Homeરસોઈરાજસ્થાની મકાઈનાં ઢોકળા બનાવવાની...

રાજસ્થાની મકાઈનાં ઢોકળા બનાવવાની રેસીપી

ઢોકળા તો તમે ઘણા પ્રકારના ખાધા હશે. આજે રાજસ્થાની સ્ટાઈલના મકાઈના ઢોકળા કેવી રીતે બનાવવા તે તમને જણાવશે. ગુજરાતોને ભાવતી વાનગી એટલે ઢોકળા. તેમાય ટેસ્ટી ઢોકળા જો ચા સાથે હોય તો વાત જ ન પૂછો. તો ચાલો જાણીએ રાજસ્થાની મકાઈનાં ઢોકળા કેવી રીતે બનાવવા.

રાજસ્થાની મકાઈનાં ઢોકળા બનાવવાની સામગ્રી

 • મકાઈનો લોટ બે વાટકા
 • સમારેલી મેથી
 • સમારેલું પાલક
 • સમારેલી કોથમરી
 • દહીં – 2 ચમચી
 • મીઠું
 • લાલ મરચું
 • હળદર
 • છીણેલું આદુ
 • અજમો
 • જીરું
 • ખાવાનો સોડા
 • તેલ
 • ઘી

રાજસ્થાની મકાઈનાં ઢોકળા બનાવવાની રીત

 • એક મોટી તપેલીમાં મકાઈનો લોટ, મીઠું, મસાલો, તેલ, સોડા અને બેકિંગ પાવડર ઉમેરો.
 • તેમાં પાલક, કોથમીર, મેથી,આદુની પેસ્ટ અને દહીં ઉમેરો. બધું બરાબર મિક્સ કરો.
 • હેવે તેમા મીઠું, લાલ મરચું,હળદર અજમો,જીરું,ખાવાનો સોડા ઉમેરી મિક્સ કરો.
 • પછી તેમા થોડું પાણી ઉમેરી લોટ બાંધો. લોટ ખીરૂ જેવો ઘાટો રાખવો.
 • લોટ બંધાય ગયા પછી 15 મિનિટ માટે તેને છોડી દો.
 • પછી એક ઢોકળીયામાં પાણી ગરમ મૂકો.
 • પછી ઢોકળીયાની પ્લેટમાં કે ઈડલી બનાવવાની પ્લેટમાં ખીરુ પાથરી.
 • બરાબર બફાઈ જાય ત્યાં સુધી ગેસ પર રાખો.
 • હવે પછી તેના કટકા કરી કઢાઈમાં તેલ મૂકી જરૂરી મસાલા ઉમેરી વઘાર કરી લો.
 • તો તૈયાર છે તમારા રાજસ્થાની મકાઈનાં ઢોકળા

Most Popular

More from Author

પછી એનાથી ખિસ્સું જ બગડે ને!😅😝😂😜🤣🤪

છગનલાલ : રમેશ,તો તું દાકતર પાસે કાલે ગયો હતો?રમેશ : હા,...

આ બધામાં કાંઇ નથી લેવાનુ😅😝😂😜🤣🤪

પ્યાર, ઈશ્ક, ઓર મોહબ્બતબધું શેરબજાર જેવું છે ફાવી ગયા તો હર્ષદ મેહતાપરણી...

મારી ઈચ્છા છે કે પલંગની બીજી બાજુ પર પણ શાંતિથી સૂઈ શકું😅😝😂😜🤣🤪

એકવાર કોઈએ પૂછ્યું કે,લગ્ન ક્યારે થાય છે?મેં કહ્યું ,જ્યારે તમારો સમય...

બોસ : તમે તમારી પાછલી નોકરી કેમ છોડી દીધી? 😅😝😂😜🤣🤪

પપ્પુ તેની ઓફિસની સૌથી સુંદર છોકરી મીનાનેપ્રેમની વાતોથી પટાવી રહ્યો હતો.પપ્પુ...

Read Now

પછી એનાથી ખિસ્સું જ બગડે ને!😅😝😂😜🤣🤪

છગનલાલ : રમેશ,તો તું દાકતર પાસે કાલે ગયો હતો?રમેશ : હા, પિતાજી!છગનલાલ : દાક્તરે તને બરાબરતપાસ્યો?રમેશ : બરાબર તો નહીં,પણ લગભગ ઠીક ઠીક તો તપાસ્યો.મારા ખિસ્સામાં ૧૩ રૂપિયા હતા અનેતેમણે ૧૨ રૂપિયાનું બિલ બનાવ્યું.😅😝😂😜🤣🤪 વિજય અને રમેશ હોટલમાં ગયા.આઈસક્રીમ ખાધા પછીરમેશ ચમચો પાણીથી ધોવા માંડ્યો.એ જોઈને વિજયે કહ્યું...

વૃશ્ચિક રાશિના લોકો લક્ષ્ય હાંસલ કરવા નવી યોજનાઓ બનાવશે, જાણો અન્ય રાશિઓનો દિવસ કેવો રહેશે

મેષ રાશિ- આજનો દિવસ કાર્યસ્થળમાં પ્રગતિ લાવવાનો રહેશે. માતા-પિતા સાથે તમારા સંબંધો સુધરશે. લોકો તમારો સાથ આપશે. તેનાથી તમારા મનમાં ખુશી જળવાઈ રહેશે. તમે દરેક પગલે સત્યનો સાથ આપશો. આજે તમને કોઈ ધાર્મિક પુસ્તક વાંચવામાં રસ હોઈ શકે છે. વૃષભ રાશિ- આજનો દિવસ મધ્યમ રહેશે. આજે તમે કાર્ય સંબંધિત પ્રવાસ પર...

આ બધામાં કાંઇ નથી લેવાનુ😅😝😂😜🤣🤪

પ્યાર, ઈશ્ક, ઓર મોહબ્બતબધું શેરબજાર જેવું છે ફાવી ગયા તો હર્ષદ મેહતાપરણી ગયા તો તારક મેહતા નહિતર નરસિંહ મેહતા😅😝😂😜🤣🤪 જેને ગર્લફ્રેન્ડ મલવાની ઉમ્મીદ જખતમ થઇ જાય એ પછી એમ જ કહેશે કેઆ બધામાં કાંઇ નથી લેવાનુ😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે....