Homeહેલ્થશરીરમાં દેખાય આ 5...

શરીરમાં દેખાય આ 5 લક્ષણ તો એલર્ટ, તમને હાર્ટ એટેક આવી શકે છે, ધ્યાન નહી આપો તો બની શકે છે જીવલેણ

શરીરમાં થનારા કેટલાક ફેરફારોને ભૂલથી પણ ઈગ્નોર ન કરવી જોઈએ. કારણ કે કેટલાક ફેરફાર હાર્ટ એટેક જેવી જીવલેણ સ્થિતિઓના શરૂઆતી સંકેત પણ હોઈ શકે છે.

હાર્ટ એટેકના લક્ષણ – કોઈપણ બીમારીનુ શરીરમાં દાખલ થતા પહેલા શરીર સંકેત આપવા માંડે છે. જો કે આપણે અનેકવાર આવી વાતોને નાની-નાની સમજીને નજરઅંદાજ કરી દઈએ છીએ.

હાર્ટ સાથે જોડાયેલ સમસ્યા થતા શરીર અનેક પ્રકારના સંકેત આપે છે. હાર્ટ એટેક આવતા પહેલા શરીરમા કેટલાક લક્ષણ જોવા મળ એછે. તેને ઈગ્નોર કરવા જીવલેણ સાબિત થઈ શકે છે. છેલ્લા કેટલાક વર્ષમાં હાર્ટ એટેકના મામલા ખાસ કરીને ગુજરાતમાં વધી રહ્યા છે. હાર્ટ એટેકના સંકટને દૂર કરવા માટે ફક્ત ડાયેટ અને લાઈફસ્ટાઈલમાં સુધાર જ જરૂરી નથી. તમને હાર્ટ અટેકના લક્ષણોની ઓળખ કરતા પણ આવડવુ જોઈએ. તમને હાર્ટ અટેકના શરૂઆતી લક્ષણો વિશે ખબર હોવી જોઈએ. જો અચાનક તમારા શરીરમાં થોડો ફેરફારનો અનુભવ થાય તો તેના પર ધ્યાન જરૂર આપો. આજે અમે તમને હાર્ટ એટેક સાથે જોડાયેલ બીમારીના શરૂઆતના લક્ષણ બતાવી રહ્યા છે જેના પર તમારે ધ્યાન આપવુ જરૂરી છે.

હાર્ટ એટેક આવતા પહેલા શરીરમાં દેખાતા લક્ષણ (Pre Heart Attack Symptoms)

શ્વાસમાં ફેરફાર (Change in breathing)- જો તમને અચાનક તમારા શ્વાસ લેવાની પેટર્નમાં થોડો ફેરફાર લાગે છે, તો તે ચિંતાનો વિષય બની શકે છે. જો શરીરમાં હૃદય સંબંધિત સમસ્યા હોય તો શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. હાર્ટ એટેક આવે તે પહેલા જ શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે. શ્વાસ ફુલવા માંડે છે અને અનેક વખત શ્વાસ ઝડપી પણ બની જાય છે. જો તમને આવો અનુભવ થાય તો ડોક્ટરની સલાહ લો.

ખૂબ પરસેવો આવવો (Increased sweating)- જો તમને બેસ્યા બેસ્યા જ ખૂબ પરસેવો થાય છે, તો તે શરીરની ઘણી બીમારીઓનું સંકેત હોઈ શકે છે. હાર્ટ એટેક આવતા પહેલા પણ વધુ પડતો પરસેવો આવવા જેવા લક્ષણો દેખાય છે. જો તમને ખાસ કરીને રાત્રે સૂતી વખતે પરસેવો આવવા લાગે તો તેના વિશે ડૉક્ટરની સલાહ લો. તેને અવગણવાની ભૂલ ન કરો.

ડાબી બાજુએ કમજોરી (Weakening the left side of body)- જો તમે તમારા શરીરના ડાબી બાજુએ કમજોરી અનુભવી રહ્યા છો તો જેવા કે હાથમાં દુખાવો, ખભા અને જબડામાં નબળાઈ અનુભવો તો આ ખતરનાક સાબિત થઈ શકે છે. હાર્ટ જ્યારે ઠીક રીતે કામ નથી કરતુ તો એવી પરેશાની થઈ શકે છે હાર્ટ જ્યારે સારી રીતે કામ નથી કરતુ તો એવી પરેશાની થઈ શકે છે હાર્ટ જ્યારે ઠીક રીતે કામ નથી કરતી તો એવી પરેશાની થઈ શકે છે. હાર્ટની સમસ્યા થતા અનેક દિવસ પહેલા પણ શરીર આવા સંકેત આપવા માંડે છે. આ લક્ષણને લઈને ડોક્ટર સાથે વાત કરો.

