Homeધાર્મિકઆવનારા 3 મહિના આ...

આવનારા 3 મહિના આ રાશિઓ માટે બંપર સમાન, ગુરુ ગોચર બનાવશે તમને ધનવાન

  • ગુરુનાં ગોચરથી રાશિઓને થાય છે લાભ
  • મે મહિનામાં ગુરુ બીજી રાશિમાં ગોચર કરશે
  • ત્રણ મહિના કેટલીક રાશિઓ માટે અત્યંત લાભકારી

ગુરુ ગ્રહની ચાલ ઘણી મહત્વની માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રો અનુસાર ગુરુની ચાલની તમામ 12 રાશિઓ પર અસર થતી હોય છે. ગુરુ હાલમાં મેષ રાશિમાં વિરાજમાન છે. ગુરુ મે મહિનામાં બીજી રાશિમાં ગોચર કરશે. એટલે કે આવનારા 3 મહિનામાં કેટલીક રાશિઓને જબરદસ્ત ફાયદો થવાનો છે.

મિથુન રાશિ
મિથુન રાશિનાં જાતકો માટે ગુરુનું ગોચર આવનારા 3 મહિનાઓ સુધી લાભકારી સાબિત થઈ શકે છે. તમારા માટે આગળ વધવાનાં અનેક નવા માર્ગો ખુલશે. લવ લાઈફમાં રોમાન્સ રહેશે. સ્વાસ્થ્યમાં પણ પહેલાની સરખામણીએ સુધાર આવશે. બાળક સંબંધિત સારા સમાચાર આવી શકે છે. કરિયરની દ્રષ્ટિએ મિત્રોનો સાથસહકાર મળશે અને અનેક નવી જવાબદારીઓ મળી શકે છે.

મેષ રાશિ
ગુરુનું રાશિ પરિવર્તન મેષ રાશિઓ માટે શુભ માનવામાં આવે છે. ગુરુનાં શુભ પ્રભાવથી આવનારા 3 મહિનાઓમાં તમારી આર્થિક સ્થિતિમાં બદલાવ થશે. વેપારની સ્થિતિ પણ સારી રહેશે. જાન્યુઆરી બાદ કોઈ નવા કામની શરૂઆત કરવું લાભદાયી સાબિત થઈ શકે છે. પોતાના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવાની જરૂરિયાત છે.

મીન રાશિ
મીન રાશિનાં જાતકોને દેવગુરુનાં મેષ રાશિમાં વિરાજમાન રહેવાથી ફાયદો થઈ શકે છે. કોઈ જૂના ઈન્વેસ્ટમેંટથી સારું રિટર્ન મળશે. દરેક કાર્યમાં તમને સફળતા મળશે. ઘર પરિવારમાં સુખ-સમૃદ્ધિ રહેશે. મિત્રો સાથે ટ્રિપ પર જવાનો પ્લાન બની શકે છે. આ સાથે જ પાર્ટનરની સાથે ચાલી રહેલ મુશ્કેલીઓ પણ ધીમે-ધીમે ઓછી થવા લાગશે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Most Popular

More from Author

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા. 😅😝😂😜🤣🤪

પત્ની ગુસ્સામાં પતિને કહે છે, પત્ની : તમે ઘરમાં આ ચોર નોકર...

મારા 👨🏼પતિને ભેટ આપવા માટે કંઈક વસ્તુ જોઈએ છે 😅😝😂😜🤣🤪

છગન : હું જન્મ્યો મુંબઈમાં પણ ભણ્યો અમદાવાદમાં. 😎મગન : તો...

કાતિલ તો તારી નજર છે…!! 😅😝😂😜🤣🤪

🙋🏻‍♀️પત્ની:- તમારી માટે 🍲દૂધીનું શાક બનાવ્યું છે,શેની સાથે ખાશો? 🤦🏻પતિ:- મજબુરી સાથે!!...

પછી એનાથી ખિસ્સું જ બગડે ને!😅😝😂😜🤣🤪

છગનલાલ : રમેશ,તો તું દાકતર પાસે કાલે ગયો હતો?રમેશ : હા,...

Read Now

મારાથી શરૂઆતથી જ ટાઇપ કરવામાં ભૂલો થતી. 😅😝😂😜🤣🤪

બાળકે શાળાનું એડમિશન ફોર્મ ભરતી વખતેપૂછ્યું… પાપા Mother Tongue માં શું લખવું? પપ્પા : લખી દે દીકરા,બહુ લાંબી અને લીમીટ બહારની હોય.😅😝😂😜🤣🤪 મારાથી શરૂઆતથી જટાઇપ કરવામાં ભૂલો થતી.પણ આજે મારાથીસૌથી મોટી ભૂલ થઈ ગઈ.પત્નીને મેસેજમાં પ્રિયતમાની જગ્યાએપ્રેતાત્મા લખીને મોકલી દીધું.સવારથી ભૂખ્યો છું…ચા પીવા પણ નથી મળી…😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ...

મોસાળ પક્ષે લાભ, દામ્પત્ય જીવનમાં શાંતિ…, આજનો દિવસ આ રાશિના જાતકો માટે નીવડશે લાભદાયી

આજનું પંચાંગ 04 03 2024 સોમવારમાસ મહાપક્ષ સુદતિથિ બીજનક્ષત્ર શતતારાયોગ પરિઘ સવારે 10:37 પછી શિવકરણ બાલવ સવારે 10:56 કૌલવરાશિ કુંભ (ગ.સ.શ.ષ.) મેષ (અ.લ.ઈ) આ રાશિના જાતકોને કામકાજમાં પરિસ્થિતિ સુધરતી જણાશે તેમજ નોકરી-ધંધામાં સારી તકો મળશે અને કોઈપણ જાતના વ્યસનોથી દૂર રહેવું તેમજ સંતાનો બાબતે સામાન્ય ચિંતા રહેશે વૃષભ-(બ.વ.ઉ) મકાન-વાહનને લગતા સુખમાં વધારો થશે...

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા. 😅😝😂😜🤣🤪

પત્ની ગુસ્સામાં પતિને કહે છે, પત્ની : તમે ઘરમાં આ ચોર નોકર કેમ રાખ્યો છે? પતિ : કેમ, શું થયું? પત્ની : તમે પરમ દિવસે હોટલમાંથી જે ચાંદીની પ્લેટ લાવ્યા હતા,તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪 પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી કરે છે,પાછળથી ખુબ પસ્તાય...