Homeધાર્મિકઆ 2 રાશિઓના જાતકોને...

આ 2 રાશિઓના જાતકોને શરૂ કરી દેજો ઉપાય, નહીંતર રાહુ અને કેતુ લાવશે જીવનમાં આતંક

ચમોલી, ઉત્તરાખંડ: જ્યોતિષશાસ્ત્રમાં રાહુ અને કેતુને ખૂબ જ મહત્વપૂર્ણ અને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. આ બંને ગ્રહો હંમેશાં ધીમી ગતિમાં આગળ વધે છે અને લગભગ દોઢ વર્ષના સમયગાળા બાદ તેમની રાશિઓ બદલે છે. રાહુ-કેતુની અશુભ અસરોને કારણે જીવનમાં મૂંઝવણ, છેતરપિંડી, બદનામી થવાની શક્યતા રહે છે. ઓક્ટોબર 2023માં, રાહુએ મેષ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કર્યો હતો અને કેતુએ તુલા રાશિ છોડીને કન્યા રાશિમાં પ્રવેશ કર્યો.

તેથી વર્ષ 2024માં રાહુ અને કેતુની સ્થિતિ બદલશે નહીં.

ગુરુ ચાડાંલ યોગનો થશે અંત, રાહુ અને કેતુનો વધશે પ્રભાવ

ચમોલીના જ્યોતિષ આચાર્ય પ્રદીપ લાખેરા જણાવે છે કે, રાહુ મેષ રાશિમાંથી મીન રાશિમાં જાય છે, જેથી ગુરુ ચંડાલ યોગનો અંત થશે. આની અસર 2 રાશિના જાતકો ઉપર થશે. આ રાશિ કન્યા અને મીન છે. આ અસરોથી બચવા માટે જ્યોતિષ આચાર્ય પ્રદીપ લાખેરાએ ઉપાય પણ જણાવ્યા છે.

રાહુ અને કેતુના કારણે મીન રાશિના જાતકો ઉપર થનારી અસર

આચાર્ય પંડિત પ્રદીપ લાખેરા સમજાવે છે કે, મીન રાશિના જાતકોને નવા વર્ષમાં સાવધાની રાખવાની જરૂર છે. આ રાશિના જાતકોને સ્વાસ્થ્ય અને લગ્ન જીવનને લગતી સમસ્યાઓ આવી શકે છે. આ રાશિના જાતકોને કોઈ દીર્ઘકાલીન રોગ ઉદભવી શકે છે. તમારા વ્યક્તિત્વમાં વાદ-વિવાદ અને આળસનું વલણ વધશે. મિત્રો અને પ્રિયજનો સાથે મનભેદ અને મતભેદ વધી શકે છે. સાંધાને લગતી, નસને લગતી અને પેટને લગતી સમસ્યાઓ વધી શકે છે. આ ઉપરાંત, સંતાનના શિક્ષણ અંગે ચિંતા વધી શકે છે. આ રાશિના જાતકો માટે કેતુની દ્રષ્ટિ ફાયદાકારક રહેશે, જેથી લાભ થશે, પરંતુ મનમાં અશાંતિની ભાવના રહેશે.

રાહુ અને કેતુના કારણે કન્યા રાશિના જાતકો ઉપર થનારી અસર

જ્યોતિષાચાર્ય જણાવે છે કે, કન્યા રાશિના લોકો કેતુનો પ્રભાવ મૂંઝવણભર્યો રહેશે. કેતુનો પ્રભાવ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ પડકારજનક રહેશે. લગ્ન અને વ્યક્તિગત જીવનમાં સમસ્યાઓ ઉભી થશે. જીવનસાથી સાથે ખટાશ ઉભી થશે. બિઝનેસમાં ઉતાર-ચઢાવ આવશે. ધન અને પૈતૃક સંપત્તિને લઈને વિવાદ થઈ શકે છે. જીવનમાં ઉદાસીનતા ઉત્પન્ન થશે તેમજ ભાઈ-બહેન સાથેના સંબંધો બગડશે.

રાહુને શુભ બનાવવાના ઉપાય

પંડિતજી જણાવે છે કે ,રાહુને શુભ બનાવવાની ઘણી રીતો છે, તે માટે આપની માતાને ખુશ રાખો, દારૂથી દૂર રહો, કાળા કૂતરાને ભોજન આપો, વહેતા પાણીમાં કાચું નાળિયેર વિસર્જિત કરો , જ્યાં જમવાનું તૈયાર થાય ત્યાં બેસો અને ત્યાં બેસીને જમો, વિચારપૂર્વક કામ કરો, જીદ ન કરો, કેસરનું તિલક લગાવો, હંમેશાં ચાંદીનો એક ટુકડો તમારી પાસે રાખો અને કોઈને છેતરશો નહીં. તાંબુ, તલ, કાચ, વાદળી કપડાં, તેલ, ફૂલ, ધાબળા, નારિયેળનું દાન કરો .

