Homeધાર્મિકશનિની સાડાસાતીથી 2025માં મુક્ત...

શનિની સાડાસાતીથી 2025માં મુક્ત થશે મેષ: તમારી રાશિ પ્રમાણે જાણો કઈ રાશિ પર કયા વર્ષમાં લાગશે સાડાસાતી

  • જ્યોતિષ શાસ્ત્રની અંદર શનિદેવનું વિશેષ મહત્વ
  • શનિનું રાશિ પરિવર્તન ખુબજ મહત્વપૂર્ણ
  • મકર રાશિ પર શનિની સાડાસાતી દૂર થશે

જ્યોતિષ શાસ્ત્રની અંદર શનિદેવનું વિશેષ મહત્વ છે. તેને પાપી અને ક્રૂર ગ્રહ કહેવામાં આવે છે. શનિનું રાશિ પરિવર્તન ખુબજ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શનિનાં રાશિ પરિવર્તનથી કોઈ રાશિ પર સાડાસાતી અને ઢૈયા ચાલુ થઈ જાય છે તો કોઈ રાશિ પર સાડાસાતી અને ઢૈયાનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે.

શનિ અઢી વર્ષની અંદર એક વાર રાશિ પરિવર્તન કરે છે. શનિદેવ 2024 માં રાશિ પરિવર્તન નહીં કરે. શનિનું રાશિ પરિવર્તન 2025 માં થશે. હાલ કુંભ,મકર અને મીન રાશિ પર શનિદેવની સાડાસાતી અને કર્ક, વૃશ્ચિક રાશિ પર શનિદેવની ઢૈયા ચાલી રહી છે. શનિનું રાશિ પરિવર્તન થવાથી મકર રાશિ પર શનિની સાડાસાતી દૂર થશે અને કર્ક, વૃશ્ચિક રાશિનાં જાતકોને શનિદેવની ઢૈયાથી મુક્તિ મળશે. જ્યોતિષ માન્યતાઓ મુજબ દરેક વ્યક્તિનાં જીવનમાં એક વાર તો શનિની સાડાસાતી અને ઢૈયાનો પ્રભાવ પડે જ છે.

મેષ રાશિ
29 માર્ચ 2025 થી મેષ રાશીની સાડાસાતી ચાલુ થઈ જશે. 31 મે 2032 સુધી મેષ રાશિ પર સાડાસાતીનો પ્રભાવ રહેશે.

કુંભ રાશિ
આ રાશિનાં જાતકોને 3 જૂન 2027 થી શનિની સાડાસાતીથી છુટકારો મળશે.

મીન રાશિ
આ રાશિનાં જાતકોને 8 ઓગસ્ટ 2029 થી શનિની સાડાસાતીથી છુટકારો મળશે.

જાણો કઈ રાશિમાં ક્યારે શરૂ થશે સાડાસાતી અને ઢૈયા

મેષ રાશિ
સાડાસાતી- 29 માર્ચ 2025 થી 31 મે 2032 સુધી
ઢૈયા- 13 જુલાઇ 2034 થી 27 ઓગસ્ટ 2036 સુધી

વૃષભ રાશિ
સાડાસાતી- 3 જૂન 2027 થી 13 જુલાઇ 2034 સુધી
ઢૈયા- 27 ઓગસ્ટ 2036 થી 22 ઓક્ટોબર 2038 સુધી

મિથુન રાશિ
સાડાસાતી-8 ઓગસ્ટ 2029 થી 27 ઓગસ્ટ 2036 સુધી
ઢૈયા- 24 જાન્યુઆરી 2020 થી 29 એપ્રિલ 2022 સુધી

કર્ક રાશિ
સાડાસાતી- 31 મે 2032 થી 22 ઓક્ટોબર 2038 સુધી
ઢૈયા- 29 એપ્રિલ 2022 થી 29 માર્ચ 2025 સુધી

સિંહ રાશિ
સાડાસાતી- 13 જુલાઇ 2034 થી 29 જાન્યુઆરી 2041 તક
ઢૈયા- 29 માર્ચ 2043 થી 8 ડિસેમ્બર 2046 સુધી

કન્યા રાશિ
સાડાસાતી- 27 ઓગસ્ટ 2036 થી 12 ડિસેમ્બર 2043 સુધી
ઢૈયા- 3 જૂન 2027 થી 8 ઓગસ્ટ 2029 સુધી

