Homeધાર્મિકસાપ્તાહિક રાશિફળ : 23/12/23...

સાપ્તાહિક રાશિફળ : 23/12/23 થી 24-12-23 સુધીનું રાશિફળ.કેવું રહેશે આપનું આવતું અઠવાડિયુ જાણો

મેષ-અ,લ,ઇ

આર્થિક બાબતો પર થોડું ધ્યાન આપીને ચાલવાની જરૂર.નોકરી અને ધંધામાં પ્રગતિ થતી જણાશે.આ સમય દરમિયાન પરિવારમાં સંપ રહેશે.પતિ પત્ની વચ્ચે સારો સમય પસાર થાય.મનને કાબુમાં રાખી આગળ વધવાની જરૂર

વૃષભ-બ,વ,ઉ

મનમાં રહેલ શંકાઓ દૂર થતાં માનસિક શાંતિનો અનુભવ થશે.આવક માટેના નવા રસ્તા ખૂલે.મકાન અને વાહન માટે સારો સમય.નોકરીમાં વધુ મહેનત કરવી પડી શકે છે.ધંધામાં ધીમે ધીમે પ્રગતિ થશે.પારિવારિક જીવન સુખદ રહેશે.

મિથુન-ક,છ,ઘ

નાણાકીય સમસ્યાઓનો ઉકેલ આવશે.આ સમય દરમિયાન વધુ ખર્ચ કરવો નહીં.નવી તકો ઊભી થશે.જમીન બાબતની સમસ્યાઓમાં વિલંબ જણાય.ધંધામાં પ્રગતિ માટે ધીરજ અનિવાર્ય.સમજદારી પૂર્વકનું કામ રંગ લાવશે

કર્ક-ડ,હ

આવકની સામે જાવક વધવાના યોગ.મકાન અને વાહન સાબનાધિત સમસ્યાઓનો ઉકેલ મળશે.ધંધામાં મૂંઝવણ અનુભવાય.નોકરીના સ્થાને માન સન્માન મેળવવું મુશ્કેલ બનશે.મનની બેચેની અનુભવાશે

સિંહ-મ,ટ

આર્થિક પરિસ્થિતિમાં સુધારો થતો જણાશે.મનની મૂંઝવનો દૂર થશે અને આવક માટેના નવા માર્ગ ખુલશે.નોકરીમાં સફળતા મળશે.ધંધામાં બરકત થશે.આરોગ્ય સારું રહે.વિલંબ બાદ પ્રવાસ સફળ રહેશે.

કન્યા-પ,ઠ,ણ

નિરાશના વાદળો દૂર થતાં જણાય.મનની શાંતિ રહેશે.નાણાકીય બાબતોમાં ધીરજ રાખવાથી પરિસ્થિતી સુધરતી જણાય.વાહન અને સંપતિ બાબતે અડચણ રહેશે.નોકરી બાબતે અશુભ સમય.ધંધામાં ધીરજ ણ રાખવાથી નુકશાનીનો સામનો કરવો પડશે.આરોગ્ય નરમ

તુલા-ર,ત

આવક માટે સાનુકૂળ સમય.બેચેનીમાથી બહાર આવશો.અટકેલાં તમામ કાર્યો પૂરા થશે.નોકરી અને ધંધામાં લાભ થશે.પરિવારનું સુખ મળશે.તબિયત સાચવજો.પ્રવાસ ફળે

વૃશ્વિક-ન,ય

માનસિક ડિપ્રેશનમાથી બહાર આવી શકશો.મહેનત રંગ લાવશે.આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે.ધંધામાં નવી તક મળશે

ધન-ભ,ધ,ઢ,ફ

આવક અને જાવક બંનેનું સંતુલન રહેશે.જરૂર મુજબના ખર્ચા કરવા.આવક વધવાના સંજોગો બનશે.કાર્યમાં સફળતા માટે સારો સમય.તે માટે મહેનત ખૂબ જરૂરી.અટકેલાં કામ પૂરા થશે.

મકર-ખ,જ

અણધાર્યા ખર્ચા આવી શકે છે.નાણાકીય ભીડ બાદ રાહત અનુભવાશે.કુટુંબમાં થતાં મતભેદ ટાળવા.વાહન અને મકાન પ્રાપ્તિ માટે શુભ સમય.પરિવાર માટે સારો સમય.નોકરી અને ધંધામાં બરકત થશે.

