Homeધાર્મિકશનિ જલ્દી ચાલશે ચાંદીના...

શનિ જલ્દી ચાલશે ચાંદીના પાયે, 3 રાશિના લોકો પર થશે અપાર ધનવર્ષા

  • 2024માં શનિ કુંભ રાશિમાં જ રહેશે
  • નવા વર્ષે શનિ ચાંદીના પાયે ચાલવાનું શરૂ કરશે
  • ગોચર કર્ક, તુલા અને મીન રાશિને માટે રહેશે ફાયદાકારક

વૈદિક જ્યોતિષના અનુસાર શનિદેવ અઢી વર્ષમાં રાશિ પરિવર્તન કરે છે. વર્ષ 2023માં શનિ રાશિ પરિવર્તન કરીને કુંભ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને વર્ષ 2024માં શનિ કુંભ રાશિમાં જ ગોચર કરશે. પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં ભ્રમણ કરીને શનિ પાયો બદલશે અને સાથે ચાંદીના પાયે ચાલવાનું શરૂ કરશે.

જ્યોતિષમાં શનિના ચાંદીના પાયાને શુભ માનવામાં આવે છે. શનિના પાયા બદલવા અને ચાંદીના પાયા પર ચાલવું 12 રાશિને માટે ખાસ અસર કરશે. તો 3 રાશિના લોકોને માટે શનિના ચાંદીના પાયાને શુભ માનવામાં આવશે. આ જાતકોને નોકરી, વેપારમાં મોટી સફળતા મળી શકે છે. સાથે ધન-દોલત પણ મળશે. તો જાણો કઈ રાશિને થશે ફાયદો.

શનિનું શુભ ફળ મેળવવામાં આ 3 રાશિ સામેલ

કર્ક રાશિ

શનિદેવનું ચાંદીના પાયે ચાલવું એ કર્ક રાશિના લોકો માટે શુભ સાબિત થઈ શકે છે. નોકરી કરનારા લોકોની પદોન્નતિ થઈ શકે છે. મોટું પદ મળવાની સાથે સાથે તમારી પ્રતિષ્ઠા અને આવકમાં પણ વધારો થઈ શકે છે. સાથે જ તમને આકસ્મિક ધનલાભ પણ થઈ શકે છે. વેપારી વર્ગને કોઈ મોટો ઓર્ડર મળી શકે છે. આ જાતકો નફો કમાશે. આર્થિક સ્થિતિ સારી થશે. આવકના સોર્સ વધશે. કોઈ મોટી ઈચ્છા પૂરી થઈ શકે છે અને સાથે હેલ્થમાં પણ સુધારો જોવા મળી શકે છે.

તુલા રાશિ

શનિનું ચાંદીના પાયા પર ચાલવું એ તુલા રાશિને ફાયદો આપશે. આ જાતકોને નોકરી મળી શકે છે. નવું ઘર કે સંપત્તિ ખરીદી શકાય છે. રોકાણથી લાભ થશે. લગ્નના પ્રબળ યોગ બની રહ્યા છે. તમે લાઈફ પાર્ટનરની પાસેથી ખૂબ પ્રેમ અને સમ્માન મેળવી શકો છો. તમારી આર્થિક સ્થિતિ પણ સારી થશે. નવું કામ કરી શકાશે અને સાથે તમે અનેક ક્ષેત્રમાં લાભ મેળવી શકશો.

મીન રાશિ

વર્ષ 2024માં શનિનું ચાંદીના પાયે ચાલવું મીન રાશિના લોકો માટે લાભદાયી રહેશે. આ જાતકોને પ્રમોશન, નવી નોકરી મળી શકે છે. તમે સેલેરીમાં મોટો ફાયદો થશે. બેરોજગારો માટે રોજગારીની તક ખૂલશે. વેપારીઓને એક પછી એક મોટા ઓર્ડર મળશે અને સાથે ધનલાભ પણ મળશે. તમે ધનની બચત કરવામાં સફળ રહેશો. રોકાણથી લાભ થશે. યાત્રા પર જઈ શકાય છે. વિદેશ જવાનું સપનું પૂરું થઈ શકે છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Most Popular

More from Author

પછી એનાથી ખિસ્સું જ બગડે ને!😅😝😂😜🤣🤪

છગનલાલ : રમેશ,તો તું દાકતર પાસે કાલે ગયો હતો?રમેશ : હા,...

આ બધામાં કાંઇ નથી લેવાનુ😅😝😂😜🤣🤪

પ્યાર, ઈશ્ક, ઓર મોહબ્બતબધું શેરબજાર જેવું છે ફાવી ગયા તો હર્ષદ મેહતાપરણી...

મારી ઈચ્છા છે કે પલંગની બીજી બાજુ પર પણ શાંતિથી સૂઈ શકું😅😝😂😜🤣🤪

એકવાર કોઈએ પૂછ્યું કે,લગ્ન ક્યારે થાય છે?મેં કહ્યું ,જ્યારે તમારો સમય...

બોસ : તમે તમારી પાછલી નોકરી કેમ છોડી દીધી? 😅😝😂😜🤣🤪

પપ્પુ તેની ઓફિસની સૌથી સુંદર છોકરી મીનાનેપ્રેમની વાતોથી પટાવી રહ્યો હતો.પપ્પુ...

Read Now

પછી એનાથી ખિસ્સું જ બગડે ને!😅😝😂😜🤣🤪

છગનલાલ : રમેશ,તો તું દાકતર પાસે કાલે ગયો હતો?રમેશ : હા, પિતાજી!છગનલાલ : દાક્તરે તને બરાબરતપાસ્યો?રમેશ : બરાબર તો નહીં,પણ લગભગ ઠીક ઠીક તો તપાસ્યો.મારા ખિસ્સામાં ૧૩ રૂપિયા હતા અનેતેમણે ૧૨ રૂપિયાનું બિલ બનાવ્યું.😅😝😂😜🤣🤪 વિજય અને રમેશ હોટલમાં ગયા.આઈસક્રીમ ખાધા પછીરમેશ ચમચો પાણીથી ધોવા માંડ્યો.એ જોઈને વિજયે કહ્યું...

વૃશ્ચિક રાશિના લોકો લક્ષ્ય હાંસલ કરવા નવી યોજનાઓ બનાવશે, જાણો અન્ય રાશિઓનો દિવસ કેવો રહેશે

મેષ રાશિ- આજનો દિવસ કાર્યસ્થળમાં પ્રગતિ લાવવાનો રહેશે. માતા-પિતા સાથે તમારા સંબંધો સુધરશે. લોકો તમારો સાથ આપશે. તેનાથી તમારા મનમાં ખુશી જળવાઈ રહેશે. તમે દરેક પગલે સત્યનો સાથ આપશો. આજે તમને કોઈ ધાર્મિક પુસ્તક વાંચવામાં રસ હોઈ શકે છે. વૃષભ રાશિ- આજનો દિવસ મધ્યમ રહેશે. આજે તમે કાર્ય સંબંધિત પ્રવાસ પર...

આ બધામાં કાંઇ નથી લેવાનુ😅😝😂😜🤣🤪

પ્યાર, ઈશ્ક, ઓર મોહબ્બતબધું શેરબજાર જેવું છે ફાવી ગયા તો હર્ષદ મેહતાપરણી ગયા તો તારક મેહતા નહિતર નરસિંહ મેહતા😅😝😂😜🤣🤪 જેને ગર્લફ્રેન્ડ મલવાની ઉમ્મીદ જખતમ થઇ જાય એ પછી એમ જ કહેશે કેઆ બધામાં કાંઇ નથી લેવાનુ😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે....