Homeધાર્મિકમંગળનું ગોચર કરશે આ...

મંગળનું ગોચર કરશે આ રાશિનો બેડો પાર, મકર રાશિમાં પ્રવેશશે ગ્રહોના સેનાપતિ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ 5 ફેબ્રુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરશે. આ ગોચર રાત્રે 09.07 કલાકે થશે. વર્ષ 2024માં મંગળનું આ પ્રથમ રાશિ પરિવર્તન છે. મંગળ ગ્રહનું સંક્રમણ 12 રાશિઓને અસર કરશે. પરિણામે આ રાશિ પરિવર્તનની અસર દરેક વ્યક્તિના જીવન પર જોવા મળશે.

મેષ રાશિ
મંગળ તમારા દસમા ભાવમાં ગોચર કરશે. આ કુંડળીમાં નામ અને કીર્તિનું ઘર છે.

તેનાથી જીવનમાં પ્રગતિ થશે. આ સમયગાળા દરમિયાન ધનલાભ થશે. આવકમાં વધારો અથવા મિલકતની પ્રાપ્તિ થઈ શકે છે. વ્યાવસાયિક જીવનમાં કરેલા પ્રયત્નોમાં સફળતા મળશે. કરિયરના ક્ષેત્રમાં સમસ્યાઓનો હિંમતપૂર્વક સામનો કરશો.

વૃષભ રાશિ
મંગળ તમારા 9મા ભાવમાં ગોચર કરશે. આ ઘર ધર્મ, પ્રવાસ અને મૂલ્યોનું છે. આ રાશિના લોકોને સાનુકૂળ પરિણામ મળશે. આ સમયગાળા દરમિયાન આર્થિક રીતે સમૃદ્ધ રહેશે. ધન અને સન્માનમાં વધારો થશે. વેપારમાં તમને સફળતા મળશે. મંગળનું ગોચર કરિયરમાં સોનેરી તકો લાવી શકે છે.

કર્ક રાશિ
મંગળ કર્ક રાશિના સાતમા ભાવમાં જઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન સંબંધ સકારાત્મક રીતે વધશે. કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથેના સંબંધો મજબૂત બનશે. નજીકના લોકો સાથે મુલાકાત લાભદાયક રહેશે. શાદી યોગના લોકો માટે સારો સંબંધ આવી શકે છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Most Popular

More from Author

તે ચૂકવી દીધા.😜🤣🤪

છગન પોતાની પત્ની પીન્કી અને નવજાત બાળકનેહોસ્પિટલમાં લઈને આવ્યો.પીન્કી : બાળકે...

અમે નિયમિત 👩‍❤️‍👨કપલ્સ ક્લબમાં જઈએ છીએ 😅😝😂😜🤣🤪

પતિ-પત્ની👫 વચ્ચે જોરદાર 👊🏻ઝઘડો ચાલતો હતોત્યાં બાજુમાં થી 👱🏻‍♀️પડોસણે એક ગીત...

આજનું આ જ્ઞાન ફક્ત પુરુષો માટે. 😅😝😂😜🤣🤪

દુઃખ શું છે?સવારે સાત વાગ્યે ઊંઘ ઉડે અને ખબર પડે કેહવે...

ટીના (શરમાઈને) : મારો બોયફ્રેન્ડ બધાને કહે છે કે,…😅😝😂😜😅😝😂😜

પત્ની : સાંભળો,મારે એક નવી સાડી લેવી છે.પતિ : પણ,તારું કબાટ...

Read Now

તે ચૂકવી દીધા.😜🤣🤪

છગન પોતાની પત્ની પીન્કી અને નવજાત બાળકનેહોસ્પિટલમાં લઈને આવ્યો.પીન્કી : બાળકે પેશાબ કરી છે તેનું ડાયપર બદલી દો.છગન : અત્યારે હું વ્યસ્ત છું,બીજી વખત પાક્કું બદલી દઈશ.થોડી વાર પછી બાળકે સંડાસ કર્યું તોપીન્કીએ છગનને બાળકનું ડાયપર બદલવા કહ્યું.છગને પીન્કી તરફ જોઇને કહ્યું : મારો કહેવાનો અર્થ હતો...

મિથુન રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે વ્યવસાયમાં સફળતા મળશે, આવકમાં વધારો થશે

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકકોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્‍મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે...

અમે નિયમિત 👩‍❤️‍👨કપલ્સ ક્લબમાં જઈએ છીએ 😅😝😂😜🤣🤪

પતિ-પત્ની👫 વચ્ચે જોરદાર 👊🏻ઝઘડો ચાલતો હતોત્યાં બાજુમાં થી 👱🏻‍♀️પડોસણે એક ગીત વગાડ્યું🎵“કોઈ જબ તુમ્હારા 🫀હદય તોડ દે તડપતા હુવા તુમ્હે છોડ દે તબ તુમ મેરે પાસ આના પ્રિયે🥰 મેરા ઘર🏡 ખુલ્લા હૈ ખુલ્લા હી રહેગા 😍તુમ્હારે લીયે…”આ 👂🏻સાંભળી ને ઘર માં સન્નાટો છવાઇ ગયો પત્ની🤵🏻‍♀️ આદુવાળી ☕️ચા...