Homeહેલ્થકાચા દૂધમાં આ વસ્તુઓ...

કાચા દૂધમાં આ વસ્તુઓ મિક્સ કરીને લગાવવાથી ઘટશે ચહેરાના ડાઘ-ધબ્બા, કરો ટ્રાય

  • કાચા દૂધની સાથે કેળાનો ફેસપેક બનાવીને કરો ટ્રાય
  • દૂધ સાથે ટામેટાનો ફેસપેક ચહેરાના ડાઘને કરશે ઓછા
  • દૂધનો ઉપયોગ ક્લીન્ઝરના રૂપમાં કરવાથી થશે ફાયદો

રાતના સમયે દૂધ પીવું એક સામાન્ય વાત છે અને તેના અનેક ફાયદા પણ છે. દૂધમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન અને અન્ય પોષક તત્વો હોય છે જે શરીર માટે આવશ્યક છે. દૂધ હાડકાંને મજબૂત કરે છે અને માંસપેશીઓને વિકસિત કરે છે.

આ સાથે તેનાથી શરીરને ખાસ ઉર્જા મળી રહે છે. કાચા દૂધમાં પોષક તત્વો સિવાય લેક્ટિક એસિડ પણ હોય છે. તે નેચરલ એક્સફોલિએટર છે જે ડેડ સ્કીન સેલ્સને હટાવવામાં મદદ કરે છે. તેનાથી સ્કીનનો રંગ સુધરે છે અને ચહેરા પર નિખાર આવે છે.

કાચા દૂધ અને કેળાનો ફેસપેક

કાચા દૂધ અને કેળાનો ફેસપેક ચહેરાને સુંદર અને ટાઈટ બનાવવામાં મદદ કરે છે. આ માટે 2-4 મોટા ચમચા દૂધમાં અડધું કેળું મેશ કરો અને સારી રીતે હલાવી લો. આ મિશ્રણને સ્કીન પર માસ્કની જેમ લગાવો અને 15 મિનિટ સૂકાવવા દો. આ પછી સાદા પાણીથી ફેસ વોશ કરી લો.

કાચા દૂધ અને ટામેટાનો ફેસપેક

કાચા દૂધ અને ટામેટાના ફેસપેકને ચહેરાના નિખાર માટે મદદ કરી શકાય છે. તે ડાઘ-ધબ્બાને દૂર કરશે. આ માટે 2-4 મોટા ચમચા કાચું દૂધ લો અને તેમાં 1 ટામેટાનો પલ્પ મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા પર માસ્કની જેમ લગાવો અને 15 મિનિટ રહેવા દો. આ પછી ચોખ્ખા અને સાદા પાણીથી ફેસ વોશ કરો. 2-3 વાર આ ઉપાય કરવાથી તરત જ રીઝલ્ટ મળશે.

કાચા દૂધને ક્લીન્ઝરના રૂપમાં યૂઝ કરો

કાચા દૂધનો ઉપયોગ ક્લીન્ઝરના રૂપમાં કરી શકાય છે. તે સ્કીનને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેમાં પ્રોટીન, વિટામિન, મિનરલ્સ જેવા સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ અને આયર્નનું પ્રમાણ વધારે હોય છે જે સ્કીન માટે જરૂરી પોષક તત્વોમાંથી એક છે.

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)

Most Popular

More from Author

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા. 😅😝😂😜🤣🤪

પત્ની ગુસ્સામાં પતિને કહે છે, પત્ની : તમે ઘરમાં આ ચોર નોકર...

મારા 👨🏼પતિને ભેટ આપવા માટે કંઈક વસ્તુ જોઈએ છે 😅😝😂😜🤣🤪

છગન : હું જન્મ્યો મુંબઈમાં પણ ભણ્યો અમદાવાદમાં. 😎મગન : તો...

કાતિલ તો તારી નજર છે…!! 😅😝😂😜🤣🤪

🙋🏻‍♀️પત્ની:- તમારી માટે 🍲દૂધીનું શાક બનાવ્યું છે,શેની સાથે ખાશો? 🤦🏻પતિ:- મજબુરી સાથે!!...

પછી એનાથી ખિસ્સું જ બગડે ને!😅😝😂😜🤣🤪

છગનલાલ : રમેશ,તો તું દાકતર પાસે કાલે ગયો હતો?રમેશ : હા,...

Read Now

કર્ક રાશિના જાતકોને એટકેલા કામ થશે, સિંહ રાશના જાતકોની સમસ્યા વધશે

મેષ આજનો દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. ખરાબ સ્વાસ્થ્ય મુશ્કેલીનું કારણ બની શકે છે. તમને પરિવારમાં કોઈ પ્રિય વ્યક્તિ વિશે દુઃખદ સમાચાર પ્રાપ્ત થશે. ધીરજ જાળવી રાખો. વેપારમાં ઘટાડો થવાની સંભાવના છે. કોઈને મોટી રકમ ઉધાર ન આપો. પરિવાર સાથે પ્રવાસ પર જઈ શકો છો. વૃષભ આજનો દિવસ સારો રહેશે. છેલ્લા...

મારાથી શરૂઆતથી જ ટાઇપ કરવામાં ભૂલો થતી. 😅😝😂😜🤣🤪

બાળકે શાળાનું એડમિશન ફોર્મ ભરતી વખતેપૂછ્યું… પાપા Mother Tongue માં શું લખવું? પપ્પા : લખી દે દીકરા,બહુ લાંબી અને લીમીટ બહારની હોય.😅😝😂😜🤣🤪 મારાથી શરૂઆતથી જટાઇપ કરવામાં ભૂલો થતી.પણ આજે મારાથીસૌથી મોટી ભૂલ થઈ ગઈ.પત્નીને મેસેજમાં પ્રિયતમાની જગ્યાએપ્રેતાત્મા લખીને મોકલી દીધું.સવારથી ભૂખ્યો છું…ચા પીવા પણ નથી મળી…😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ...

મોસાળ પક્ષે લાભ, દામ્પત્ય જીવનમાં શાંતિ…, આજનો દિવસ આ રાશિના જાતકો માટે નીવડશે લાભદાયી

આજનું પંચાંગ 04 03 2024 સોમવારમાસ મહાપક્ષ સુદતિથિ બીજનક્ષત્ર શતતારાયોગ પરિઘ સવારે 10:37 પછી શિવકરણ બાલવ સવારે 10:56 કૌલવરાશિ કુંભ (ગ.સ.શ.ષ.) મેષ (અ.લ.ઈ) આ રાશિના જાતકોને કામકાજમાં પરિસ્થિતિ સુધરતી જણાશે તેમજ નોકરી-ધંધામાં સારી તકો મળશે અને કોઈપણ જાતના વ્યસનોથી દૂર રહેવું તેમજ સંતાનો બાબતે સામાન્ય ચિંતા રહેશે વૃષભ-(બ.વ.ઉ) મકાન-વાહનને લગતા સુખમાં વધારો થશે...