લગ્ન એટલે શું?
એ સમજવા એક 🧑🏻🔬વિજ્ઞાનીકે લગ્ન કર્યા…
😂😂😂😂😂😂
હવે એને એ નથી સમજાતું કે
વિજ્ઞાન એટલે શું?🤣🤣🤣

ગામમાં જેલની દિવાલ ઉંચી કરાવી..
જેલરના મિત્ર એ જેલરને પૂછયું : કેમ?🥺 કેદીઓ દિવાલ કૂદી ને ભાગી જાય છે? 🤔
જેલર : ના ભાઈ ના.. આ તો ગામવાળા અંદર આવીને જમી જાય છે.😰 😂😂😛😛
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)