પાગલખાનામાં એક ડોક્ટર બધે ફરી-ફરીને
દર્દીઓને મળી રહ્યા હતા.
તે એક દર્દી પાસે પહોંચ્યા તો તે દર્દીએ કહ્યું,
ડોક્ટર સાહેબ,
તમે પહેલાના ડોક્ટર કરતા સારા છો.
ડોક્ટર દર્દીની વાત સાંભળીને ખુશ થયા,
અને પૂછ્યું,
તમને કેવી રીતે લાગ્યું કે હું સારો છું?
દર્દીએ ઉત્સાહિત થઈને કહ્યું,
તમે અમારા જેવા જ દેખાવ છો.
😅😝😂😜🤣🤪
પત્ની : એવો કયો કાયદો છે કે,
તમને હું જ ખાવાનું બનાવીને આપું?
પતિ : આ આખી દુનિયાનો કાયદો છે કે,
કેદીને ખાવાનું સરકાર જ આપે છે.
😅😝😂😜🤣🤪
( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)