Friday, September 29, 2023

રાજકોટ ની ફેમસ લીલી ચટણી જેવી જ બનશે જો આ રીતે બનાવશો લીલી ચટણી

રાજકોટ સ્પેશિયલ લીલી ચટણી | રજોટ ની ફેમસ લીલી ચટણી | રાજકોટ ફેમસ તીખી ચટણી | RAJKOT FAMOUS GREEN CHATANI | Rajkot Special Green Chutney Recipe In Gujarati

રાજકોટ સ્પેશિયલ લીલી ચટણી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ શીંગદાણા
  • 2 નંગ લીંબુના રસ
  • 10-12 લીલા મરચા
  • 1/2 ચમચી હળદર
  • સ્વાદ પ્રમાણે મીઠું

રાજકોટ સ્પેશિયલ લીલી ચટણી બનાવવાની રીત:

સૌપ્રથમ સીંગદાણાને ધોઈ લેવા પછી તેને મિક્સર જારમાં લઈ અધકચરા ક્રશ કરી લેવા શીંગદાણા થઈ જાય પછી તેમાં લીલા મરચા નાખી ક્રશ કરી લેવું પછી તેની અંદર હળદર સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબુનો રસ નાખી ફરીથી ક્રશ કરી લેવી પછી તેમાં એક બાઉલમાં કાઢી એર ટાઇટ કન્ટેનરમાં ભરી ફ્રિજમાં સ્ટોર કરી લેવી

કેવી લાગી તમને અમારી આ રેસીપી જો સારી લાગી હો તો લાઇક કરો અને વધુ સારી લાગી હોય તો શેર કરો અને જો બીજી વાનગીની રેસીપી મેળવવા માંગતા હોય તો કમેન્ટ કરો

Related Articles

નવીનતમ