Homeહેલ્થશરીરને કોઈ કષ્ટ આપ્યા...

શરીરને કોઈ કષ્ટ આપ્યા વિના આ રીતે ફટાફટ ઓગાળો પેટની ચરબી, થોડા દિવસમાં જ રિઝલ્ટ મળશે

પેટ પર જામેલી ચરબીને બેલી ફેટ કહેવાય છે. બેલી ફેટ ફક્ત આપના દેખાવને જ નહીં, પણ આપની તબિયતને પણ કેટલીય રીતે નુકસાન પહોંચાડે છે. પેટ પર જામેલી આ ચરબી ટાઈપ-2 ડાયાબિટીસનું રિસ્ક વધારે છે. આ ઉપરાંત કેટલાક રિસર્ચમાં આ વાત પણ સામે આવી ચૂકી છે કે, પેટ પર જામેલી વધારાની ફેટ હાઈ બીપી અને હ્રદયની બિમારીનું જોખમ વધારે છે.

તેનાથી હોર્મોનલ સમસ્યા પણ વધે છે.

તેથી જો તમે આને ગંભીરતા નથી લેતા તો હવે લેવાનું શરૂ કરી દો. જેથી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની પરેશાનીનો સામનો ન કરવો પડે. ચરબી ઘટાડવા માટે ખાસ કઈ મહેનત કરવાની જરૂર નથી, તમે આદતોમાં થોડી ફેરફાર કરીને પેટની ચરબી ઘટાડી શકશો.

પેટની ચરબી ઘટાડવા શું કરવું?

  • જો તમને સોડા પીવાનું પસંદ હોય તો, તેને ગુડબાય કહી દો. સોડામાં આર્ટિફિશિયલ સ્વીટનર મિક્સ હોય છે. જે ફેટ વધારવાની સાથે સાથે કેટલાય પ્રકારની સમસ્યા પૈદા કરે છે. આ ઉપરાંત પેકડ જ્યુસ, કોલ્ડડ્રિંક વગેરેથી દૂર રહો.
  • સવારની શરૂઆત એક કપ ગ્રીન ટીથી કરો, જે મેટાબોલિઝ્મ રેટ વધારે છે અને પેટની ચરબી ઘટાડવાનું કરવાનું કામ કરશે.
  • ડાયટમાં ફાઈબરયુક્ત વસ્તુઓ જેમ કે ઓટ્સ, અનાજ, ફળને શામેલ કરો. જે આપના પાચનતંત્રને સારૂ રાખશે. સાથે જ તમને હાઈ કેલોરી મળશે અને તમને જલ્દીથી ભૂખ પણ નહીં લાગે.
  • અખરોટમાં અનસૈચુરેટેડ ફેટ હોય છે. અખરોટ ખાવાથી ફેટ ઘટશે, સાથે જ શરીર સ્વસ્થ બનશે.
  • આલ્કોહોલિક ડ્રિંક્સમાં ખૂબ વધારે કેલોરી હોય છે. તેનું સેવન કરવાથી મોટાપો વધી શકે છે. જો તમે પણ રોજ આલ્કોહોલ લેતા હોવ તો તમારા શરીરને ખૂબ નુકસાન પહોંચી શકે છે. એટલા માટે આલ્કોહોલિક ડ્રિંક્સથી અંતર જાળવી રાખે.
  • તમામ સંશોધન જણાવે છે કે જે લોકોની ઉંઘ બરાબર રીતે પુરી થતી નથી, તેમને મોટાપો વધી જાય છે, એટલા માટે દરરોજ 7-8 કલાકની ઉંઘ લેવાનું રાખો.

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)

Most Popular

More from Author

તે ચૂકવી દીધા.😜🤣🤪

છગન પોતાની પત્ની પીન્કી અને નવજાત બાળકનેહોસ્પિટલમાં લઈને આવ્યો.પીન્કી : બાળકે...

અમે નિયમિત 👩‍❤️‍👨કપલ્સ ક્લબમાં જઈએ છીએ 😅😝😂😜🤣🤪

પતિ-પત્ની👫 વચ્ચે જોરદાર 👊🏻ઝઘડો ચાલતો હતોત્યાં બાજુમાં થી 👱🏻‍♀️પડોસણે એક ગીત...

આજનું આ જ્ઞાન ફક્ત પુરુષો માટે. 😅😝😂😜🤣🤪

દુઃખ શું છે?સવારે સાત વાગ્યે ઊંઘ ઉડે અને ખબર પડે કેહવે...

ટીના (શરમાઈને) : મારો બોયફ્રેન્ડ બધાને કહે છે કે,…😅😝😂😜😅😝😂😜

પત્ની : સાંભળો,મારે એક નવી સાડી લેવી છે.પતિ : પણ,તારું કબાટ...

Read Now

તે ચૂકવી દીધા.😜🤣🤪

છગન પોતાની પત્ની પીન્કી અને નવજાત બાળકનેહોસ્પિટલમાં લઈને આવ્યો.પીન્કી : બાળકે પેશાબ કરી છે તેનું ડાયપર બદલી દો.છગન : અત્યારે હું વ્યસ્ત છું,બીજી વખત પાક્કું બદલી દઈશ.થોડી વાર પછી બાળકે સંડાસ કર્યું તોપીન્કીએ છગનને બાળકનું ડાયપર બદલવા કહ્યું.છગને પીન્કી તરફ જોઇને કહ્યું : મારો કહેવાનો અર્થ હતો...

મિથુન રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે વ્યવસાયમાં સફળતા મળશે, આવકમાં વધારો થશે

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકકોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્‍મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે...

અમે નિયમિત 👩‍❤️‍👨કપલ્સ ક્લબમાં જઈએ છીએ 😅😝😂😜🤣🤪

પતિ-પત્ની👫 વચ્ચે જોરદાર 👊🏻ઝઘડો ચાલતો હતોત્યાં બાજુમાં થી 👱🏻‍♀️પડોસણે એક ગીત વગાડ્યું🎵“કોઈ જબ તુમ્હારા 🫀હદય તોડ દે તડપતા હુવા તુમ્હે છોડ દે તબ તુમ મેરે પાસ આના પ્રિયે🥰 મેરા ઘર🏡 ખુલ્લા હૈ ખુલ્લા હી રહેગા 😍તુમ્હારે લીયે…”આ 👂🏻સાંભળી ને ઘર માં સન્નાટો છવાઇ ગયો પત્ની🤵🏻‍♀️ આદુવાળી ☕️ચા...