તુલા રાશિ
સાડાસાતી- 22 ઓક્ટોબર 2038 થી 8 ડિસેમ્બર 2046 સુધી
ઢૈયા- 24 જાન્યુઆરી 2020 થી 29 એપ્રિલ 2022 સુધી

વૃશ્ચિક રાશિ
સાડાસાતી- 28 જાન્યુઆરી 2041 થી 3 ડિસેમ્બર 2049 સુધી
ઢૈયા- 29 એપ્રિલ 2022 થી 29 માર્ચ 2025 સુધી

ધન રાશિ
સાડાસાતી- 12 ડિસેમ્બર 2043 થી 3 ડિસેમ્બર 2049 સુધી
ઢૈયા- 29 માર્ચ 2025 થી 3 જૂન 2027 સુધી

મકર રાશિ
સાડાસાતી- 26 જાન્યુઆરી 2017 થી 29 માર્ચ 2025 સુધી
ઢૈયા- 3 જૂન 2027 થી 8 ઓગસ્ટ 2029 સુધી

કુંભ રાશિ
સાડાસાતી- 24 જાન્યુઆરી 2020 થી 3 જૂન 2027 સુધી
ઢૈયા- 8 ઓગસ્ટ 2029 થી 31 મે 2032 સુધી

મીન રાશિ
સાડાસાતી- 29 એપ્રિલ 2022 થી 8 ઓગસ્ટ 2029 સુધી
ઢૈયા- 31 મે 2032 થી 13 જુલાઇ 2034 સુધી

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Most Popular

More from Author

તે ચૂકવી દીધા.😜🤣🤪

છગન પોતાની પત્ની પીન્કી અને નવજાત બાળકનેહોસ્પિટલમાં લઈને આવ્યો.પીન્કી : બાળકે...

અમે નિયમિત 👩‍❤️‍👨કપલ્સ ક્લબમાં જઈએ છીએ 😅😝😂😜🤣🤪

પતિ-પત્ની👫 વચ્ચે જોરદાર 👊🏻ઝઘડો ચાલતો હતોત્યાં બાજુમાં થી 👱🏻‍♀️પડોસણે એક ગીત...

આજનું આ જ્ઞાન ફક્ત પુરુષો માટે. 😅😝😂😜🤣🤪

દુઃખ શું છે?સવારે સાત વાગ્યે ઊંઘ ઉડે અને ખબર પડે કેહવે...

ટીના (શરમાઈને) : મારો બોયફ્રેન્ડ બધાને કહે છે કે,…😅😝😂😜😅😝😂😜

પત્ની : સાંભળો,મારે એક નવી સાડી લેવી છે.પતિ : પણ,તારું કબાટ...

Read Now

તે ચૂકવી દીધા.😜🤣🤪

છગન પોતાની પત્ની પીન્કી અને નવજાત બાળકનેહોસ્પિટલમાં લઈને આવ્યો.પીન્કી : બાળકે પેશાબ કરી છે તેનું ડાયપર બદલી દો.છગન : અત્યારે હું વ્યસ્ત છું,બીજી વખત પાક્કું બદલી દઈશ.થોડી વાર પછી બાળકે સંડાસ કર્યું તોપીન્કીએ છગનને બાળકનું ડાયપર બદલવા કહ્યું.છગને પીન્કી તરફ જોઇને કહ્યું : મારો કહેવાનો અર્થ હતો...

મિથુન રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે વ્યવસાયમાં સફળતા મળશે, આવકમાં વધારો થશે

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકકોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્‍મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે...

અમે નિયમિત 👩‍❤️‍👨કપલ્સ ક્લબમાં જઈએ છીએ 😅😝😂😜🤣🤪

પતિ-પત્ની👫 વચ્ચે જોરદાર 👊🏻ઝઘડો ચાલતો હતોત્યાં બાજુમાં થી 👱🏻‍♀️પડોસણે એક ગીત વગાડ્યું🎵“કોઈ જબ તુમ્હારા 🫀હદય તોડ દે તડપતા હુવા તુમ્હે છોડ દે તબ તુમ મેરે પાસ આના પ્રિયે🥰 મેરા ઘર🏡 ખુલ્લા હૈ ખુલ્લા હી રહેગા 😍તુમ્હારે લીયે…”આ 👂🏻સાંભળી ને ઘર માં સન્નાટો છવાઇ ગયો પત્ની🤵🏻‍♀️ આદુવાળી ☕️ચા...