એક છોકરીનો ફોન ટોયલેટમાં પડી ગયો.
ટોઇલેટમાંથી જીની બહાર આવ્યો,
અને છોકરીને સોનાનો ફોન આપ્યો,
અને કહ્યું, લે તારો ફોન.
છોકરી : આ સોનાનો ફોન મારો નથી.
જીની : અરે ગાંડી રડાવશે કે શું?
આને ધોઈને જો આ તારો એ જ ફોન છે,
જે અંદર પડ્યો હતો.
😅😝😂😜🤣🤪

છોકરીનો અકસ્માત થયો હતો.
ડોક્ટર : તમારા પગ ખરાબ થઈ ગયા છે.
છોકરી : શું તે સારા નહિ થાય?
ડોક્ટર : ના, તેને કાપવા પડશે.
છોકરી : ઓહ! નો, હવે હું શું કરીશ?
ડોક્ટર : ધીરજ રાખો, ભગવાન બધું સારું કરશે.
છોકરી : અરે મને તેની ચિંતા નથી.
હકીકતમાં મેં ગઈકાલે જ નવા સેન્ડલ ખરીદ્યા છે,
અને તે દુકાન પર લખેલું હતું,
“વેચાયેલો માલ પાછો નહીં લેવાય.”
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)