Friday, September 29, 2023

પતિ : તું મને ભૂલકણો કહ્યા કરતી હતી, એટલે હું બજારમાંથી યાદશક્તિ…😅😝😂😜🤣🤪

બે માણસોની પત્નીઓ મેળામાં ખોવાઈ ગઈ.
તેમાંથી એક ગામડાનો હતો અને એક શહેરનો.
પોતાની પત્નીને શોધતા શોધતા તેઓ એકબીજાને મળ્યા.
ગામડાવાળાએ શહેરવાળાને પૂછ્યું –
તારી પત્નીની ઓળખાણ?
શહેરવાળો બોલ્યો – 5 ફૂટ 7 ઇંચ હાઈટ,
ભૂરી આંખો અને શરીરે પાતળી છે.
સ્લીવલેસ પિંક ટીશર્ટ અને લાલ મીની સ્કર્ટ પહેરેલું છે.
તારી પત્નીની ઓળખાણ?
ગામડાવાળો : અરે મારા વાળી ગઈ તેલ લેવા,
ચાલ તારા વાળીને શોધીએ.
😅😝😂😜🤣🤪

પતિ : તું મને ભૂલકણો કહ્યા કરતી હતી,
એટલે હું બજારમાંથી યાદશક્તિ વિકસાવવાની
દવા નામનું પુસ્તક ખરીદી લાવ્યો છું.
પત્ની : અરે આ પુસ્તક તો
તમે સાતમી વખત ખરીદી લાવ્યા.
અગાઉની છ નકલો તો હજુ કબાટમાં પડી છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

નવીનતમ