Homeહેલ્થવર્ષો જૂની આ 1...

વર્ષો જૂની આ 1 વસ્તુથી એક-એક વાળ થઇ જશે સિલ્કી, જાણો અને જલદી એપ્લાય કરો

ખરાબ લાઇફ સ્ટાઇલ, પોષક તત્વોની ઉણપ અને ભાગદોડ ભરી જીંદગીમાં અનેક લોકોને વાળની તકલીફ થતી હોય છે. દિવસેને દિવસે વાળની સમસ્યાઓ લોકોમાં વધતી જાય છે. આ માટે પોતાના માટે સમય કાઢીને હેરની કેર સમયે કરવી ખૂબ જરૂરી છે. આ દિવસોમાં સામાન્ય રીતે પુરુષો અને મહિલાઓને વાળમાં ખોડો, બે મોંઢાવાળા વાળ, ડેમેજ હેર સહિત અનેક સમસ્યાઓ થતી હોય છે.

એવામાં વાળને મજબૂત અને મુલાયમ બનાવવા માટે નેચરલી ટ્રિટમેન્ટ આપવી ખૂબ જરૂરી છે. તો આજે અમે વાત કરી રહ્યા છે જૂનામાં જૂના એક નુસખા વિશે, જે છે કાળી માટી. કાળી માટી વાળને અંદરથી કન્ડિશનર કરવાનું કામ કરે છે. આ સાથે ડેમેજ વાળને સિલ્કી કરવાનું કામ કરે છે. તો જાણો કેવી રીતે કાળી માટી વાળમાં એપ્લાય કરશો.

કાળી માટીના ગુણો
કાળી માટીમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયલ, આયરન, કેલ્શિયમ, કેલ્સાઇટ અને ડોલોમાઇટ જેવા અનેક પ્રકારના પોષક તત્વો હોય છે જે તમારા ડેમેજ વાળને અંદરથી સિલ્કી કરવાનું કામ કરે છે. કાળી માટી તમારા વાળને લાંબા અને સિલ્કી બનાવવાનું કામ કરે છે.

વાળમાં આ રીતે કાળી માટીનો ઉપયોગ કરો

શાઇની વાળ માટે
તમારા વાળ બહુ ફ્રિઝી અને ડેમેજ થઇ ગયા છે તો કાળી માટીનો ઉપયોગ આ રીતે કરો. સૌથી પહેલાં કાળી માટી લો અને બે કલાક માટે પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ આ પાણીથી હેર વોશ કરો અને 10 મિનિટ માટે એમ જ રહેવા દો. ત્યારબાદ નોર્મલ પાણીથી હેર વોશ કરી લો. આ પાણીથી તમે રેગ્યુલર હેર વોશ કરશો તો વાળ મસ્ત સિલ્કી થઇ જશે.

વાળમાં થતો ખોડો દૂર થાય
કાળી માટીનો ઉપયોગ તમે વાળમાં થતા ખોડાને દૂર કરવા માટે કરી શકો છો. તમારા વાળમાં ખોડો વધારે થાય છે તો તમે એક બાઉલ લો. ત્યારબાદ એમાં લીંબુનો રસ, ચાર ચમચી કાળી માટી અને એક ચમચી દહીં નાખીને મિક્સ કરી લો. ત્યારબાદ વાળ અને સ્કેલ્પ પર લગાવો. શાવર કેપ પહેરી લો અને 30 મિનિટ માટે રહેવા દો. પછી માઇલ્ડ શેમ્પુથી હેર વોશ કરી લો.

હેર ફોલ કંટ્રોલ કરવા માટે
તમારા વાળ વધારે ખરી રહ્યા છે તો તમે બે ચમચી કાળી માટી, એક ચમચી દહીં અને અડધી ચમચી કાળા મરીનો પાવડર લો. ત્યારબાદ આ બધી વસ્તુને પ્રોપર રીતે મિક્સ કરી લો. પછી વાળમાં એપ્લાય કરો અને અડધો કલાક માટે રહેવા દો. હવે પાણીથી હેર વોશ કરી લો.

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)

Most Popular

More from Author

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા. 😅😝😂😜🤣🤪

પત્ની ગુસ્સામાં પતિને કહે છે, પત્ની : તમે ઘરમાં આ ચોર નોકર...

મારા 👨🏼પતિને ભેટ આપવા માટે કંઈક વસ્તુ જોઈએ છે 😅😝😂😜🤣🤪

છગન : હું જન્મ્યો મુંબઈમાં પણ ભણ્યો અમદાવાદમાં. 😎મગન : તો...

કાતિલ તો તારી નજર છે…!! 😅😝😂😜🤣🤪

🙋🏻‍♀️પત્ની:- તમારી માટે 🍲દૂધીનું શાક બનાવ્યું છે,શેની સાથે ખાશો? 🤦🏻પતિ:- મજબુરી સાથે!!...

પછી એનાથી ખિસ્સું જ બગડે ને!😅😝😂😜🤣🤪

છગનલાલ : રમેશ,તો તું દાકતર પાસે કાલે ગયો હતો?રમેશ : હા,...

Read Now

મારાથી શરૂઆતથી જ ટાઇપ કરવામાં ભૂલો થતી. 😅😝😂😜🤣🤪

બાળકે શાળાનું એડમિશન ફોર્મ ભરતી વખતેપૂછ્યું… પાપા Mother Tongue માં શું લખવું? પપ્પા : લખી દે દીકરા,બહુ લાંબી અને લીમીટ બહારની હોય.😅😝😂😜🤣🤪 મારાથી શરૂઆતથી જટાઇપ કરવામાં ભૂલો થતી.પણ આજે મારાથીસૌથી મોટી ભૂલ થઈ ગઈ.પત્નીને મેસેજમાં પ્રિયતમાની જગ્યાએપ્રેતાત્મા લખીને મોકલી દીધું.સવારથી ભૂખ્યો છું…ચા પીવા પણ નથી મળી…😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ...

મોસાળ પક્ષે લાભ, દામ્પત્ય જીવનમાં શાંતિ…, આજનો દિવસ આ રાશિના જાતકો માટે નીવડશે લાભદાયી

આજનું પંચાંગ 04 03 2024 સોમવારમાસ મહાપક્ષ સુદતિથિ બીજનક્ષત્ર શતતારાયોગ પરિઘ સવારે 10:37 પછી શિવકરણ બાલવ સવારે 10:56 કૌલવરાશિ કુંભ (ગ.સ.શ.ષ.) મેષ (અ.લ.ઈ) આ રાશિના જાતકોને કામકાજમાં પરિસ્થિતિ સુધરતી જણાશે તેમજ નોકરી-ધંધામાં સારી તકો મળશે અને કોઈપણ જાતના વ્યસનોથી દૂર રહેવું તેમજ સંતાનો બાબતે સામાન્ય ચિંતા રહેશે વૃષભ-(બ.વ.ઉ) મકાન-વાહનને લગતા સુખમાં વધારો થશે...

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા. 😅😝😂😜🤣🤪

પત્ની ગુસ્સામાં પતિને કહે છે, પત્ની : તમે ઘરમાં આ ચોર નોકર કેમ રાખ્યો છે? પતિ : કેમ, શું થયું? પત્ની : તમે પરમ દિવસે હોટલમાંથી જે ચાંદીની પ્લેટ લાવ્યા હતા,તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪 પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી કરે છે,પાછળથી ખુબ પસ્તાય...