હેલ્મેટ પહેરીને વાહનના તમામ દસ્તાવેજો લઈને દીપુ ટ્રાફિક કોન્સ્ટેબલ પાસે ગયો.
કોન્સ્ટેબલે બધા કાગળો તપાસ્યા અને પછી દીપુને પૂછ્યું: “ભાઈ તારી કાર ક્યાં છે?”
દીપુ – “બધા પેપર્સ બરાબર હશે તો હું ઘરે જઈને ગાડી લઈ આવીશ.”

👨🏻🏫શિક્ષકે વિદ્યાર્થીને 🗣પૂછ્યું : બોલો, 🪰માખી અને 🐘હાથી વચ્ચે શો ફેર છે ?
એક 🧑🏻💼વિદ્યાર્થીએ જવાબ 🗣આપ્યો : સાહેબ, 🪰માખી 🐘હાથી પર બેસી શકે, પણ 🐘હાથી 🪰માખી પર બેસી શકે નહીં.
😝😜🤪😝😜🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)