Homeધાર્મિક 8 ફેબ્રુઆરી પછી આ...

 8 ફેબ્રુઆરી પછી આ રાશિના જાતકોના સારા દિવસો પૂર્ણ, બુધ અસ્ત થતાં જીવન થશે ડામાડોળ

  • 8 ફેબ્રુઆરીથી આ રાશિના લોકોના થશે બુરા હાલ
  • મકર રાશિમાં બુધ દેવ થવા જઈ રહ્યા છે અસ્ત
  • બુધ અસ્ત થતાં જીવન થશે ડામાડોળ

બુધ હાલ મકર રાશિમાં બિરાજમાન છે. જે જલ્દી જ ચાલમાં ફેરફાર કરશે. 8 ફેબ્રુઆરીએ ગ્રહોના રાજકુમાર બુધ પોતાની સ્થિતિમાં ફેરફાર કરશે. મકર રાશિમાં બુધ દેવ અસ્ત થવા જઈ રહ્યા છે. બુધના અસ્ત થવાથી અમુક રાશિઓને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે પરંતુ અમુક માટે ખરાબ ટાઈમ પણ શરૂ થઈ શકે છે.

માટે આવો જાણીએ મકર રાશિમાં બુધના અસ્ત થવાથી કઈ રાશિઓને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

મિથુન
મિથુન રાશિના જાતકો તમારા માટે બુધનું અસ્ત થવુ શુભ નથી માનવામાં આવી રહ્યું. આર્થિક જીવનમાં ઉતાર-ચડાવ બની રહેશે. જીવનમાં પડકારનો સામનો કરવો પડી શકે છે. કામ પુરૂ કરવામાં મુશ્કેલીઓ આવી શકે છે.

મેષ
બુધના અસ્ત થવાની સ્થિતિ મેષ રાશિના લોકો માટે લાભદાયક નથી માનવામાં આવી રહી. આર્થિક સ્થિતિમાં ફેરફાર થઈ શકે છે. ધનહાનીની સંભાવના છે. નેગેટિવ ફીલ કરી શકો છો. પાર્ટનરની સાથે મતભેદ થઈ શકે છે. સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ શકે છે.

સિંહ
સિંહ રાશિના જાતકો માટે મકર રાશિમાં બુધનું અસ્ત થવું વધારે ફાયદાકારક નથી માનવામાં આવી રહ્યું. કરિયરમાં કલીગ્સની સાથે વાદ-વિવાદની સ્થિતિ પેદા થઈ શકે છે. આર્થિક રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ખર્ચ વધારે હોવાના કારણે મુશ્કેલીઓ થઈ શકે છે. કારણ વગર સ્ટ્રેસ લેવાથી બચો

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Most Popular

More from Author

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા. 😅😝😂😜🤣🤪

પત્ની ગુસ્સામાં પતિને કહે છે, પત્ની : તમે ઘરમાં આ ચોર નોકર...

મારા 👨🏼પતિને ભેટ આપવા માટે કંઈક વસ્તુ જોઈએ છે 😅😝😂😜🤣🤪

છગન : હું જન્મ્યો મુંબઈમાં પણ ભણ્યો અમદાવાદમાં. 😎મગન : તો...

કાતિલ તો તારી નજર છે…!! 😅😝😂😜🤣🤪

🙋🏻‍♀️પત્ની:- તમારી માટે 🍲દૂધીનું શાક બનાવ્યું છે,શેની સાથે ખાશો? 🤦🏻પતિ:- મજબુરી સાથે!!...

પછી એનાથી ખિસ્સું જ બગડે ને!😅😝😂😜🤣🤪

છગનલાલ : રમેશ,તો તું દાકતર પાસે કાલે ગયો હતો?રમેશ : હા,...

Read Now

મારાથી શરૂઆતથી જ ટાઇપ કરવામાં ભૂલો થતી. 😅😝😂😜🤣🤪

બાળકે શાળાનું એડમિશન ફોર્મ ભરતી વખતેપૂછ્યું… પાપા Mother Tongue માં શું લખવું? પપ્પા : લખી દે દીકરા,બહુ લાંબી અને લીમીટ બહારની હોય.😅😝😂😜🤣🤪 મારાથી શરૂઆતથી જટાઇપ કરવામાં ભૂલો થતી.પણ આજે મારાથીસૌથી મોટી ભૂલ થઈ ગઈ.પત્નીને મેસેજમાં પ્રિયતમાની જગ્યાએપ્રેતાત્મા લખીને મોકલી દીધું.સવારથી ભૂખ્યો છું…ચા પીવા પણ નથી મળી…😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ...

મોસાળ પક્ષે લાભ, દામ્પત્ય જીવનમાં શાંતિ…, આજનો દિવસ આ રાશિના જાતકો માટે નીવડશે લાભદાયી

આજનું પંચાંગ 04 03 2024 સોમવારમાસ મહાપક્ષ સુદતિથિ બીજનક્ષત્ર શતતારાયોગ પરિઘ સવારે 10:37 પછી શિવકરણ બાલવ સવારે 10:56 કૌલવરાશિ કુંભ (ગ.સ.શ.ષ.) મેષ (અ.લ.ઈ) આ રાશિના જાતકોને કામકાજમાં પરિસ્થિતિ સુધરતી જણાશે તેમજ નોકરી-ધંધામાં સારી તકો મળશે અને કોઈપણ જાતના વ્યસનોથી દૂર રહેવું તેમજ સંતાનો બાબતે સામાન્ય ચિંતા રહેશે વૃષભ-(બ.વ.ઉ) મકાન-વાહનને લગતા સુખમાં વધારો થશે...

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા. 😅😝😂😜🤣🤪

પત્ની ગુસ્સામાં પતિને કહે છે, પત્ની : તમે ઘરમાં આ ચોર નોકર કેમ રાખ્યો છે? પતિ : કેમ, શું થયું? પત્ની : તમે પરમ દિવસે હોટલમાંથી જે ચાંદીની પ્લેટ લાવ્યા હતા,તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪 પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી કરે છે,પાછળથી ખુબ પસ્તાય...