👱🏻♀️ગર્લફ્રેન્ડ : ડાર્લિંગ મને તારી ડાયમંડ રીંગ આપને !
👱🏻બોયફ્રેન્ડ: કેમ હની ?
👱🏻♀️ગર્લફ્રેન્ડ : હું તને રોજ જોઈને યાદ કરું એટલે.
👱🏻બોયફ્રેન્ડ : તું મને ગમે તેમ યાદ કરીશ.
👱🏻♀️ગર્લફ્રેન્ડ: તે કેવી રીતે ?
👱🏻બોયફ્રેન્ડ: વિચારીને કે મેં તને આ કિંમતી વીંટી આપી નથી…!!
🤣😂😅🤪😜😝
👱🏻પતિ-👱🏻♀️પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો.
👱🏻♀️પત્ની- હવે હું 10 સુધી ગણીશ…!
તમે નહિ બોલો તો હું ઝેર ખાઈ લઈશ…!
👱🏻♀️પત્ની – 👆🏻એક
👱🏻પતિ – મૌન🤐
👱🏻♀️પત્ની – ✌🏻બે
👱🏻પતિ હજુ ચૂપ છે🤐
👱🏻♀️પત્ની – કંઈ તો બોલો પ્લીઝ…!
👱🏻♀️પત્ની રડવા લાગે છે…!
👱🏻પતિ – ગણતરી કર, ગણતરી
👱🏻♀️પત્ની – આભાર! તમે બોલ્યા, નહીં તો હું ઝેર ખાવાની હતી…!
😝😜🤪😅😂🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)