Homeધાર્મિકપરિવારમાં પ્રેમ અને ઉત્સાહનું...

પરિવારમાં પ્રેમ અને ઉત્સાહનું વાતાવરણ રહેશે, આર્થિક પ્રગતિ થશે, વાંચો આજનું રાશિફળ

મેષ (અ.લ.ઈ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નવા રોકાણ માટે સારો સમય છે. માતા-પિતાના સુખમાં વૃદ્ધિ થશે. સફળતાના સારા અવસરો મળશે. સુખને વહેંચવાનો અવસર મળશે.

વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પિતાના સહકારથી કામમાં વૃદ્ધિ થશે.

ધંધામાં આર્થિક લાભની સંભાવના પ્રબળ જણાશે. ભાઈ-બહેનો વચ્ચે પ્રેમ વધશે. પરિવાર સાથે આનંદનો સમય પસાર થશે.

મિથુન (ક.છ.ઘ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સારા કાર્યોમાં પરિવારનો સહયોગ મળશે. સબંધીઓ સાથે સંબંધો મધુર બનશે. પ્રભાવશાળી લોકોના સંગથી કામ સુધરશે. મિત્રોના સહકારથી અધૂરાં કાર્યો પૂરાં થશે.

કર્ક (ડ.હ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સારા સમાચારથી મન પ્રસન્ન બનશે. કોઈ દૂરના સંબંધીથી સહયોગ મળશે. સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે. વ્યવસાયમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે.

સિંહ (મ.ટ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વિદ્યા-જ્ઞાન પ્રાપ્તિ માટે સારો સમય છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. પરિવાર સાથે સારો સમય વિતાવશો. માનસિક ચિંતા અને તનાવની સંભાવના.

કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મહત્વની પરીક્ષાઓમાં સફળતા મેળવશો. કામમાં ધ્યાન આપશો તો પરિણામ સારું મળશે. માનસિક થાક અનુભવશો. ધંધાકીય કામમાં મહેનત વધશે.

તુલા (ર.ત.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું. લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું. કરેલી મહેનત સારું ફળ આપશે. સમાજમાં માન-સન્માન મળશે.

વૃશ્ચિક (ન.ય.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નાના-મોટા કામમાં સારો લાભ થશે. વ્યવસાયમાં નવા કામ કરવાની તક મળશે. હરવા-ફરવાના યોગ બને છે. પરિવારમાં સામાન્ય અશાંતિ અનુભવશો.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સારા માણસો સાથે કામ કરવાની તક મળશે. સમયનો સદઉપયોગ કરી શકશો. મનગમતા કામમાં આપની રુચિ વધશે. શત્રુપક્ષથી સામાન્ય સાવધાની રાખવી.

મકર (ખ.જ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સાથી કર્મચારીને સાથે રાખી કામકાજ કરશો. પતિ-પત્નીના વિચારોમાં સામાન્ય મતભેદ જણાશે. ખર્ચની બાબતમાં સંભાળીને કામ કરવું. અવરોધ રહેવા છતાં સારી સફળતા મળશે.

કુંભ (ગ.સ.શ.ષ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આપના કામકાજની કદર થશે. આત્મવિશ્વાસથી કરેલા કામમાં સફળતા મળશે. મિત્રો અને સહકર્મચારીથી લાભ થશે. દામ્પત્ય જીવન સુખમય રહેશે.

મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મનગમતા કાર્યો કરવાથી મન પ્રસન્ન રહેશે. નોકરી-વ્યવસાયમાં સાચવીને કામ કરવું. મગજ ઉપર કામનો બોજો વધશે. અકારણ ક્રોધ ઉપર કાબૂ રાખવો.

Most Popular

More from Author

તે ચૂકવી દીધા.😜🤣🤪

છગન પોતાની પત્ની પીન્કી અને નવજાત બાળકનેહોસ્પિટલમાં લઈને આવ્યો.પીન્કી : બાળકે...

અમે નિયમિત 👩‍❤️‍👨કપલ્સ ક્લબમાં જઈએ છીએ 😅😝😂😜🤣🤪

પતિ-પત્ની👫 વચ્ચે જોરદાર 👊🏻ઝઘડો ચાલતો હતોત્યાં બાજુમાં થી 👱🏻‍♀️પડોસણે એક ગીત...

આજનું આ જ્ઞાન ફક્ત પુરુષો માટે. 😅😝😂😜🤣🤪

દુઃખ શું છે?સવારે સાત વાગ્યે ઊંઘ ઉડે અને ખબર પડે કેહવે...

ટીના (શરમાઈને) : મારો બોયફ્રેન્ડ બધાને કહે છે કે,…😅😝😂😜😅😝😂😜

પત્ની : સાંભળો,મારે એક નવી સાડી લેવી છે.પતિ : પણ,તારું કબાટ...

Read Now

તે ચૂકવી દીધા.😜🤣🤪

છગન પોતાની પત્ની પીન્કી અને નવજાત બાળકનેહોસ્પિટલમાં લઈને આવ્યો.પીન્કી : બાળકે પેશાબ કરી છે તેનું ડાયપર બદલી દો.છગન : અત્યારે હું વ્યસ્ત છું,બીજી વખત પાક્કું બદલી દઈશ.થોડી વાર પછી બાળકે સંડાસ કર્યું તોપીન્કીએ છગનને બાળકનું ડાયપર બદલવા કહ્યું.છગને પીન્કી તરફ જોઇને કહ્યું : મારો કહેવાનો અર્થ હતો...

મિથુન રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે વ્યવસાયમાં સફળતા મળશે, આવકમાં વધારો થશે

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકકોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્‍મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે...

અમે નિયમિત 👩‍❤️‍👨કપલ્સ ક્લબમાં જઈએ છીએ 😅😝😂😜🤣🤪

પતિ-પત્ની👫 વચ્ચે જોરદાર 👊🏻ઝઘડો ચાલતો હતોત્યાં બાજુમાં થી 👱🏻‍♀️પડોસણે એક ગીત વગાડ્યું🎵“કોઈ જબ તુમ્હારા 🫀હદય તોડ દે તડપતા હુવા તુમ્હે છોડ દે તબ તુમ મેરે પાસ આના પ્રિયે🥰 મેરા ઘર🏡 ખુલ્લા હૈ ખુલ્લા હી રહેગા 😍તુમ્હારે લીયે…”આ 👂🏻સાંભળી ને ઘર માં સન્નાટો છવાઇ ગયો પત્ની🤵🏻‍♀️ આદુવાળી ☕️ચા...