Homeજોક્સતારા બદલામાં તો એક...

તારા બદલામાં તો એક કાર આવી શકે છે.😅😝😂😜🤣🤪

પત્ની (પતિને) : રાત્રે તમે દારૂ પી ને
આ હરકત કરી હતી.
પતી : શું કર્યું હતું?
પત્ની : તમે ગટરમાં પડી ગયા હતા.
પતી : (પત્ની ને) શું કહું બધું ખરાબ
સંગતની અસર છે.
અમે ૪ મિત્ર ૧ બોટલ અને
તે ત્રણે સાલા પિતા નથી.
😅😝😂😜🤣🤪

પત્ની : સાંભળો જી, છાપામાં સમાચાર છે કે,
એક વ્યક્તિએ પોતાની પત્નીને વેચી નાખી.
પતી : ઓહ, કેટલા માં?
પત્ની : એક સાયકલના બદલા માં,
ક્યાંક તમે પણ એવું નહિ કરો ને?
પતી : હું એટલો મુર્ખ ઓછો છું,
તારા બદલામાં તો એક કાર આવી શકે છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Most Popular

More from Author

આ બધામાં કાંઇ નથી લેવાનુ😅😝😂😜🤣🤪

પ્યાર, ઈશ્ક, ઓર મોહબ્બતબધું શેરબજાર જેવું છે ફાવી ગયા તો હર્ષદ મેહતાપરણી...

મારી ઈચ્છા છે કે પલંગની બીજી બાજુ પર પણ શાંતિથી સૂઈ શકું😅😝😂😜🤣🤪

એકવાર કોઈએ પૂછ્યું કે,લગ્ન ક્યારે થાય છે?મેં કહ્યું ,જ્યારે તમારો સમય...

બોસ : તમે તમારી પાછલી નોકરી કેમ છોડી દીધી? 😅😝😂😜🤣🤪

પપ્પુ તેની ઓફિસની સૌથી સુંદર છોકરી મીનાનેપ્રેમની વાતોથી પટાવી રહ્યો હતો.પપ્પુ...

દીકરો : કઈં નહિ યાર,આજે વધારે ચોકલેટ માંગી લીધી,તો તમારી આઈટમે ધોઈ નાખ્યો.😅😝😂😜🤣

છોકરો બાઈક ચલાવી રહ્યો હતો.એક છોકરીએ સ્કૂટીથી તેને ઓવરટેક કર્યો.છોકરાએ બૂમ...

Read Now

આ બધામાં કાંઇ નથી લેવાનુ😅😝😂😜🤣🤪

પ્યાર, ઈશ્ક, ઓર મોહબ્બતબધું શેરબજાર જેવું છે ફાવી ગયા તો હર્ષદ મેહતાપરણી ગયા તો તારક મેહતા નહિતર નરસિંહ મેહતા😅😝😂😜🤣🤪 જેને ગર્લફ્રેન્ડ મલવાની ઉમ્મીદ જખતમ થઇ જાય એ પછી એમ જ કહેશે કેઆ બધામાં કાંઇ નથી લેવાનુ😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે....

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ધીરજ રાખવાનો છે, મીન રાશિને મળશે નવી તક, વાંચો રાશિફળ

મેષ રાશિ આજનો દિવસ પડકારોને સ્વીકારવાનો અને તમારા વિશે વધુ જાણવાની આકર્ષક તકો પ્રદાન કરવાનો છે. કાર્યસ્થળ પર કોઈ નવો પ્રોજેક્ટ મળી શકે છે. જવાબદારીઓ વધી શકે છે. વૃષભ રાશિઆજે તમે સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહી શકો છો. મનમાં સંતોષની લાગણી આવી શકે છે. ઓફિસમાં તમને પ્રમોશન મળી શકે છે. રોમેન્ટિક...

મારી ઈચ્છા છે કે પલંગની બીજી બાજુ પર પણ શાંતિથી સૂઈ શકું😅😝😂😜🤣🤪

એકવાર કોઈએ પૂછ્યું કે,લગ્ન ક્યારે થાય છે?મેં કહ્યું ,જ્યારે તમારો સમય અનુકૂળ ન હોય,રાહુ-કેતુ અને શનિની સ્થિતિ ખરાબ હોય,તમારો મંગળ નબળો હોય, અનેભગવાને પણ તમારી મજા લેવાનુંનક્કી કર્યું હોય,ત્યારે લગ્ન થાય છે.😅😝😂😜🤣🤪 પ્રવાસી હોટલમાં : એક ડબલ રૂમ જોઈએ છે. હોટેલ મેનેજર : પણ સાહેબ તમે તો એકલા છો. પ્રવાસી...