જલ્દી થાકનો અનુભવ થવો (Get tired easily) – જો તમે વગર કોઈ ફિઝિકલ એક્ટિવિટીએ થાકનો અનુભવ કરી રહ્યા છો તો આ પરેશાનીવાળી વાત બની શકે છે. હાર્ટના દર્દીને શરીરમાં થાક અને નબળાઈનો અનુભવ થઈ શકે છે અનેકવાર થોડુ કામ કરવા પર જ શ્વાસ ફુલવા માંડે છે.

પાચન ધીમુ થઈ જવુ (Digestion slowing down)- હાર્ટ સાથે જોડાયેલ પરેશાની થતા પાચન પર પણ અસર પડે છે. જો તમે યોગ્ય ડાયેટ લઈ રહ્યા છો અને લાઈફસ્ટાઈલ પણ ઠીક છે પણ પાચન સારુ નથી તો આ ચિંતાનુ કારણ છે. હાર્ટ સંબંધી બીમારી થતા પણ આવુ થઈ શકે છે. તેથી લાંબા સમય સુધી આ સમસ્યાને નજર અંદાજ ન કરો.

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)

Most Popular

More from Author

આ બધામાં કાંઇ નથી લેવાનુ😅😝😂😜🤣🤪

પ્યાર, ઈશ્ક, ઓર મોહબ્બતબધું શેરબજાર જેવું છે ફાવી ગયા તો હર્ષદ મેહતાપરણી...

મારી ઈચ્છા છે કે પલંગની બીજી બાજુ પર પણ શાંતિથી સૂઈ શકું😅😝😂😜🤣🤪

એકવાર કોઈએ પૂછ્યું કે,લગ્ન ક્યારે થાય છે?મેં કહ્યું ,જ્યારે તમારો સમય...

બોસ : તમે તમારી પાછલી નોકરી કેમ છોડી દીધી? 😅😝😂😜🤣🤪

પપ્પુ તેની ઓફિસની સૌથી સુંદર છોકરી મીનાનેપ્રેમની વાતોથી પટાવી રહ્યો હતો.પપ્પુ...

દીકરો : કઈં નહિ યાર,આજે વધારે ચોકલેટ માંગી લીધી,તો તમારી આઈટમે ધોઈ નાખ્યો.😅😝😂😜🤣

છોકરો બાઈક ચલાવી રહ્યો હતો.એક છોકરીએ સ્કૂટીથી તેને ઓવરટેક કર્યો.છોકરાએ બૂમ...

Read Now

વૃશ્ચિક રાશિના લોકો લક્ષ્ય હાંસલ કરવા નવી યોજનાઓ બનાવશે, જાણો અન્ય રાશિઓનો દિવસ કેવો રહેશે

મેષ રાશિ- આજનો દિવસ કાર્યસ્થળમાં પ્રગતિ લાવવાનો રહેશે. માતા-પિતા સાથે તમારા સંબંધો સુધરશે. લોકો તમારો સાથ આપશે. તેનાથી તમારા મનમાં ખુશી જળવાઈ રહેશે. તમે દરેક પગલે સત્યનો સાથ આપશો. આજે તમને કોઈ ધાર્મિક પુસ્તક વાંચવામાં રસ હોઈ શકે છે. વૃષભ રાશિ- આજનો દિવસ મધ્યમ રહેશે. આજે તમે કાર્ય સંબંધિત પ્રવાસ પર...

આ બધામાં કાંઇ નથી લેવાનુ😅😝😂😜🤣🤪

પ્યાર, ઈશ્ક, ઓર મોહબ્બતબધું શેરબજાર જેવું છે ફાવી ગયા તો હર્ષદ મેહતાપરણી ગયા તો તારક મેહતા નહિતર નરસિંહ મેહતા😅😝😂😜🤣🤪 જેને ગર્લફ્રેન્ડ મલવાની ઉમ્મીદ જખતમ થઇ જાય એ પછી એમ જ કહેશે કેઆ બધામાં કાંઇ નથી લેવાનુ😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે....

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ધીરજ રાખવાનો છે, મીન રાશિને મળશે નવી તક, વાંચો રાશિફળ

મેષ રાશિ આજનો દિવસ પડકારોને સ્વીકારવાનો અને તમારા વિશે વધુ જાણવાની આકર્ષક તકો પ્રદાન કરવાનો છે. કાર્યસ્થળ પર કોઈ નવો પ્રોજેક્ટ મળી શકે છે. જવાબદારીઓ વધી શકે છે. વૃષભ રાશિઆજે તમે સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહી શકો છો. મનમાં સંતોષની લાગણી આવી શકે છે. ઓફિસમાં તમને પ્રમોશન મળી શકે છે. રોમેન્ટિક...