 😅😝😂😜🤣🤪

પતિ-પત્ની👫 વચ્ચે જોરદાર 👊🏻ઝઘડો ચાલતો હતોત્યાં બાજુમાં થી 👱🏻‍♀️પડોસણે એક ગીત...

આજનું આ જ્ઞાન ફક્ત પુરુષો માટે. 😅😝😂😜🤣🤪

દુઃખ શું છે?સવારે સાત વાગ્યે ઊંઘ ઉડે અને ખબર પડે કેહવે...

ટીના (શરમાઈને) : મારો બોયફ્રેન્ડ બધાને કહે છે કે,…😅😝😂😜😅😝😂😜

પત્ની : સાંભળો,મારે એક નવી સાડી લેવી છે.પતિ : પણ,તારું કબાટ...

Read Now

તે ચૂકવી દીધા.😜🤣🤪

છગન પોતાની પત્ની પીન્કી અને નવજાત બાળકનેહોસ્પિટલમાં લઈને આવ્યો.પીન્કી : બાળકે પેશાબ કરી છે તેનું ડાયપર બદલી દો.છગન : અત્યારે હું વ્યસ્ત છું,બીજી વખત પાક્કું બદલી દઈશ.થોડી વાર પછી બાળકે સંડાસ કર્યું તોપીન્કીએ છગનને બાળકનું ડાયપર બદલવા કહ્યું.છગને પીન્કી તરફ જોઇને કહ્યું : મારો કહેવાનો અર્થ હતો...

મિથુન રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે વ્યવસાયમાં સફળતા મળશે, આવકમાં વધારો થશે

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકકોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્‍મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે...

અમે નિયમિત 👩‍❤️‍👨કપલ્સ ક્લબમાં જઈએ છીએ 😅😝😂😜🤣🤪

પતિ-પત્ની👫 વચ્ચે જોરદાર 👊🏻ઝઘડો ચાલતો હતોત્યાં બાજુમાં થી 👱🏻‍♀️પડોસણે એક ગીત વગાડ્યું🎵“કોઈ જબ તુમ્હારા 🫀હદય તોડ દે તડપતા હુવા તુમ્હે છોડ દે તબ તુમ મેરે પાસ આના પ્રિયે🥰 મેરા ઘર🏡 ખુલ્લા હૈ ખુલ્લા હી રહેગા 😍તુમ્હારે લીયે…”આ 👂🏻સાંભળી ને ઘર માં સન્નાટો છવાઇ ગયો પત્ની🤵🏻‍♀️ આદુવાળી ☕️ચા...