કુંભ-ગ,શ,સ

મનની શાંતિનો અનુભવ થશે.આવકમાં વધારો કરી શકશો.સરકારી કામમાં સફળતા મળશે.વાહન અને મકાન બાબતે સારા સમાચાર આવશે.પરિવાર માટે સાનુકૂળ સમય.પ્રવાસ ફળે

મીન-દ,ચ,ઝ,થ

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Most Popular

More from Author

આ બધામાં કાંઇ નથી લેવાનુ😅😝😂😜🤣🤪

પ્યાર, ઈશ્ક, ઓર મોહબ્બતબધું શેરબજાર જેવું છે ફાવી ગયા તો હર્ષદ મેહતાપરણી...

મારી ઈચ્છા છે કે પલંગની બીજી બાજુ પર પણ શાંતિથી સૂઈ શકું😅😝😂😜🤣🤪

એકવાર કોઈએ પૂછ્યું કે,લગ્ન ક્યારે થાય છે?મેં કહ્યું ,જ્યારે તમારો સમય...

બોસ : તમે તમારી પાછલી નોકરી કેમ છોડી દીધી? 😅😝😂😜🤣🤪

પપ્પુ તેની ઓફિસની સૌથી સુંદર છોકરી મીનાનેપ્રેમની વાતોથી પટાવી રહ્યો હતો.પપ્પુ...

દીકરો : કઈં નહિ યાર,આજે વધારે ચોકલેટ માંગી લીધી,તો તમારી આઈટમે ધોઈ નાખ્યો.😅😝😂😜🤣

છોકરો બાઈક ચલાવી રહ્યો હતો.એક છોકરીએ સ્કૂટીથી તેને ઓવરટેક કર્યો.છોકરાએ બૂમ...

Read Now

વૃશ્ચિક રાશિના લોકો લક્ષ્ય હાંસલ કરવા નવી યોજનાઓ બનાવશે, જાણો અન્ય રાશિઓનો દિવસ કેવો રહેશે

મેષ રાશિ- આજનો દિવસ કાર્યસ્થળમાં પ્રગતિ લાવવાનો રહેશે. માતા-પિતા સાથે તમારા સંબંધો સુધરશે. લોકો તમારો સાથ આપશે. તેનાથી તમારા મનમાં ખુશી જળવાઈ રહેશે. તમે દરેક પગલે સત્યનો સાથ આપશો. આજે તમને કોઈ ધાર્મિક પુસ્તક વાંચવામાં રસ હોઈ શકે છે. વૃષભ રાશિ- આજનો દિવસ મધ્યમ રહેશે. આજે તમે કાર્ય સંબંધિત પ્રવાસ પર...

આ બધામાં કાંઇ નથી લેવાનુ😅😝😂😜🤣🤪

પ્યાર, ઈશ્ક, ઓર મોહબ્બતબધું શેરબજાર જેવું છે ફાવી ગયા તો હર્ષદ મેહતાપરણી ગયા તો તારક મેહતા નહિતર નરસિંહ મેહતા😅😝😂😜🤣🤪 જેને ગર્લફ્રેન્ડ મલવાની ઉમ્મીદ જખતમ થઇ જાય એ પછી એમ જ કહેશે કેઆ બધામાં કાંઇ નથી લેવાનુ😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે....

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ધીરજ રાખવાનો છે, મીન રાશિને મળશે નવી તક, વાંચો રાશિફળ

મેષ રાશિ આજનો દિવસ પડકારોને સ્વીકારવાનો અને તમારા વિશે વધુ જાણવાની આકર્ષક તકો પ્રદાન કરવાનો છે. કાર્યસ્થળ પર કોઈ નવો પ્રોજેક્ટ મળી શકે છે. જવાબદારીઓ વધી શકે છે. વૃષભ રાશિઆજે તમે સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહી શકો છો. મનમાં સંતોષની લાગણી આવી શકે છે. ઓફિસમાં તમને પ્રમોશન મળી શકે છે. રોમેન્ટિક...