એક ભાઈ (સંબંધી સાથે ફોન પર) :
‘હલ્લો…હા આપણે મહેશનું નક્કી કર્યુ છે…’
સંબંધી : ‘અરે વાહ… સરસ…
કેવા છે સામે વાળા લોકો…?’
ભાઈ : ‘એકદમ આપણાં જેવા…’
સંબંધી : ‘લે, તો પણ કર્યું?’
🤣😂🤣🤣
ગામડાના એક છોકરા એ ફેસબુક પર સ્ટેટસ નખ્યું.
“ભાલુ માનો કે, મારી કોઈ મુમતાઝ નથી,
નહિતર દરેક ગલી મા 1-1 તાજમહાલ હોત…”
એના પર તેની પડોશીએ કોમેન્ટ કરી :
“પહેલા ઘરમા સંડાસ બનવી લે ભિખારી,
સાવરે-સવારે લોટો લાય મોટા મારા ઘર સમેથી નીકડે છે.
અને તાજમહેલ બનવશે ફેંકુ…
🤣😂🤣🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)