Homeધાર્મિકઆ તારીખે છે વર્ષ...

આ તારીખે છે વર્ષ 2024 ની પહેલી અમાસ, પિતૃ દોષ દુર કરવા અમાસ પર કરો આ ઉપાય

જો તમારે પણ પિતૃદોષના કારણે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો આ દોષને દૂર કરવાનો શુભ દિવસ નજીક આવી ગયો છે. પોષ મહિનો પિતૃઓને સમર્પિત મહિનો છે. આ મહિનામાં વર્ષ 2024 ની પહેલી અમાસ પણ આવશે જે દિવસે પિતૃઓને પ્રસન્ન કરી શકાય છે. વર્ષની પહેલી અમાસના દિવસે કેટલાક ઉપાય કરી લેવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે.

પોષ મહિનાની અમાસની તિથિ 10 જાન્યુઆરીએ રાત્રે 8.10 મિનિટથી શરૂ થશે અને તેનું સમાપન 11 જાન્યુઆરી સાંજે 5 કલાક પછી થશે.

તેથી પોષ મહિનાની અમાસ 11 જાન્યુઆરી 2024 અને ગુરુવારે ગણાશે.

અમાસના દિવસે કરો આ ઉપાય

આ દિવસે પૂર્વજોના નામથી તર્પણ, પિંડદાન, પવિત્ર નદીમાં સ્નાન, દાન કરવું શુભ ગણાય છે. આમ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે અને તમને પિતૃદોષથી મુક્તિ મળે છે.

અમાસની પૂજા વિધિ

અમાસના દિવસે સવારે વહેલા જાગી જવું અને સૌથી પહેલા સ્નાન કરી સૂર્ય પૂજા કરવી. તેના માટે તાંબાના લોટામાં પાણી ભરી તેમાં લાલ રંગના ફૂલ અને કાળા તલ ઉમેરી સૂર્યને જળ ચઢાવો. સૂર્યને અર્ધ્ય દેતી વખતે પિતૃઓનું નામ મનમાં લેવું.

ત્યાર પછી આ દિવસે પીપળાના ઝાડની પૂજા કરવી અને તેમાં જળ અર્પણ કરવું આમ કરવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે. હિન્દુ ધર્મમાં પીપળાના ઝાડમાં પિતૃઓનો વાસ હોવાનું કહેવાયું છે.

અમાસના દિવસે ઈચ્છા અનુસાર અને શક્તિ અનુસાર જરૂરિયાત મંદને ચોખા કે દૂધ જેવી વસ્તુઓ દાનમાં આપી શકો છો. આ સિવાય ભૂખ્યાને ભોજન કરાવવાથી પણ પૂર્વજોની કૃપાદ્રષ્ટિ તમારા પર રહેશે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Most Popular

More from Author

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા. 😅😝😂😜🤣🤪

પત્ની ગુસ્સામાં પતિને કહે છે, પત્ની : તમે ઘરમાં આ ચોર નોકર...

મારા 👨🏼પતિને ભેટ આપવા માટે કંઈક વસ્તુ જોઈએ છે 😅😝😂😜🤣🤪

છગન : હું જન્મ્યો મુંબઈમાં પણ ભણ્યો અમદાવાદમાં. 😎મગન : તો...

કાતિલ તો તારી નજર છે…!! 😅😝😂😜🤣🤪

🙋🏻‍♀️પત્ની:- તમારી માટે 🍲દૂધીનું શાક બનાવ્યું છે,શેની સાથે ખાશો? 🤦🏻પતિ:- મજબુરી સાથે!!...

પછી એનાથી ખિસ્સું જ બગડે ને!😅😝😂😜🤣🤪

છગનલાલ : રમેશ,તો તું દાકતર પાસે કાલે ગયો હતો?રમેશ : હા,...

Read Now

મારાથી શરૂઆતથી જ ટાઇપ કરવામાં ભૂલો થતી. 😅😝😂😜🤣🤪

બાળકે શાળાનું એડમિશન ફોર્મ ભરતી વખતેપૂછ્યું… પાપા Mother Tongue માં શું લખવું? પપ્પા : લખી દે દીકરા,બહુ લાંબી અને લીમીટ બહારની હોય.😅😝😂😜🤣🤪 મારાથી શરૂઆતથી જટાઇપ કરવામાં ભૂલો થતી.પણ આજે મારાથીસૌથી મોટી ભૂલ થઈ ગઈ.પત્નીને મેસેજમાં પ્રિયતમાની જગ્યાએપ્રેતાત્મા લખીને મોકલી દીધું.સવારથી ભૂખ્યો છું…ચા પીવા પણ નથી મળી…😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ...

મોસાળ પક્ષે લાભ, દામ્પત્ય જીવનમાં શાંતિ…, આજનો દિવસ આ રાશિના જાતકો માટે નીવડશે લાભદાયી

આજનું પંચાંગ 04 03 2024 સોમવારમાસ મહાપક્ષ સુદતિથિ બીજનક્ષત્ર શતતારાયોગ પરિઘ સવારે 10:37 પછી શિવકરણ બાલવ સવારે 10:56 કૌલવરાશિ કુંભ (ગ.સ.શ.ષ.) મેષ (અ.લ.ઈ) આ રાશિના જાતકોને કામકાજમાં પરિસ્થિતિ સુધરતી જણાશે તેમજ નોકરી-ધંધામાં સારી તકો મળશે અને કોઈપણ જાતના વ્યસનોથી દૂર રહેવું તેમજ સંતાનો બાબતે સામાન્ય ચિંતા રહેશે વૃષભ-(બ.વ.ઉ) મકાન-વાહનને લગતા સુખમાં વધારો થશે...

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા. 😅😝😂😜🤣🤪

પત્ની ગુસ્સામાં પતિને કહે છે, પત્ની : તમે ઘરમાં આ ચોર નોકર કેમ રાખ્યો છે? પતિ : કેમ, શું થયું? પત્ની : તમે પરમ દિવસે હોટલમાંથી જે ચાંદીની પ્લેટ લાવ્યા હતા,તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪 પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી કરે છે,પાછળથી ખુબ પસ્તાય...