Homeધાર્મિકઆ રાશિ જાતકોનો આજનો...

આ રાશિ જાતકોનો આજનો દિવસ રહેશે એનર્જીથી ભરપૂર, પૈસા કમાવવાનો મળશે મોકો, જુઓ આજનું રાશિ ભવિષ્ય

આજનું પંચાંગ 28 02 2024 બુધવાર
માસ મહા
પક્ષ સુદ
તિથિ તેરસ બપોરે 1:21 પછી ચૌદસ
નક્ષત્ર પુષ્ય સાંજે 4:42 પછી આશ્લેષા
યોગ સૌભાગ્ય બપોરે 12:11 પછી શોભન
કરણ તૈતિલ બપોરે 1:21 પછી ગર
રાશિ કર્ક (ડ.હ.)

મેષ (અ.લ.ઈ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વાહન મશીન વગેરેથી સંભાળવું. સારા શુભ સમાચાર મળશે. કરેલા રોકાણથી લાભ થશે. કામકાજમાં ફાયદો થશે.

વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નોકરી અને રોકાણથી લાભ થશે. યાત્રા-પ્રવાસથી લાભ થાય. પરોપકારના કામ કરવાથી શાંતિ મળે. માનસિક બેચેની જણાશે.

મિથુન (ક.છ.ઘ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ જોખમવાળા કામથી દૂર રહેવું. ખર્ચનું પ્રમાણ અધિક જણાશે. શત્રુથી સામાન્ય પરેશાની જણાશે. અજાણ્યા વ્યક્તિનો વિશ્વાસ ના કરવો.

કર્ક (ડ.હ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ રોકાયેલું ધન પ્રયાસ કરવાથી મળશે. કામકાજમાં વૃદ્ધિ થશે. રોકાણ, વેપાર, અભ્યાસમાં સફળતા મળશે. મનોબળ મજબૂત બનશે.

સિંહ (મ.ટ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નવા કામકાજથી લાભ થશે. આત્મબળમાં વધારો થશે. કામકાજમાં ફાયદો થાય અને મન પ્રસન્ન રહેશે. કામમાં જવાબદારી વધશે.

કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધાર્મિક યાત્રા કે પ્રવાસની સંભાવના છે. રાજકાજની રુકાવટો દૂર થશે. ધનપ્રાપ્તિની સંભાવના પ્રબળ બને છે. કામકાજમાં સફળતા જણાશે.

તુલા (ર.ત.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આકસ્મિક લાભ થાય. નવા રોકાણ માટે ઉત્તમ સમય છે. વિવાદિત કાર્યોમાં પ્રતિષ્ઠાને હાનિ પહોંચશે. મોટાની વાતને દિલ ઉપર ના લેવી.

વૃશ્ચિક (ન.ય.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ જીવનસાથી ભાગીદારોનો સહયોગ મળશે. વિરોધીઓ તમારાથી પરાજીત થશે. કોર્ટ કચેરી-પારિવારિક સંઘર્ષમાં સાચવવું. વ્યર્થ વાણીવિલાસથી દૂર રહેવું.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સંપત્તિને લગતા કામકાજમાં લાભ થશે. સામાજિક કાર્યોમાં યશ પ્રભાવ વધશે. વિવેકવાળા કામકાજમાં લાભ થશે. હરિફાઈવાળા કામમાં સફળતા મળશે.

મકર (ખ.જ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મહેનતના પ્રમાણમાં સારી સફળતા મળશે. ધંધામાં આવકની નવી તકો મળશે. સંતાનોના પ્રશ્નોથી પરેશાની રહેશે. જવાબદારીમાં વધારો થશે સાથે લાભ પણ થશે.

કુંભ (ગ.શ.સ.ષ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મશીનરી અને વાહન બાબતે સંભાળવું. જોખમી કામકાજથી દૂર રહેવું. વેપાર વાણિજ્યમાં મધ્યમ જણાશે. કારકિર્દીની બાબતમાં સાવધાન રહેવું.

મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ યાત્રા-પ્રવાસ કે ફરવાથી લાભ થશે. માન,પાન,પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. રોકાયેલા કાર્યોમાં ગતિ મળશે. હોંશિયારીથી કામમાં ધ્યાન આપવું.

શુભાંક – આજનો શુભ અંક છે 4
શુભ રંગ – આજનો શુભ રંગ રહેશે પીળો અને ગુલાબી
શુભ સમય – આજે શુભ સમય બપોરે 12:01 થી 2:12 સુધી રહેશે
રાહુ કાળ – આજે રાહુકાળ રહેશે બપોરે 1:30 થી 3:00 સુધી
શુભ દિશા : આજે પૂર્વ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા છે દક્ષિણ અને અગ્નિ
રાશિ ઘાત : તુલા (ર.ત.) અને કુંભ (ગ.સ.શ.ષ.)

Most Popular

More from Author

તે ચૂકવી દીધા.😜🤣🤪

છગન પોતાની પત્ની પીન્કી અને નવજાત બાળકનેહોસ્પિટલમાં લઈને આવ્યો.પીન્કી : બાળકે...

અમે નિયમિત 👩‍❤️‍👨કપલ્સ ક્લબમાં જઈએ છીએ 😅😝😂😜🤣🤪

પતિ-પત્ની👫 વચ્ચે જોરદાર 👊🏻ઝઘડો ચાલતો હતોત્યાં બાજુમાં થી 👱🏻‍♀️પડોસણે એક ગીત...

આજનું આ જ્ઞાન ફક્ત પુરુષો માટે. 😅😝😂😜🤣🤪

દુઃખ શું છે?સવારે સાત વાગ્યે ઊંઘ ઉડે અને ખબર પડે કેહવે...

ટીના (શરમાઈને) : મારો બોયફ્રેન્ડ બધાને કહે છે કે,…😅😝😂😜😅😝😂😜

પત્ની : સાંભળો,મારે એક નવી સાડી લેવી છે.પતિ : પણ,તારું કબાટ...

Read Now

તે ચૂકવી દીધા.😜🤣🤪

છગન પોતાની પત્ની પીન્કી અને નવજાત બાળકનેહોસ્પિટલમાં લઈને આવ્યો.પીન્કી : બાળકે પેશાબ કરી છે તેનું ડાયપર બદલી દો.છગન : અત્યારે હું વ્યસ્ત છું,બીજી વખત પાક્કું બદલી દઈશ.થોડી વાર પછી બાળકે સંડાસ કર્યું તોપીન્કીએ છગનને બાળકનું ડાયપર બદલવા કહ્યું.છગને પીન્કી તરફ જોઇને કહ્યું : મારો કહેવાનો અર્થ હતો...

મિથુન રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે વ્યવસાયમાં સફળતા મળશે, આવકમાં વધારો થશે

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકકોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્‍મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે...

અમે નિયમિત 👩‍❤️‍👨કપલ્સ ક્લબમાં જઈએ છીએ 😅😝😂😜🤣🤪

પતિ-પત્ની👫 વચ્ચે જોરદાર 👊🏻ઝઘડો ચાલતો હતોત્યાં બાજુમાં થી 👱🏻‍♀️પડોસણે એક ગીત વગાડ્યું🎵“કોઈ જબ તુમ્હારા 🫀હદય તોડ દે તડપતા હુવા તુમ્હે છોડ દે તબ તુમ મેરે પાસ આના પ્રિયે🥰 મેરા ઘર🏡 ખુલ્લા હૈ ખુલ્લા હી રહેગા 😍તુમ્હારે લીયે…”આ 👂🏻સાંભળી ને ઘર માં સન્નાટો છવાઇ ગયો પત્ની🤵🏻‍♀️ આદુવાળી ☕️ચા...