Homeક્રિકેટભારત નહીં, આ દેશમાં...

ભારત નહીં, આ દેશમાં યોજાશે આગામી બે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અત્યાર સુધીમાં બે ફાઈનલ મેચ રમાઈ ચૂકી છે. હવે તમામ ટીમો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઇનલમાં પહોંચવા માટે પ્રયાસ કરી રહી છે. ભારતીય ટીમ હાલમાં ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમી રહી છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયન ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે બે ટેસ્ટ મેચની શ્રેણી રમી રહી છે.

રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 અને 2027ની ફાઇનલ મેચ કયા દેશમાં યોજાશે.

WTCની ફાઈનલ મેચો આ દેશમાં યોજાશે
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, ICC એ 2024-2027 સમયગાળા માટે સોશિયલ રિસ્પોન્સિબિલિટી પ્રોવાઇડર માટે અરજીઓ આમંત્રિત કરી છે, જેમાં ICC ટૂર્નામેન્ટ કયા વર્ષમાં કયા દેશમાં યોજાશે, તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. આમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 અને 2027ની ફાઈનલ મેચો ઈંગ્લેન્ડની ધરતી પર જ યોજાશે.

બંને ફાઇનલમાં ભારતે હારનો સામનો કર્યો
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બે એડિશન થઈ ચૂકી છે અને હાલમાં ત્રીજી એડિશન રમાઈ રહી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021 અને 2023ની બંને અંતિમ મેચો માત્ર ઈંગ્લેન્ડમાં જ યોજાઈ હતી. ભારતીય ટીમને પ્રથમ એડિશનમાં ન્યૂઝીલેન્ડ અને બીજી એડિશનમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયા એકમાત્ર એવી ટીમ છે જેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બે ફાઈનલ રમી છે.

પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયાની ટીમ નંબર વન પર છે
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના વર્તમાન પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ સ્થાને છે. ટીમની જીતની ટકાવારી 61.11 છે. ભારતીય ટીમ બીજા સ્થાને છે, તેની જીતની ટકાવારી 54.16 છે. દક્ષિણ આફ્રિકા ત્રીજા, ન્યુઝીલેન્ડ ચોથા અને બાંગ્લાદેશ પાંચમા ક્રમે છે. આ ત્રણેય ટીમોની જીતની ટકાવારી 50 છે.

Most Popular

More from Author

જ્યાં જાય છે મારે સાથે જવું પડે છે.😅😝😂😜🤣🤪

નવા નવા લગ્ન પછી2 મિત્રો મળીને વાત કરતા હતા.પહેલો મિત્ર :...

આપણે ગાડીને ધક્કો મારીને😅😝😂😜🤣🤪

પત્ની : આપણા બંનેમાંથી સુંદર કોણ છે?પતિ : હું.પત્ની : કઈ...

પત્ની બોલી : એનો અર્થ એ છે કેબીજી મહિલાઓ તમારી નબળાઈ છે.😜😅😝😂😝😂

પોસ્ટમેને ડોરબેલ વગાડ્યોતો અંદરથી એક ટાબરીયું મોંમાંસિગારેટ અને હાથમાંવ્હિસ્કીનો ગ્લાસ લઈનેબહાર...

બે કલાક થયા તોય બેઠી નહીં કેમકે….😜😅😝😂

એક સ્ત્રી મરીને સ્વગઁમાં ગઈ.એક દિવસ એ સ્વગઁમાં આંટા મારતી હતી.અને...

Read Now

જ્યાં જાય છે મારે સાથે જવું પડે છે.😅😝😂😜🤣🤪

નવા નવા લગ્ન પછી2 મિત્રો મળીને વાત કરતા હતા.પહેલો મિત્ર : શું કહું યાર,મારી પત્ની ગાવાનું જાણે છેપણ ગાતી નથી.બીજો મિત્ર : સારું કહેવાય દોસ્ત,મારી પત્ની તો ગાવાનું જાણતી નથીતો પણ ગાયા જ કરે છે.😅😝😂😜🤣🤪 પતિ તેના મિત્રને : લગ્ન પહેલાહું જ્યાં પણ જતો હતો મારી પત્નીબધે જ...

શું ભાત ખાવાથી કોલેસ્ટ્રોલ વધે છે? જાણો હાઈ કોલેસ્ટ્રોલ હોય તો કયું અનાજ શરીર માટે છે ફાયદાકારક

આજકાલ હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઘણું વધી રહ્યું છે. હૃદયરોગના હુમલાના કેસો દર થોડાક દિવસે સામે આવતા રહે છે. વાસ્તવમાં, આનું કારણ શરીરમાં ચરબીના કણોનું પ્રમાણ વધવું અને રક્તવાહિનીઓ સાથે ચોંટી જવું અને પછી તે બ્લોકેજનું કારણ બને છે. આ ઉપરાંત, તેઓ રક્ત પરિભ્રમણને(Eating rice increases cholesterol)...

આપણે ગાડીને ધક્કો મારીને😅😝😂😜🤣🤪

પત્ની : આપણા બંનેમાંથી સુંદર કોણ છે?પતિ : હું.પત્ની : કઈ રીતે?પતિ : તું બ્યુટી પાર્લર જાય છેઅને હું નથી જતો.એ તો ભગવાનનો આભાર છે કે,પતિ હંમેશા સુંદર જ હોય છે,નહિ તો બે-બે લોકોનું બ્યુટી પાર્લર જવુંકેટલું ભારે પડી જાય.😅😝😂😜🤣🤪 ટીના અને તેનો દીકરો સનીગાડીને ધક્કો મારતા હતા.સની...