કહેવાય કહે કે માં મોગલ પર જો આસ્થા હોય તો માં મોગલ ક્યારેય ભકતોની આસ્થા ડૂબવા નથી દેતા. માં મોગલ પોતાન ભકતોની બધી જ મનોકામનાઓ પુરી કરે છે, માં મોગલના પરચા અપરંપાર છે.માં મોગલને યાદ કરવા માત્રથી જ ભકતોના દુઃખ અને તકલીફ દૂર થઇ જાય છે. માં મોગલ તો દયાળુ છે.
જો તેમની આગળ કોઈ આંખમાં આંસુ લાવી દે તો પળ માં તેની પાસે પહોંચી જાય છે.એક દંપતી પોતાના દીકરાની માનતા પુરી કરવા માટે કબરાઉ આવ્યા હતા. દંપતીએ જણાવ્યું કે તે બનેં શિક્ષક છે અને તેમના પરિવારમાં કોઈ જ તકલીફ નથી, સુખ સંપત્તિથી ભરેલું છે.
પણ યુવકે કહ્યું કે આમારા લગ્નના ૬ વર્ષ થઇ ગયા હતા પણ અમને કોઈ સંતાન નહતું. અમે મોટા મોટા ડોકટરોને પણ બતાવ્યું.ડોકટરો પણ કહી દીધું હતું કે તમે કોઈ દિવસ માતા પિતા નહિ બની શકો. હવે કોઈ ચમત્કાર થયા તો જ આ શક્ય બની શકે છે.
તો આ વાત સાંભળીને દંપતી ખુબજ દુઃખી અને હતાશ થઇ ગયા કારણ કે આ સમાજમાં કોઈ સંતાન વગર જીવન જીવવું એ ખુબજ કઠિન વાત છે. તો આખરે કોઈ રસ્તો ના દેખાતા મેં માં મોગલની માનતા માની કે, માં માને દીકરો કે દીકરી સંતાનમાં આપ.જો અમારા ઘરે સંતાન જન્મશે તો હું તામેં એક ચાંદીની પાયલ અને ૫૧ હજાર રૂપિયા ભેટ સ્વરૂપે ચઢાવીશ અને માનતા માન્યા ના થોડા જ સમયમાં થયો ચમત્કાર.
યુવકની પિતાની ગર્ભવતી થઇ એ જોઈ બધા લોકો ચોકી પડ્યા અને નવ મહિને એક દીકરાનો જન્મ થતા આખો પરિવાર રાજીના રેડ થઇ ગયો. આવો ચમત્કાર તો માં મોગલ જ કરી શકે છે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)