Friday, September 29, 2023

આ મંદિરે જઈ માં મોગલના દર્શન કરવાની માનતા રાખવાથી થાય છે એવો ચમત્કાર કે જાણીને તમે પણ કહેશો ‘જય માં મોગલ’

કળિયુગમાં પણ તેમના ભક્તો માતા મોગલના સાક્ષાત્કારનો અનુભવ કરે છે.. માતા મોગલનું નામ ભક્તિભાવથી લેવાથી પણ ભક્તોના દુ:ખ દૂર થાય છે. આવો અનુભવ એક-બે જણને નહિ પણ અનેક ભક્તોને થયો છે. ભક્તો પણ સ્વીકારે છે કે માતા મોગલ આજે પણ અસ્તિત્વ ધરાવે છે.

ખાસ કરીને ગુજરાતમાં માતા મોગલના ત્રણ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામે છે. આ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા આવે છે.

આવું જ એક ચમત્કારિક મંદિર છે કચ્છનું કબરાઈ ધામ. અહીં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થતાં જ માતાના દર્શન કરવા ઉમટી પડે છે.

કબરાઉ ધામ ખાતે માતા મોગલ સાક્ષાત બિરાજે છે. તેમના અસ્તિત્વનો અનુભવ અત્યાર સુધીમાં અનેક ભક્તોને થયો છે અને માતાજી એ ઘણા પરચા પણ દેખાડ્યા છે. આવો જ પરચો તાજેતરમાં રાજકોટના વિપુલભાઈને મળ્યો હતો. વિપુલભાઈ ની સમસ્યા દૂર થઈ જતા તેમાં તો મોગલના દર્શન કરવા પહોંચ્યા હતા.

કબરાઉ ધામ ખાતે આવીને વિપુલભાઈએ મણીધર બાપુને 25000 રૂપિયા આપ્યા. સાથે જ કહ્યું કે તેમની માનતા પૂરી થતાં તે આ રૂપિયા આપી રહ્યા છે.

પરંતુ મણીધર બાપુએ તેમને આ 25,000 પરત આપ્યા અને કહ્યું કે માતાએ તેની મમતા સ્વીકારી લીધી છે હવે આ રૂપિયા તેના ઘરની દીકરીઓને સમાન રીતે આપી દે. માતા મોગલ ને પૈસા ની જરૂર નથી.

આ રીતે માતા મોગલ એ અત્યાર સુધીમાં અનેક લોકોના દુઃખ દૂર કર્યા છે. કબરાઉ ધામ ખાતે આવનાર ભક્તના જીવનમાંથી દુઃખ દૂર થઈ જાય છે અને ખુશીઓ થી જીવન છલકાઈ જાય છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Related Articles

નવીનતમ