Homeરસોઈબેસતા વર્ષે ઘરે આવેલા...

બેસતા વર્ષે ઘરે આવેલા મહેમાનોને ખવડાવો ચોકલેટ બરફી, જાણો બનાવવાની રીત

દેશભરમાં ધામધૂમથી દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. આવતીકાલે બેસતું વર્ષ છે. બેસતા વર્ષના દિવસે લોકો એકબીજાના કરે નવા વર્ષની શુભેચ્છા પાઠવવા માટે જાય છે. આ દરમિયાન ઘરે આવેલા મહેમાનોનું મીઠાઈ ખવડાવીને મોઢુ મીઠું કરાવવામાં આવે છે. ત્યારે બેસતા વર્ષના દિવસે તમારા ઘરે આવતા મહેમાનો માટે તમે ઘરે જ ચોકલેટ બરફી બનાવી શકો છો.

ચોકલેટ બરફી બનાવવી એકદમ સરળ છે. આવો જાણીએ ચોકલેટ બરફી કેવી રીતે બનાવવી.

સામગ્રી
હોલ વ્હીટ ગ્રેન બિસ્કિટ 12 (ઘઉંના બિસ્કિટ), સો ગ્રામ કાજુ, એક કપ દૂધ, ત્રણ ચમચી કોકો પાવડર, ખાંડ, ઘી

બનાવવાની રીત

  • સૌ પ્રથમ હોલ વ્હીટ ગ્રેન બિસ્કિટને લઈને તેને ગ્રાઇન્ડરમાં ભૂકો કરી લો.
  • હવે તેને હવે આ બિસ્કિટમાં કોકો પાઉડર અને ખાંડ મિક્સ કરો.
  • ત્યાર બાદ ધીમે ધીમે તેમા દૂધ નાખો અને ચમચીથી હલાવતા રહો.
  • જ્યારે તે સારી રીતે ભળી જાય ત્યારે તેને લોટની જેમ બાંધી લો.
  • હવે ચોકી પર બટર અથવા ઘી લગવી લો. જેથી મિઠાઈ નીચે ચોંટે નહીં, હવે તેને એક વેલણની મદદથી રોટલીની જેમ ચોંકીમાં ફેલાવી દો.
  • ત્યાર બાદ તેને મનપસંદ આકારમાં કાપી લો. હવે બરફીને કાજુના ટૂકડાથી સજાવી લો.
  • તો તૈયાર છે ચોકલેટ બરફી. ચોકલેટ બરફીમાં ઝીણા કાપેલા ડ્રાયફ્રુટ્સ પણ નાખી શકો છો.

Most Popular

More from Author

તે ચૂકવી દીધા.😜🤣🤪

છગન પોતાની પત્ની પીન્કી અને નવજાત બાળકનેહોસ્પિટલમાં લઈને આવ્યો.પીન્કી : બાળકે...

અમે નિયમિત 👩‍❤️‍👨કપલ્સ ક્લબમાં જઈએ છીએ 😅😝😂😜🤣🤪

પતિ-પત્ની👫 વચ્ચે જોરદાર 👊🏻ઝઘડો ચાલતો હતોત્યાં બાજુમાં થી 👱🏻‍♀️પડોસણે એક ગીત...

આજનું આ જ્ઞાન ફક્ત પુરુષો માટે. 😅😝😂😜🤣🤪

દુઃખ શું છે?સવારે સાત વાગ્યે ઊંઘ ઉડે અને ખબર પડે કેહવે...

ટીના (શરમાઈને) : મારો બોયફ્રેન્ડ બધાને કહે છે કે,…😅😝😂😜😅😝😂😜

પત્ની : સાંભળો,મારે એક નવી સાડી લેવી છે.પતિ : પણ,તારું કબાટ...

Read Now

તે ચૂકવી દીધા.😜🤣🤪

છગન પોતાની પત્ની પીન્કી અને નવજાત બાળકનેહોસ્પિટલમાં લઈને આવ્યો.પીન્કી : બાળકે પેશાબ કરી છે તેનું ડાયપર બદલી દો.છગન : અત્યારે હું વ્યસ્ત છું,બીજી વખત પાક્કું બદલી દઈશ.થોડી વાર પછી બાળકે સંડાસ કર્યું તોપીન્કીએ છગનને બાળકનું ડાયપર બદલવા કહ્યું.છગને પીન્કી તરફ જોઇને કહ્યું : મારો કહેવાનો અર્થ હતો...

મિથુન રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે વ્યવસાયમાં સફળતા મળશે, આવકમાં વધારો થશે

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકકોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્‍મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે...

અમે નિયમિત 👩‍❤️‍👨કપલ્સ ક્લબમાં જઈએ છીએ 😅😝😂😜🤣🤪

પતિ-પત્ની👫 વચ્ચે જોરદાર 👊🏻ઝઘડો ચાલતો હતોત્યાં બાજુમાં થી 👱🏻‍♀️પડોસણે એક ગીત વગાડ્યું🎵“કોઈ જબ તુમ્હારા 🫀હદય તોડ દે તડપતા હુવા તુમ્હે છોડ દે તબ તુમ મેરે પાસ આના પ્રિયે🥰 મેરા ઘર🏡 ખુલ્લા હૈ ખુલ્લા હી રહેગા 😍તુમ્હારે લીયે…”આ 👂🏻સાંભળી ને ઘર માં સન્નાટો છવાઇ ગયો પત્ની🤵🏻‍♀️ આદુવાળી ☕️ચા...