Homeરસોઈફરસાણની દુકાનમાં મળતો પપૈયાનો...

ફરસાણની દુકાનમાં મળતો પપૈયાનો સંભારો હવે ઘરે જ તૈયાર કરો, ગાઠિયા સાથે ખાઈને મોજ પડી જશે

ભારતીય નાસ્તામાં ગાઠિયાની સાથે પપૈયાનો સંભારો જરરૂ હોય છે. તે સ્વાદમાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે. આજે અમે આપને પપૈયાના સંભારાને ઘરે બનાવતા શીખવીશું. તેને બનાવવામાં વધારે સમય પણ નહીં લાગે. તો ચાલો જાણીએ પપૈયાના સંભારાને બનાવવાની રીત….

સામગ્રી

1 કપ છીણેલા કાચા પપૈયા
3-4 સમારેલા લીલા મરચા
1/4 ચમચી રાઈ
1 ચપટી હિંગ

1 ચપટી હળદર પાવડર
1 ચમચી તેલ
સ્વાદ મુજબ મીઠું
2 ચમચી પાણી

બનાવવાની રીત

  • નોન-સ્ટીક અથવા જાડા આધારિત પેનમાં મીડિયમ આંચ પર તેલ ગરમ કરો. તેમાં રાઈના દાણા ઉમેરો, જ્યારે તે તતડે ત્યારે તેમાં એક ચપટી હિંગ ઉમેરો.
  • ત્યારબાદ તેમાં લીલા મરચા ઉમેરો અને 1/2 મિનિટ માટે ફ્રાય કરો. તેમાં છીણેલું પપૈયું અને મીઠું ઉમેરો. સારી રીતે મિક્સ કરી મીડિયમ આંચ પર 2-3 મિનિટ સુધી ચડવા દો.
  • 2 ચમચી પાણી ઉમેરો, સારી રીતે મિક્સ કરો. તેને ઢાંકીને ધીમી આંચ પર લગભગ 4-5 મિનિટ સુધી પપૈયું થોડું ક્રિસ્પી રહે ત્યાં સુધી પકાવો. તે ચોંટી ન જાય તે માટે વચ્ચે-વચ્ચે હલાવતા રહો.
  • તે પછી તેમાં હળદર પાવડક ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ગેસ બંધ કરો અને તૈયાર કરેલ સંભારને સર્વિંગ બાઉલમાં કાઢી લો.

Most Popular

More from Author

તે ચૂકવી દીધા.😜🤣🤪

છગન પોતાની પત્ની પીન્કી અને નવજાત બાળકનેહોસ્પિટલમાં લઈને આવ્યો.પીન્કી : બાળકે...

અમે નિયમિત 👩‍❤️‍👨કપલ્સ ક્લબમાં જઈએ છીએ 😅😝😂😜🤣🤪

પતિ-પત્ની👫 વચ્ચે જોરદાર 👊🏻ઝઘડો ચાલતો હતોત્યાં બાજુમાં થી 👱🏻‍♀️પડોસણે એક ગીત...

આજનું આ જ્ઞાન ફક્ત પુરુષો માટે. 😅😝😂😜🤣🤪

દુઃખ શું છે?સવારે સાત વાગ્યે ઊંઘ ઉડે અને ખબર પડે કેહવે...

ટીના (શરમાઈને) : મારો બોયફ્રેન્ડ બધાને કહે છે કે,…😅😝😂😜😅😝😂😜

પત્ની : સાંભળો,મારે એક નવી સાડી લેવી છે.પતિ : પણ,તારું કબાટ...

Read Now

તે ચૂકવી દીધા.😜🤣🤪

છગન પોતાની પત્ની પીન્કી અને નવજાત બાળકનેહોસ્પિટલમાં લઈને આવ્યો.પીન્કી : બાળકે પેશાબ કરી છે તેનું ડાયપર બદલી દો.છગન : અત્યારે હું વ્યસ્ત છું,બીજી વખત પાક્કું બદલી દઈશ.થોડી વાર પછી બાળકે સંડાસ કર્યું તોપીન્કીએ છગનને બાળકનું ડાયપર બદલવા કહ્યું.છગને પીન્કી તરફ જોઇને કહ્યું : મારો કહેવાનો અર્થ હતો...

મિથુન રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે વ્યવસાયમાં સફળતા મળશે, આવકમાં વધારો થશે

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકકોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્‍મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે...

અમે નિયમિત 👩‍❤️‍👨કપલ્સ ક્લબમાં જઈએ છીએ 😅😝😂😜🤣🤪

પતિ-પત્ની👫 વચ્ચે જોરદાર 👊🏻ઝઘડો ચાલતો હતોત્યાં બાજુમાં થી 👱🏻‍♀️પડોસણે એક ગીત વગાડ્યું🎵“કોઈ જબ તુમ્હારા 🫀હદય તોડ દે તડપતા હુવા તુમ્હે છોડ દે તબ તુમ મેરે પાસ આના પ્રિયે🥰 મેરા ઘર🏡 ખુલ્લા હૈ ખુલ્લા હી રહેગા 😍તુમ્હારે લીયે…”આ 👂🏻સાંભળી ને ઘર માં સન્નાટો છવાઇ ગયો પત્ની🤵🏻‍♀️ આદુવાળી ☕️ચા...