કેતુને શાંત કરવાના ઉપાય

જ્યોતિષાચાર્યે કેતુને શાંત કરવાના ઉપાયો સમજાવ્યા છે. કેતુને શુભ બનાવવા માટે શરીર પર સોનું પહેરવું જોઈએ, કૂતરાનું પાલનપોષણ કરવું, રખડતા કૂતરાઓને રોટલી આપવી, ગણેશજીની પૂજા કરવી, આચરણ યોગ્ય રાખવું, કેસરનું તિલક લગાવવું, બ્રાહ્મણોને સમયાંતરે દાન કરવું, બાળકો પ્રત્યે સજાગ રહેવું. આ ઉપરાંત લોખંડના વાસણ, કપડાં, ફૂલ, નારિયેળ, ખાંડનું દાન કરો, માછલીઓને લોટની ગોળીઓ આપો અને કીડીઓનું લોટથી કીડિયારું પૂરો.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Most Popular

More from Author

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા. 😅😝😂😜🤣🤪

પત્ની ગુસ્સામાં પતિને કહે છે, પત્ની : તમે ઘરમાં આ ચોર નોકર...

મારા 👨🏼પતિને ભેટ આપવા માટે કંઈક વસ્તુ જોઈએ છે 😅😝😂😜🤣🤪

છગન : હું જન્મ્યો મુંબઈમાં પણ ભણ્યો અમદાવાદમાં. 😎મગન : તો...

કાતિલ તો તારી નજર છે…!! 😅😝😂😜🤣🤪

🙋🏻‍♀️પત્ની:- તમારી માટે 🍲દૂધીનું શાક બનાવ્યું છે,શેની સાથે ખાશો? 🤦🏻પતિ:- મજબુરી સાથે!!...

પછી એનાથી ખિસ્સું જ બગડે ને!😅😝😂😜🤣🤪

છગનલાલ : રમેશ,તો તું દાકતર પાસે કાલે ગયો હતો?રમેશ : હા,...

Read Now

મારાથી શરૂઆતથી જ ટાઇપ કરવામાં ભૂલો થતી. 😅😝😂😜🤣🤪

બાળકે શાળાનું એડમિશન ફોર્મ ભરતી વખતેપૂછ્યું… પાપા Mother Tongue માં શું લખવું? પપ્પા : લખી દે દીકરા,બહુ લાંબી અને લીમીટ બહારની હોય.😅😝😂😜🤣🤪 મારાથી શરૂઆતથી જટાઇપ કરવામાં ભૂલો થતી.પણ આજે મારાથીસૌથી મોટી ભૂલ થઈ ગઈ.પત્નીને મેસેજમાં પ્રિયતમાની જગ્યાએપ્રેતાત્મા લખીને મોકલી દીધું.સવારથી ભૂખ્યો છું…ચા પીવા પણ નથી મળી…😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ...

મોસાળ પક્ષે લાભ, દામ્પત્ય જીવનમાં શાંતિ…, આજનો દિવસ આ રાશિના જાતકો માટે નીવડશે લાભદાયી

આજનું પંચાંગ 04 03 2024 સોમવારમાસ મહાપક્ષ સુદતિથિ બીજનક્ષત્ર શતતારાયોગ પરિઘ સવારે 10:37 પછી શિવકરણ બાલવ સવારે 10:56 કૌલવરાશિ કુંભ (ગ.સ.શ.ષ.) મેષ (અ.લ.ઈ) આ રાશિના જાતકોને કામકાજમાં પરિસ્થિતિ સુધરતી જણાશે તેમજ નોકરી-ધંધામાં સારી તકો મળશે અને કોઈપણ જાતના વ્યસનોથી દૂર રહેવું તેમજ સંતાનો બાબતે સામાન્ય ચિંતા રહેશે વૃષભ-(બ.વ.ઉ) મકાન-વાહનને લગતા સુખમાં વધારો થશે...

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા. 😅😝😂😜🤣🤪

પત્ની ગુસ્સામાં પતિને કહે છે, પત્ની : તમે ઘરમાં આ ચોર નોકર કેમ રાખ્યો છે? પતિ : કેમ, શું થયું? પત્ની : તમે પરમ દિવસે હોટલમાંથી જે ચાંદીની પ્લેટ લાવ્યા હતા,તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪 પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી કરે છે,પાછળથી ખુબ પસ્તાય...