Homeહેલ્થરાજ્યમાં વાદળછાયું વાતાવરણ, રવિવારે...

રાજ્યમાં વાદળછાયું વાતાવરણ, રવિવારે દાળવડાની મજા માણો

  • વરસાદ અને રજાની વધશે મજા
  • મગની દાળના દાળવડા હેલ્થ માટે રહેશે બેસ્ટ
  • ગરમાગરમ દાળવડાની સાથે ડુંગળી અને મરચા પીરસો

અમદાવાદમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે ત્યારે કંઈક ગરમાગરમ ખાવાનું મન થાય તે સ્વાભાવિક છે. ભર શિયાળાની સિઝનમાં વરસાદ શરૂ થયો છે. આ સમયે જો ઘરમાં જ તમને ચાની સાથે ગરમાગરમ દાળવડા, મરચાં અને ડુંગળી મળી જાય તો તેની મજા કંઈક અલગ જ હોય છે.

મોટાભાગના લોકો દાળવડા બહારથી લાવવાનું પસંદ કરે છે. પરંતુ આજે અમે આપને જણાવીશું કે ઘરે જ સરળતાથી કઈ રીતે ટેસ્ટી દાળવડા બનાવીને તેની મજા માણી શકાય છે. તો જાણી લો દાળવડાની આ સિમ્પલ રેસિપી.

સામગ્રી

  • 200 ગ્રામ મગની દાળ
  • 1 ચપટી હિંગ
  • 1 ચમચી આદુંની પેસ્ટ
  • 4થી5 મરચાં
  • 1 ડુંગળી લાંબી સમારેલી
  • 25 ગ્રામ લાલ મરચું
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ તળવા માટે

રીત

પહેલા મગની દાળને રાતે પલાળી દો. ત્યાર બાદ સવારે તેને મિક્સરમાં અધકચરી વાટી લો અને તેમાં થોડું મીઠું ઉમેરો. હવે આદુંની પેસ્ટ, ઝીણા સમારેલા મરચાં અને હિંગ નાખો. એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો. ત્યાર બાદ આ મિશ્રણનું ખીરું તૈયાર કરી લો. ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં એક પછી એક દાળવડા મૂકતા જાઓ. ધીમા તાપે તેને ગોલ્ડન બ્રાઉન થવા દો. હવે તેલમાંથી કાઢીને મરચાં અને ડુંગળી સાથે ગરમાગરમ દાળવડા પીરસો.

Most Popular

More from Author

તે ચૂકવી દીધા.😜🤣🤪

છગન પોતાની પત્ની પીન્કી અને નવજાત બાળકનેહોસ્પિટલમાં લઈને આવ્યો.પીન્કી : બાળકે...

અમે નિયમિત 👩‍❤️‍👨કપલ્સ ક્લબમાં જઈએ છીએ 😅😝😂😜🤣🤪

પતિ-પત્ની👫 વચ્ચે જોરદાર 👊🏻ઝઘડો ચાલતો હતોત્યાં બાજુમાં થી 👱🏻‍♀️પડોસણે એક ગીત...

આજનું આ જ્ઞાન ફક્ત પુરુષો માટે. 😅😝😂😜🤣🤪

દુઃખ શું છે?સવારે સાત વાગ્યે ઊંઘ ઉડે અને ખબર પડે કેહવે...

ટીના (શરમાઈને) : મારો બોયફ્રેન્ડ બધાને કહે છે કે,…😅😝😂😜😅😝😂😜

પત્ની : સાંભળો,મારે એક નવી સાડી લેવી છે.પતિ : પણ,તારું કબાટ...

Read Now

તે ચૂકવી દીધા.😜🤣🤪

છગન પોતાની પત્ની પીન્કી અને નવજાત બાળકનેહોસ્પિટલમાં લઈને આવ્યો.પીન્કી : બાળકે પેશાબ કરી છે તેનું ડાયપર બદલી દો.છગન : અત્યારે હું વ્યસ્ત છું,બીજી વખત પાક્કું બદલી દઈશ.થોડી વાર પછી બાળકે સંડાસ કર્યું તોપીન્કીએ છગનને બાળકનું ડાયપર બદલવા કહ્યું.છગને પીન્કી તરફ જોઇને કહ્યું : મારો કહેવાનો અર્થ હતો...

મિથુન રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે વ્યવસાયમાં સફળતા મળશે, આવકમાં વધારો થશે

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકકોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્‍મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે...

અમે નિયમિત 👩‍❤️‍👨કપલ્સ ક્લબમાં જઈએ છીએ 😅😝😂😜🤣🤪

પતિ-પત્ની👫 વચ્ચે જોરદાર 👊🏻ઝઘડો ચાલતો હતોત્યાં બાજુમાં થી 👱🏻‍♀️પડોસણે એક ગીત વગાડ્યું🎵“કોઈ જબ તુમ્હારા 🫀હદય તોડ દે તડપતા હુવા તુમ્હે છોડ દે તબ તુમ મેરે પાસ આના પ્રિયે🥰 મેરા ઘર🏡 ખુલ્લા હૈ ખુલ્લા હી રહેગા 😍તુમ્હારે લીયે…”આ 👂🏻સાંભળી ને ઘર માં સન્નાટો છવાઇ ગયો પત્ની🤵🏻‍♀️ આદુવાળી ☕️ચા...