Homeહેલ્થદરરોજ કાચું લસણ ખાવાનું...

દરરોજ કાચું લસણ ખાવાનું ટાળો, તે માત્ર શરીર માટે ફાયદાકારક નથી, તે ઘણું નુકસાન પણ કરી શકે છે.

લસણને સ્વાસ્થ્ય માટે ખૂબ જ વધારે ફાયદાકારક માનવામાં આવે છે. શિયાળામાં લસણ કોઈ સુપરફૂડથી કમ નથી. કાચા લસણમાં એન્ટીઓક્સીડેન્ટ પ્રોપર્ટીઝ મળી આવે છે જે વધારે ખાવાથી લિવર ડેમેજ થઈ શકે છે.

કાચુ લસણ ખાવાથી થઈ શકે છે આ મુશ્કેલીઓ

  • વધારે પ્રમાણમાં કાચા લસણનું સેવન કરવાથી વધારે પ્રમાણમાં કેમિકલ રિલીઝ થવા લાગે છે.
  • જેનાથી તમારા મોંઢામાંથી તીવ્ર દુર્ગંધ આવી શકે છે.
  • એક્સપર્ટ્સ અનુસાર વધારે કાચુ લસણ ખાવાથી એસિડ રિફ્લક્સ અને ગેસ થાય છે જેનાથી હાર્ટબર્ન, પેટમાં દુખાવો અને ઉલ્ટીની સમસ્યા થઈ શકે છે.
  • વધારે કાચુ લસણ ખાવાથી ગેસ અને એસિડિટી થાય છે. કમજોર પાચન ક્રિયા વાળા લોકો જો આ વધારે ખાય છે તો ડાયેરિયા પણ થઈ શકે છે.
  • વધારે કાચુ લસણ ખાવાથી બ્લડ પ્રેશર લો થઈ શકે છે. જે લોકો બ્લડ પ્રેશરની દવા ખાય છે તેમને મર્યાદીત પ્રમાણમાં તેનું સેવન કરવું જોઈએ.
  • કાચ્ચા લસણમાં અમુક એવા એન્ઝાઈમ મળી આવે છે. જેને ખાવાથી સ્કિનમાં બળતરા થઈ શકે છે. સેન્સિટિવ સ્કિન વાળા લોકોએ કાચુ લસણ ન ખાવું જોઈએ.
  • વધારે પ્રમાણમાં કાચુ લસણ ખાવાથી આંખોની રોશની જઈ શકે છે. સાથે જ આંખો સાથે સંબંધિત ઘણા પ્રકારની સમસ્યોનો સામનો પણ કરવો પડી શકે છે.

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)

Most Popular

More from Author

પછી એનાથી ખિસ્સું જ બગડે ને!😅😝😂😜🤣🤪

છગનલાલ : રમેશ,તો તું દાકતર પાસે કાલે ગયો હતો?રમેશ : હા,...

આ બધામાં કાંઇ નથી લેવાનુ😅😝😂😜🤣🤪

પ્યાર, ઈશ્ક, ઓર મોહબ્બતબધું શેરબજાર જેવું છે ફાવી ગયા તો હર્ષદ મેહતાપરણી...

મારી ઈચ્છા છે કે પલંગની બીજી બાજુ પર પણ શાંતિથી સૂઈ શકું😅😝😂😜🤣🤪

એકવાર કોઈએ પૂછ્યું કે,લગ્ન ક્યારે થાય છે?મેં કહ્યું ,જ્યારે તમારો સમય...

બોસ : તમે તમારી પાછલી નોકરી કેમ છોડી દીધી? 😅😝😂😜🤣🤪

પપ્પુ તેની ઓફિસની સૌથી સુંદર છોકરી મીનાનેપ્રેમની વાતોથી પટાવી રહ્યો હતો.પપ્પુ...

Read Now

પછી એનાથી ખિસ્સું જ બગડે ને!😅😝😂😜🤣🤪

છગનલાલ : રમેશ,તો તું દાકતર પાસે કાલે ગયો હતો?રમેશ : હા, પિતાજી!છગનલાલ : દાક્તરે તને બરાબરતપાસ્યો?રમેશ : બરાબર તો નહીં,પણ લગભગ ઠીક ઠીક તો તપાસ્યો.મારા ખિસ્સામાં ૧૩ રૂપિયા હતા અનેતેમણે ૧૨ રૂપિયાનું બિલ બનાવ્યું.😅😝😂😜🤣🤪 વિજય અને રમેશ હોટલમાં ગયા.આઈસક્રીમ ખાધા પછીરમેશ ચમચો પાણીથી ધોવા માંડ્યો.એ જોઈને વિજયે કહ્યું...

વૃશ્ચિક રાશિના લોકો લક્ષ્ય હાંસલ કરવા નવી યોજનાઓ બનાવશે, જાણો અન્ય રાશિઓનો દિવસ કેવો રહેશે

મેષ રાશિ- આજનો દિવસ કાર્યસ્થળમાં પ્રગતિ લાવવાનો રહેશે. માતા-પિતા સાથે તમારા સંબંધો સુધરશે. લોકો તમારો સાથ આપશે. તેનાથી તમારા મનમાં ખુશી જળવાઈ રહેશે. તમે દરેક પગલે સત્યનો સાથ આપશો. આજે તમને કોઈ ધાર્મિક પુસ્તક વાંચવામાં રસ હોઈ શકે છે. વૃષભ રાશિ- આજનો દિવસ મધ્યમ રહેશે. આજે તમે કાર્ય સંબંધિત પ્રવાસ પર...

આ બધામાં કાંઇ નથી લેવાનુ😅😝😂😜🤣🤪

પ્યાર, ઈશ્ક, ઓર મોહબ્બતબધું શેરબજાર જેવું છે ફાવી ગયા તો હર્ષદ મેહતાપરણી ગયા તો તારક મેહતા નહિતર નરસિંહ મેહતા😅😝😂😜🤣🤪 જેને ગર્લફ્રેન્ડ મલવાની ઉમ્મીદ જખતમ થઇ જાય એ પછી એમ જ કહેશે કેઆ બધામાં કાંઇ નથી લેવાનુ😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે....