HomeરસોઈVeg Dum Biryani Recipe:...

Veg Dum Biryani Recipe: હોટેલ જેવી ટેસ્ટી મસાલેદાર વેજ દમ બિરયાની ઘરેજ બનવો, જાણો સરળ રેસિપી

આજે રેસિપીમાં હોટેલ જેવી ટેસ્ટી મસાલેદાર વેજ દમ બિરયાની ઘરેજ કેવી રીતે બનાવવી તે અહીં જાણીશું. બિરયાની બધાને ભાવતી હોય છે. તેમા તે મલાલેદાર હોય તો તેનો ટેસ્ટ અલગજ આવે છે. તો ગુજરાતી જાગરણની આ રેસિપી નોંધી લેજો.

હોટેલ જેવી ટેસ્ટી મસાલેદાર વેજ દમ બિરયાની સામગ્રી

 • ચોખા
 • બટાકા
 • ફ્લાવર
 • ફણસી
 • લીલા વટાણા
 • કેપ્સિકમ
 • ગાજર
 • મીઠું
 • હળદર
 • લીલું મરચું
 • બિરિયાની મલાસો
 • દહીં
 • તજ
 • તમાલપત્ર
 • એલચી
 • લવીંગ
 • જાવીત્રી
 • કાજુ
 • ડુંગળી
 • તેલ
 • તીખા
 • તજ
 • આદુ
 • લસણ
 • કોથમરી
 • હળદર
 • લાલ મરચું
 • ફુદીનો

વેજ દમ બિરયાની બનાવવાની રીત

 • એક તપેલીમાં બે કપ લાંબા ચોખા લો. ધોઈ તેને પલાળવા મૂકી દો.
 • ત્રણ બટાકા લઈ છાલ ઉતારી ટૂકડા કરી લો, તેમા થોડું ફ્લાવર, ફણસી, લીલા વટાણા, કેપ્સિકમ, ગાજર તમામ વસ્તુ સમારી મિક્સ કરી દો.
 • હવે એક બાઉલમાં એક કપ દહીં લઈ, તેમાં હળદર, લાલ મરચું, બિરિયાની મસાલો અને મીઠું ઉમેરો, પછી બરાબર મિક્સ કરો.
 • હવે આ દહીંમાં તમામ શાકભાજી ઉમેરી મિક્સ કરો અને અડધો કલાક તેને રહેવા દો.
 • હવે ભાતને બાફવા માટે એક તપેલીમાં પણી લો. તેમા થોડું મીઠું, તજનો ટુકડો, તપાલપત્ર, લવિંગ, એલચી અને જાવીત્રી નાખી પાણી થોડીવાર ઉકળવા દો. પછી તેમા ચોખા ઉમેરો.
 • ચોખાને 80 ટકા બાફવાના છે.

  પછી તેને કાઢી લેવા. તેના પર ઠુંડી પાણી રેડવું જેથી ભાત તૂટે નહીં.
 • હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી થોડા કાજુ તેમા તળી લો.
 • કાજુ કાઢી તેમા સમારેલી ડુંગળી સાતળી લો.
 • ડુગંળી બ્રાઉન થાય એટલ તેને તેલમાંથી કાઢી લો.
 • પછી તેલમાં બાદીયા, તજ, તમાલ પત્ર, તીખા, જીરું અને સમારેલી ડુંગળી ઉમેરો. પછી ત્રણેક મિનિટ સાતળો.
 • પછી આદુ-લસણની પેસ્ટ, લીલા મરચા ઉમેરો.
 • તેમા હળદર, લાલ મરચું, ધાણાજીરું પાવડર ઉમેરી મિક્સ કરો.
 • હવે દહીમાં મિક્સ કરેલા શાકભાજી આમા ઉમેરો. પછી 5 મિનિટ આ શાકભાજીને પાકવા દો.
 • પછી તેમા મીઠું અને કોથમરી ઉમેરો.
 • હવે મોટી તપેલી લો.

  તેમા પેલું લેયર શાકનું કરો. પછી તેના પર ભાતનું લેયર કરો. ભાત ઉપર ફુદીનાના પાન, કોથમરી, તળેલા ગાજુ, સાતળેલી ડુંગળી ઉમેરો.
 • હવે ફરી શાકનું લેયર કરો. તેના પર ભાતનું લેયર ફરી કરો.

