કામ કરીને થાકી ગયેલી મહિલાઓ માટે યોગાસન
પહેલા તો ખુરશી પર બેસો.
પોતાના માથાને પાછળની બાજુ ટેકવો
આંખો બંધ કરો, અને ઊંડો શ્વાસ લો.
પછી બોલો
.
.
“ભાડમાં જાય બધુ કામ”
😅😝🤣😂🤪

બકો : સર મારે,
મારી પત્ની જોડે બહાર ફરવા જઉં છે…
રજા જોઇએ છે.
બોસ : રજા તો નહીં મળે . . .
બકો : થેક્યૂ સો મચ સર,
મને ખબર હતી કે મુશ્કેલીના સમયે
એક પુરુષ જ બીજા પુરુષના કામમાં આવશે.
😅😝🤣😂🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)