Friday, September 29, 2023

હનુમાનજીના આ ચમત્કારિક મંદિરે જવાથી તૂટેલા હાડકા સંધાઈ જાય છે, ફોટાને ટચ કરીને લખો જય હનુમાન.

જો કોઈપણ માણસને હાથ પગ કે શરીરમાં ગમે ત્યાં હાડકા તૂટી કે ભાગી જ્ઞાક હોય અથવા તો ફેક્ચર થઈ ગયા હોય તો હવે તમારે ઓપરેશન કરવાની જરૂર નહીં પડે.કોઈપણ જાતનું ફેક્ચર થયું હોય તો આપણા પાડોશી રાજ્યમાં એટલે કે મધ્યપ્રદેશ રાજ્યમાં દમોહ રોડ પર મોહાસમાં તેનો સારો ઉપચાર કરાવી શકો છો.

માન્યતા એવી છે કે અહીં આવેલા બજરંગ બલીના મંદિરમાં દર્શને જવાથી જે કોઈ માણસના હાડકા જો તૂટી ગયા હશે તો તે સંધાઈ જાય છે.ભગવાન હનુમાનજીના આ ભવ્ય મંદિરમાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ અહીં આવે છે.ખાસ કરીને દર મંગળવારે અને શનિવારે અહીં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે.આ હનુમાનજી ડોક્ટર તરીકે જાણીતા થયા છે.ઝાડના મૂળની ઔષધિ આપવામાં આવે છે અહીં આ મંદિરમાં પંડા સરમન પટેલ રહે છે.તે મંદિરમાં આવતા તમામ દર્દીઓ માટે ઔષધિ આપવાનું કાર્ય કરે છે.અહીં મંદિરના પરિસરમાં આવી ગયા પછી દરેકને આંખ ફરજિયાત બંધ કરાવી દેવામાં આવે છે.જ્યારે અહીં આવેલા તમામ ભક્તો પોતાની આંખો બંધ કરી દે છે ત્યારે જ અહીં આવેલા બધા જ દર્દીઓને દવા ઔષધિ ખવડાવવામા આવે છે.અહીં ઝાડના પાના અને મુલમાંથી દવા કે ઔષધિ બનાવવામાં આવે છે.આ દવા દર્દીને ચાવીને ખાવાની હોય છે જેથી તેમનું ગમે તેવું ફેક્ચર કે ભાગી કે તૂટી ગયેલું હાડકું તૈયાર થઈ જાય છે.દાદાના આશીર્વાદ મળે છે દર્દીને દવા આપીને અને બજરંગબલીના દર્શન કરાવીને ઘરે પરત મોકલી દેવામાં આવે છે.આમ તો દરરોજ અહીં દર્દીને ઔષધિ આપવામાં આવે છે ખાસ કરીને મંદિરમાં તો મંગળવારે અને શનિવારે મોટી સંખ્યામાં ભીડ જામી જાય છે. મફત આપવામાં આવે છે દવા અહીં મંદિરમાં આવેલા તમામ દર્દીઓને તદ્દન બિલકુલ મફત જ ઔષધી અને દવા આપવામાં આવે છે કોઈપણ જાતનો કોઈ જ ચાર્જ વસુલ કરવામાં આવતો નથી.એકપણ રૂપીયો આપ્યા વગર દર્દીએ મફત દવા કરાવવાની છે આ મંદિરમાં.અહીં આવેલા દર્દીઓને જો મનમાં પુરી શ્રધ્ધા હોય તો થોડા જ દિવસોમાં સ્વસ્થ થઈને મંદિરમાં આવતા હોય છે.હનુમાનજીના આશીર્વાદ લઈને અને ઔષધિ લઈને તૈયાર થયેલા ભક્તો અહીં તમને નિયમિત દર્શને આવતા જોવા મળી જાય છે.જય હનુમાનજી દાદા.(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Related Articles

નવીનતમ