  પછી ફૂદીનાના પાન, કોથમરી અને કેસરવાળું થોડું દુધ ઉમેરો.
 • સાતળેલી ડુંગળી, કાજુ ઉમેરો.
 • હવે તપેલીને તમે ફોઈલ પેપર કે કપડાથી કીનારી પેક કરી તેના પર ઢાકણ ઢાંકી દો. મીડિયમ ગેસ પર 15 મિનિટ પાકવા દો. હવે તૈયાર છે તમારી હોટેલ જેવી ટેસ્ટી મસાલેદાર વેજ દમ બિરયાની.

Most Popular

More from Author

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા. 😅😝😂😜🤣🤪

પત્ની ગુસ્સામાં પતિને કહે છે, પત્ની : તમે ઘરમાં આ ચોર નોકર...

મારા 👨🏼પતિને ભેટ આપવા માટે કંઈક વસ્તુ જોઈએ છે 😅😝😂😜🤣🤪

છગન : હું જન્મ્યો મુંબઈમાં પણ ભણ્યો અમદાવાદમાં. 😎મગન : તો...

કાતિલ તો તારી નજર છે…!! 😅😝😂😜🤣🤪

🙋🏻‍♀️પત્ની:- તમારી માટે 🍲દૂધીનું શાક બનાવ્યું છે,શેની સાથે ખાશો? 🤦🏻પતિ:- મજબુરી સાથે!!...

પછી એનાથી ખિસ્સું જ બગડે ને!😅😝😂😜🤣🤪

છગનલાલ : રમેશ,તો તું દાકતર પાસે કાલે ગયો હતો?રમેશ : હા,...

Read Now

મારાથી શરૂઆતથી જ ટાઇપ કરવામાં ભૂલો થતી. 😅😝😂😜🤣🤪

બાળકે શાળાનું એડમિશન ફોર્મ ભરતી વખતેપૂછ્યું… પાપા Mother Tongue માં શું લખવું? પપ્પા : લખી દે દીકરા,બહુ લાંબી અને લીમીટ બહારની હોય.😅😝😂😜🤣🤪 મારાથી શરૂઆતથી જટાઇપ કરવામાં ભૂલો થતી.પણ આજે મારાથીસૌથી મોટી ભૂલ થઈ ગઈ.પત્નીને મેસેજમાં પ્રિયતમાની જગ્યાએપ્રેતાત્મા લખીને મોકલી દીધું.સવારથી ભૂખ્યો છું…ચા પીવા પણ નથી મળી…😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ...

મોસાળ પક્ષે લાભ, દામ્પત્ય જીવનમાં શાંતિ…, આજનો દિવસ આ રાશિના જાતકો માટે નીવડશે લાભદાયી

આજનું પંચાંગ 04 03 2024 સોમવારમાસ મહાપક્ષ સુદતિથિ બીજનક્ષત્ર શતતારાયોગ પરિઘ સવારે 10:37 પછી શિવકરણ બાલવ સવારે 10:56 કૌલવરાશિ કુંભ (ગ.સ.શ.ષ.) મેષ (અ.લ.ઈ) આ રાશિના જાતકોને કામકાજમાં પરિસ્થિતિ સુધરતી જણાશે તેમજ નોકરી-ધંધામાં સારી તકો મળશે અને કોઈપણ જાતના વ્યસનોથી દૂર રહેવું તેમજ સંતાનો બાબતે સામાન્ય ચિંતા રહેશે વૃષભ-(બ.વ.ઉ) મકાન-વાહનને લગતા સુખમાં વધારો થશે...

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા. 😅😝😂😜🤣🤪

પત્ની ગુસ્સામાં પતિને કહે છે, પત્ની : તમે ઘરમાં આ ચોર નોકર કેમ રાખ્યો છે? પતિ : કેમ, શું થયું? પત્ની : તમે પરમ દિવસે હોટલમાંથી જે ચાંદીની પ્લેટ લાવ્યા હતા,તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪 પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી કરે છે,પાછળથી ખુબ પસ્તાય...