Homeધાર્મિકવસંત પંચમી માં પીળા...

વસંત પંચમી માં પીળા રંગનું શું છે વિશેષ મહત્વ?

વસંત પંચમીને પ્રેમ, ઉલ્લાસ અને ખુશીનું પર્વ માનવામાં આવે છે. માધ માસની પાંચમ તિથિ પર માં સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ છે. આ દિવસથી વસંત ઋતુની શરુઆત માનવામાં આવે છે. એટલા માટે વસંત પંચમી કહેવામાં આવે છે. વસંતને ઋતુઓની રાણી છે. આ વખતે વસંત પંચમી14 ફેબ્રુઆરી 2024ના રોજ છે. આ દિવસે પીળા રંગનું વિશેષ મહત્ત્વ છે. આવો તેના વિશે વિસ્તૃતમાં જાણીએ.

પીળા સરસીયા, પીળા વસ્ત્રો, પીળી મિઠાઈ વગેરે જ્યોતિષમાં ગુરુ ગ્રહ સાથે જોડાયેલા છે. જે જ્ઞાન, વિદ્યા, અભ્યાસ, વિદ્ધતા, બૌદ્ધિક વિકાસ વગેરે માટેનું પ્રતિક માનવામાં આવે છે. દેવી સરસ્વતીની કૃપાથી વ્યક્તિ બુદ્ધિમાન, કલામાં પારંગત હોય છે. આ જ કારણ છે કે વસંત પંચમી પર પીળા રંગના કપડાં પહેરવા, પીળા રંગની વસ્તુનું સેવન કરવું, પીળી વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે.

  • વસંત પંચમીના દિવસે દૂધમાં હળદર નાખીને દેવી સરસ્વતીનો અભિષેક કરો. સુખી દામ્પત્ય જીવન અને કરિયરની ઉન્નતિ માટે આ ઉપાય ખૂબ ઉપયોગી સાબિત થશે.
  • અભ્યાસમાં કોઈપણ પ્રકારનું વિઘ્ન આપતું હોય તો 108 પીળા ગલગોટાના ફૂલથી દેવી સરસ્વતીની પૂજા કરો.
  • વસંત પંચમીના દિવસે પીળા રંગની મિઠાઈ જેમ કે ચણાના લોટના લાડુ અથવા બરફી જેવી પીળા રંગની મીઠાઈમાં થોડું કેસર ઉમેરી દેવી સરસ્વતીને ભોગ ધરાવો અને તેને 7 છોકરીઓમાં વહેંચી દો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી જ્ઞાનની દેવી સરસ્વતીની સાથે લક્ષ્‍મી માતાની કૃપા પણ પ્રાપ્ત થાય છે.
  • આ દિવસે પીળા રંગની વસ્તુઓ જેમ કે કેળા, કઠોળ, પીળા ફૂલ, પીળા કપડાં, શિક્ષણ સાથે જોડાયેલી વસ્તુઓનું દાન કરવાથી બુદ્ધિનો વિકાસ થાય છે અને વાણીમાં નિખાર આવે છે.

આ દિવસે રેવતી અને અશ્વિની નક્ષત્રની સાથે શુભ યોગ પણ બની રહ્યા છે. આ સાથે સાથે મેષ રાશિમાં ચંદ્ર અને ગુરુના સંયોગથી ગજકેસરી યોગ બની રહ્યો છે અને મકર રાશિમાં મંગળ અને શુક્રના સંયોગથી ધનશક્તિ રાજયોગ, શુક્ર અને બુધના સંયોગથી લક્ષ્‍મી નારાયણ રાજયોગ બની રહ્યો છે તથા મંગળ ઉચ્ચ રાશિમાં એટલે કે મકર રાશિમાં જવાને કારણે રૂચક યોગ રચાઈ રહ્યો છે. આ રૂચક યોગને પંચમહાપુરુષ યોગોમાંનો એક ગણવામાં આવે છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Most Popular

More from Author

જ્યાં જાય છે મારે સાથે જવું પડે છે.😅😝😂😜🤣🤪

નવા નવા લગ્ન પછી2 મિત્રો મળીને વાત કરતા હતા.પહેલો મિત્ર :...

આપણે ગાડીને ધક્કો મારીને😅😝😂😜🤣🤪

પત્ની : આપણા બંનેમાંથી સુંદર કોણ છે?પતિ : હું.પત્ની : કઈ...

પત્ની બોલી : એનો અર્થ એ છે કેબીજી મહિલાઓ તમારી નબળાઈ છે.😜😅😝😂😝😂

પોસ્ટમેને ડોરબેલ વગાડ્યોતો અંદરથી એક ટાબરીયું મોંમાંસિગારેટ અને હાથમાંવ્હિસ્કીનો ગ્લાસ લઈનેબહાર...

બે કલાક થયા તોય બેઠી નહીં કેમકે….😜😅😝😂

એક સ્ત્રી મરીને સ્વગઁમાં ગઈ.એક દિવસ એ સ્વગઁમાં આંટા મારતી હતી.અને...

Read Now

જ્યાં જાય છે મારે સાથે જવું પડે છે.😅😝😂😜🤣🤪

નવા નવા લગ્ન પછી2 મિત્રો મળીને વાત કરતા હતા.પહેલો મિત્ર : શું કહું યાર,મારી પત્ની ગાવાનું જાણે છેપણ ગાતી નથી.બીજો મિત્ર : સારું કહેવાય દોસ્ત,મારી પત્ની તો ગાવાનું જાણતી નથીતો પણ ગાયા જ કરે છે.😅😝😂😜🤣🤪 પતિ તેના મિત્રને : લગ્ન પહેલાહું જ્યાં પણ જતો હતો મારી પત્નીબધે જ...

શું ભાત ખાવાથી કોલેસ્ટ્રોલ વધે છે? જાણો હાઈ કોલેસ્ટ્રોલ હોય તો કયું અનાજ શરીર માટે છે ફાયદાકારક

આજકાલ હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઘણું વધી રહ્યું છે. હૃદયરોગના હુમલાના કેસો દર થોડાક દિવસે સામે આવતા રહે છે. વાસ્તવમાં, આનું કારણ શરીરમાં ચરબીના કણોનું પ્રમાણ વધવું અને રક્તવાહિનીઓ સાથે ચોંટી જવું અને પછી તે બ્લોકેજનું કારણ બને છે. આ ઉપરાંત, તેઓ રક્ત પરિભ્રમણને(Eating rice increases cholesterol)...

આપણે ગાડીને ધક્કો મારીને😅😝😂😜🤣🤪

પત્ની : આપણા બંનેમાંથી સુંદર કોણ છે?પતિ : હું.પત્ની : કઈ રીતે?પતિ : તું બ્યુટી પાર્લર જાય છેઅને હું નથી જતો.એ તો ભગવાનનો આભાર છે કે,પતિ હંમેશા સુંદર જ હોય છે,નહિ તો બે-બે લોકોનું બ્યુટી પાર્લર જવુંકેટલું ભારે પડી જાય.😅😝😂😜🤣🤪 ટીના અને તેનો દીકરો સનીગાડીને ધક્કો મારતા હતા.સની...